પ્રધાનમંત્રીએ સિડનીમાં બિઝનેસ રાઉન્ડ ટેબલને સંબોધિત કર્યું
May 24th, 04:03 pm
સહભાગી સીઈઓએ સ્ટીલ, બેંકિંગ, ઊર્જા, ખાણકામ અને આઈટી સહિત વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત અગ્રણી કંપનીઓનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ઓસ્ટ્રેલિયાની કેટલીક અગ્રણી યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સેલરોએ પણ રાઉન્ડ ટેબલમાં ભાગ લીધો હતો.ઓસ્ટ્રેલિયાના વિરોધ પક્ષના નેતાએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
May 24th, 02:48 pm
ઓસ્ટ્રેલિયાના સિડનીમાં વિપક્ષના નેતા મહામહિમ શ્રી પીટર ડટ્ટને 24 મે 2023ના રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.પ્રધાનમંત્રીની ઓસ્ટ્રેલિયાના ગવર્નર જનરલ સાથે મુલાકાત
May 24th, 11:41 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 24 મે 2023 ના રોજ ઓસ્ટ્રેલિયાના સિડનીમાં એડમિરલ્ટી હાઉસ ખાતે ઓસ્ટ્રેલિયાના ગવર્નર-જનરલ મહામહિમ શ્રી ડેવિડ હર્લી સાથે મુલાકાત કરી.પ્રધાનમંત્રીની ઑસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સાથે મુલાકાત
May 24th, 10:03 am
પ્રધાનમંત્રીને એડમિરલ્ટી હાઉસ ખાતે આગમન પર ઔપચારિક સ્વાગત અને ગાર્ડ ઑફ ઓનર આપવામાં આવ્યું હતું.ઑસ્ટ્રેલિયાનાં સિડનીમાં સામુદાયિક કાર્યક્રમ ખાતે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
May 23rd, 08:54 pm
ઑસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી અને મારા પ્રિય મિત્ર, મહામહિમ, એન્થોની અલ્બેનીઝ, ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી, મહામહિમ સ્કોટ મોરિસન, ન્યુ સાઉથ વેલ્સના પ્રીમિયર ક્રિસ મિન્સ, વિદેશ પ્રધાન પેની વોંગ, સંચાર પ્રધાન મિશેલ રોલેન્ડ, ઊર્જા પ્રધાન ક્રિસ બોવેન, વિપક્ષના નેતા પીટર ડટન, મદદનીશ વિદેશ મંત્રી ટિમ વોટ્સ, ન્યૂ સાઉથ વેલ્સના કૅબિનેટના ઉપસ્થિત તમામ માનનીય સભ્યો, પેરામાટ્ટાના સંસદ સભ્ય ડૉ. એન્ડ્રુ ચાર્લટન, અત્રે ઉપસ્થિત ઑસ્ટ્રેલિયાના તમામ સંસદ સભ્યો, મેયર, ડેપ્યુટી મેયર, કાઉન્સિલરો અને ઑસ્ટ્રેલિયામાં રહેતા પ્રવાસી ભારતીયો જે આજે આટલી મોટી સંખ્યામાં હાજર છે, આપ સૌને મારાં નમસ્કાર!ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ભારતીય સમુદાય સાથે પ્રધાનમંત્રીની વાતચીત
May 23rd, 01:30 pm
પ્રધાનમંત્રી શ્રીએ ઑસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી એન્થોની આલ્બાનીસ સાથે 23 મે 2023ના રોજ સિડનીમાં ક્યુડોસ બેંક એરેના ખાતે ભારતીય સમુદાયના સભ્યોના વિશાળ મેળાવડાને સંબોધન કર્યું અને તેમની સાથે વાર્તાલાપ કર્યો.PM Modi arrives in Sydney, Australia
May 22nd, 05:43 pm
After the historic visit to Papua New Guinea, PM Modi arrived in Sydney, Australia for a bilateral visit. During the two-day visit, PM Modi will hold talks with the Prime Minister of Australia H.E Anthony Albanese, and other leaders. He will also address the community program hosted and attended by the members of the Indian diaspora at the Qudos Bank Arena in Sydney, Australiaપીએમએ સિડનીમાં આગામી ક્વાડ સમિટની યજમાની કરવા બદલ ઑસ્ટ્રેલિયન પીએમ એન્થોની અલ્બેનિસનો આભાર માન્યો
April 26th, 06:46 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયાના સિડનીમાં આગામી ક્વાડ સમિટની યજમાની કરવા બદલ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનિસનો આભાર માન્યો હતો.પ્રધાનમંત્રી 25 સપ્ટેમ્બરે ‘ગ્લોબલ સિટિઝન લાઈવ’ પર વીડિયો સંબોધન કરશે
September 24th, 05:31 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 25 સપ્ટેમ્બર, 2021ની સાંજે ‘ગ્લોબલ સિટીઝન લાઈવ’ કાર્યક્રમમાં એક વીડિયો સંબોધન આપશે.PM Modi lauds achievements of Indian athletes at ISSF Junior World Cup in Sydney
April 01st, 03:23 pm
Prime Minister Narendra Modi lauded the achievements of Indian athletes at the ISSF Junior World Cup held in Sydney, Australia. In a series of tweets, PM Modi appreciated the young shooters and said that their laurels made every Indian proud.Text of Prime Minister, Shri Narendra Modi’s address to Indian community at Allphones Arena, Sydney
November 17th, 03:52 pm
Text of Prime Minister, Shri Narendra Modi’s address to Indian community at Allphones Arena, SydneyPM's address to Indian community at Allphones Arena, Sydney
November 17th, 03:52 pm
PM's address to Indian community at Allphones Arena, Sydney