ગુયાનામાં ભારતીય સમુદાયને પ્રધાનમંત્રીનું સંબોધન
November 22nd, 03:02 am
આજે આપ સૌની સાથે હોવાની મને ખુશી છે. સૌપ્રથમ હું રાષ્ટ્રપતિ ઇરફાન અલીનો અમારી સાથે જોડાવા બદલ આભાર માનું છું. મારા આગમન પછી મને મળેલા પ્રેમ અને સ્નેહથી હું ખૂબ જ પ્રભાવિત છું. હું રાષ્ટ્રપતિ અલીનો આભાર માનું છું કે તેમણે મારા માટે તેમના ઘરના દરવાજા ખોલ્યા. હું તેમના પરિવારની હૂંફ અને આત્મીયતા બદલ આભાર માનું છું. આતિથ્યની ભાવના એ આપણી સંસ્કૃતિના કેન્દ્રમાં છે. છેલ્લા બે દિવસથી હું તે અનુભવી શક્યો છું. પ્રમુખ અલી અને તેમનાં દાદી સાથે અમે એક વૃક્ષ પણ રોપ્યું હતું. તે અમારી પહેલનો એક ભાગ છે, એક પેડ મા કે નામ, એટલે કે, માતા માટેનું એક વૃક્ષ. તે એક ભાવનાત્મક ક્ષણ હતી જે હું હંમેશાં યાદ રાખીશ.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુયાનાના ભારતીય સમુદાયને સંબોધન કર્યું
November 22nd, 03:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુયાનાના જ્યોર્જટાઉનમાં આયોજિત એક કાર્યક્રમમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું. ગુયાનાના રાષ્ટ્રપતિ ડૉ. ઇરફાન અલી, પ્રધાનમંત્રી માર્ક ફિલિપ્સ, ઉપરાષ્ટ્રપતિ ભારત જગદેવ, પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ રામોતર સહિત અન્ય લોકો ઉપસ્થિત હતા. જનમેદનીને સંબોધતા શ્રી મોદીએ રાષ્ટ્રપતિનો આભાર માન્યો હતો અને તેમના આગમન પર વિશેષ ઉષ્મા સાથે તેમનું ભવ્ય સ્વાગત કરવા બદલ ખુશી વ્યક્ત કરી હતી. તેમણે વધુમાં રાષ્ટ્રપતિ અને તેમના પરિવારનો ઉષ્મા અને આત્મીયતા દાખવવા બદલ આભાર માન્યો હતો. શ્રી મોદીએ કહ્યું હતું કે, આતિથ્ય-સત્કારનો જુસ્સો આપણી સંસ્કૃતિના હાર્દમાં છે. પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, તેમણે ભારત સરકારની એક પેડ મા કે નામ પહેલનાં ભાગરૂપે રાષ્ટ્રપતિ અને તેમનાં દાદીમા સાથે એક વૃક્ષ વાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે તે એક ભાવનાત્મક ક્ષણ હતી જે તે કાયમ માટે યાદ રાખશે.રશિયામાં ભારતીય સમુદાયને પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
July 09th, 11:35 am
તમારો પ્રેમ, તમારો સ્નેહ, તમે સમય કાઢીને અહીં આવ્યા એ માટે હું તમારો ખૂબ આભારી છું. હું એકલો આવ્યો નથી. હું મારી સાથે ઘણું બધું લઈને આવ્યો છું. હું મારી સાથે ભારતની માટીની સુવાસ લઈને આવ્યો છું. હું મારી સાથે 140 કરોડ દેશવાસીઓનો પ્રેમ લઈને આવ્યો છું. હું તમારા માટે તેમની શુભકામનાઓ લઈને આવ્યો છું અને તે ખૂબ જ આનંદદાયક છે કે ત્રીજી વખત સરકારમાં આવ્યા પછી, ભારતીય ડાયસ્પોરા સાથે મારો પ્રથમ સંવાદ અહીં મોસ્કોમાં તમારી સાથે થઈ રહ્યો છે.પ્રધાનમંત્રીએ રશિયામાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું
July 09th, 11:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મોસ્કોમાં આયોજિત એક કાર્યક્રમમાં રશિયામાં ભારતીય સમુદાય સાથે વાતચીત કરી હતી. સમાજના લોકો દ્વારા તેમનું વિશેષ ઉષ્મા અને સ્નેહથી સ્વાગત કરવામાં આવ્યું હતું.વિશ્વ T20 ચેમ્પિયન ભારતીય ક્રિકેટ ટીમ સાથે પ્રધાનમંત્રીની વાતચીતનો મૂળપાઠ
July 05th, 04:00 pm
પ્રધાનમંત્રીઃ મિત્રો! આપ સૌનું સ્વાગત છે અને અમારા માટે ખુશીની વાત છે કે તમે દેશને ઉત્સાહ અને ઉજવણીથી ભરી દીધો છે. અને તમે દેશવાસીઓની બધી આશાઓ અને ઈચ્છાઓ જીતી લીધી છે. મારા તરફથી તમને ખૂબ ખૂબ અભિનંદન. સામાન્ય રીતે હું ઓફિસમાં મોડી રાત્રે કામ કરું છું. પણ આ વખતે ટીવી ચાલુ હતું અને ફાઈલ પણ ચાલતી હોવાથી હું ફાઈલ પર ધ્યાન કેન્દ્રિત કરી શકતો ન હતો. પરંતુ તમે લોકોએ તમારી ટીમ સ્પિરિટને શાનદાર રીતે બતાવી છે, તમે તમારી પ્રતિભા પણ બતાવી છે અને તમારી ધીરજ દેખાઈ છે. હું જોઈ શકતો હતો કે ધીરજ હતી, ઉતાવળ નહોતી. તમે લોકો આત્મવિશ્વાસથી ભરેલા હતા, તેથી મિત્રો, હું તમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.પ્રધાનમંત્રીએ ICC T20 વર્લ્ડ કપ 2024 વિજેતા ટીમની યજમાની કરી
