140 કરોડ લોકો ઘણા ફેરફારો લાવી રહ્યા છે: પીએમ મોદી મન કી બાત દરમિયાન
November 26th, 11:30 am
મારા પરિવારજનો, ૨૬ નવેમ્બરનો આજનો આ દિવસ એક બીજા કારણથી પણ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. 1949માં આજના જ દિવસે સંવિધાન સભાએ ભારતના સંવિધાનને અંગીકાર કર્યું હતું. મને યાદ છે, જયારે વર્ષ 2015માં આપણે બાબાસાહેબ આંબેડકરની 125મી જયંતિ ઉજવી રહ્યા હતા, તે સમયે એવો વિચાર આવ્યો હતો કે 26 નવેમ્બરને “સંવિધાન દિવસ” તરીકે મનાવવામાં આવે. અને ત્યારથી દર વર્ષે આજના આ દિવસને આપણે સંવિધાન દિવસના રૂપમાં મનાવતા આવ્યા છીએ. હું બધા દેશવાસીઓને સંવિધાન દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. અને આપણે બધા મળીને, નાગરિકોના કર્તવ્યને પ્રાથમિકતા આપતા, વિકસિત ભારતના સંકલ્પને જરૂર પૂરૂં કરીશું.નવસારીમાં ગુજરાત ગૌરવ અભિયાનમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
June 10th, 10:16 am
ભારત માતા કી-જય, ભારત માતા કી-જય, ભારત માતા કી-જય, ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, સંસદમાં મારા વરિષ્ઠ સાથીદાર અને નવસારીના સાંસદ અને તમે લોકોએ ગત ચૂટણીમાં હિન્દુસ્તાનમાં સૌથી વધારે મત આપીને જેમણે વિજયી બનાવ્યા અને દેશમાં નવસારીનું નામ રોશન કર્યું એવા તમારા સૌને પ્રતિનિધિ શ્રી સી. આર. પાટીલ, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથીદાર, બહેન દર્શનાજી, ભારત સરકારના તમામ મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યો, રાજ્ય સરકારના તમામ મંત્રીઓ અને મોટી સંખ્યામાં અહીં આવેલા મારા વ્હાલા ભાઈઓ અને બહેનો. !PM Launches Multiple Development Projects During 'Gujarat Gaurav Abhiyan' in Navsari
June 10th, 10:15 am
PM Modi participated in a programme 'Gujarat Gaurav Abhiyan’, where he launched multiple development initiatives. The pride of Gujarat is the rapid and inclusive development in the last two decades and a new aspiration born out of this development. The double engine government is sincerely carrying forward this glorious tradition, he said.પ્રધાનમંત્રી 10મી જૂને ગુજરાતની મુલાકાત લેશે
June 08th, 07:23 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 10મી જૂને ગુજરાતની મુલાકાત લેશે. સવારે લગભગ 10:15 વાગ્યે, પ્રધાનમંત્રી નવસારીમાં ‘ગુજરાત ગૌરવ અભિયાન’ દરમિયાન બહુવિધ વિકાસ પહેલનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. લગભગ બપોરે 12:15 કલાકે, તેઓ નવસારીમાં એ. એમ. નાયક હૅલ્થકેર કોમ્પ્લેક્ષ અને નિરાલી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદઘાટન કરશે. ત્યારબાદ, લગભગ 3:45 કલાકે, તેઓ અમદાવાદના બોપલ ખાતે ભારતીય રાષ્ટ્રીય અવકાશ પ્રમોશન અને અધિકૃતતા કેન્દ્ર (IN-SPACE)નાં મુખ્યાલયનું ઉદ્ઘાટન કરશે.પ્રધાનમંત્રીએ ગુજરાતનાં બાજીપુરામાં પશુચારા પ્લાન્ટ, સિંચાઈ અને પાણી પુરવઠા યોજનાનું ઉદ્ઘાટન કર્યું
April 17th, 12:23 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દક્ષિણ ગુજરાતમાં બાજીપુરામાં સુમુલ પશુચારા પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે ત્રણ લિફ્ટ ઇરિગેશન સ્કીમનું શિલારોપણ પણ કર્યું હતું તથા તાપી જિલ્લામાં વ્યારા શહેર અને જેસિંહપુર-દોલવન જૂથો માટે પીવાનાં પાણીની પુરવઠા યોજનાનું ઉદ્ઘાટન કર્યું હતું.ગુજરાતની નારીશકિત ગુજરાતની વિકાસયાત્રામાં ભાગીદાર બની છે - નરેન્દ્ર ભાઇ મોદી
February 14th, 04:08 pm
ગુજરાતની નારીશકિત ગુજરાતની વિકાસયાત્રામાં ભાગીદાર બની છે - નરેન્દ્ર ભાઇ મોદીWATCH LIVE: Shri Narendra Modi to address the Mahila Sashaktikaran Sammelan. On 14th February, 2014.
February 11th, 12:36 pm
WATCH LIVE: Shri Narendra Modi to address the Mahila Sashaktikaran Sammelan. On 14th February, 2014.