July 04th, 02:40 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તેમના નિવાસસ્થાને ICC T20 વર્લ્ડ કપ વિજેતા ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમની યજમાની કરી હતી.પીએમએ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાના યોગદાનની પ્રશંસા કરી
June 30th, 07:19 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાને વર્ષોથી રમતના વિવિધ વિભાગોમાં તેના પ્રદર્શન માટે બિરદાવ્યા હતા.પીએમ મોદીએ ટી-20 વર્લ્ડ કપ વિજેતા ભારતીય ક્રિકેટ ટીમને ફોન પર અભિનંદન પાઠવ્યા
June 30th, 02:06 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ફોન પર વાત કરી હતી અને ભારતીય પુરુષ ક્રિકેટ ટીમને આઇસીસી મેન્સ ટી-20 વર્લ્ડ કપમાં વિજય મેળવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. શ્રી મોદીએ આ ટુર્નામેન્ટમાં ટીમના સભ્યો દ્વારા પ્રદર્શિત અનુકરણીય કૌશલ્ય અને જુસ્સાની પ્રશંસા કરી હતી.પ્રધાનમંત્રીએ ટી-20 વિશ્વકપ જીતવા બદલ ભારતીય ક્રિકેટ ટીમને અભિનંદન પાઠવ્યા
June 29th, 11:56 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ટી-20 વર્લ્ડ કપ જીતવા બદલ ભારતીય ક્રિકેટ ટીમને અભિનંદન પાઠવ્યા હતા.પ્રધાનમંત્રીએ વર્લ્ડ કપ મેચમાં જીત માટે ટીમ ઈન્ડિયાને અભિનંદન પાઠવ્યા
November 12th, 10:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નેધરલેન્ડ સામેની વર્લ્ડ કપ મેચમાં જીત માટે ભારતીય ક્રિકેટ ટીમને અભિનંદન પાઠવ્યા હતા.પ્રધાનમંત્રીએ ભારતીય ટીમને અંધજનો માટે T20 વર્લ્ડ કપ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા
December 17th, 08:57 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અંધજનો માટે T20 વર્લ્ડ કપ જીતવા બદલ ભારતીય ટીમને અભિનંદન પાઠવ્યા છે.પ્રધાનમંત્રીએ ભારતીય ક્રિકેટ ટીમને ICC T20 મેચમાં જીત બદલ અભિનંદન પાઠવ્યા
October 23rd, 11:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય ક્રિકેટ ટીમને ICC T20 મેચમાં પાકિસ્તાન સામેની શાનદાર જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા.ઑલ ઇન્ડિયા રેડિયો પર 26.11.2017નાં રોજ પ્રધાનમંત્રીનાં કાર્યક્રમ મન કી બાતનાં 38માં સંસ્કરણનો મૂળપાઠ
November 26th, 11:30 am
મારા વ્હાલા દેશવાસીઓ, નમસ્કાર. થોડા સમય પહેલાં મને કર્ણાટકના બાળમિત્રો સાથે પરોક્ષ વાતચીત કરવાની તક મળી.સોશિયલ મીડિયા કોર્નર 28 ફેબ્રુઆરી , 2017
February 28th, 08:03 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!ટી20 બ્લાઈન્ડ ક્રિકેટ વર્લ્ડ કપ વિજેતા ટીમે પ્રધાનમંત્રીની મુલાકાત લીધી
February 28th, 12:41 pm
PM Narendra Modi today met the members of the T20 Blind Cricket World Cup Winning Team. He complimented them for their achievements and urged them to do even better in future.પ્રધાનમંત્રીની ઓલ ઈન્ડિયા રેડિયો પરના “મન કી બાત” કાર્યક્રમનો મૂળ પાઠ
February 26th, 11:33 am
PM Narendra Modi today addressed the nation through his Mann Ki Baat. PM spoke on a wide range of topics - achievements of ISRO, digitization, cleanliness, pyang and women empowerment. The Prime Minister also said that attraction of Science for our young generation should increase and the country needs more and more scientists.સોશિયલ મીડિયા કોર્નર 30 જાન્યુઆરી, 2017
January 30th, 07:46 pm
Your daily dose of governance updates from Social Media. Your tweets on governance get featured here daily. Keep reading and sharing!પ્રધાનમંત્રીએ ટી20 વર્લ્ડ કપ ફોર ધ બ્લાઈન્ડ-2017માં ભાગ લેનારા તમામ સ્પર્ધકોને શુભેચ્છા પાઠવ
January 30th, 12:33 pm
PM Narendra Modi conveyed his best wishes all the participants of T20 World Cup for the Blind-2017. The PM said, A warm welcome & best wishes to all the teams & supporting staff who have come to participate in the T20 World Cup for the Blind 2017. The T20 World Cup will showcase quality sporting talent among the players & will popularise cricket among blind persons.