પ્રધાનમંત્રીએ સ્વિટ્ઝર્લેન્ડનાં જીનીવામાં વિશ્વ સ્વાસ્થ્ય સંમેલનનાં 76મા સત્રને સંબોધન કર્યું
May 21st, 06:35 pm
અત્રે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ ઉપસ્થિત તમામ લોકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી અને વિશ્વ આરોગ્ય સંસ્થાને 75 વર્ષથી વિશ્વની સેવા કરવાનાં ઐતિહાસિક સીમાચિહ્નને પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે જ્યારે ડબ્લ્યુએચઓ ૧૦૦ વર્ષની સેવા સુધી પહોંચશે ત્યારે એ માટેનાં આગામી ૨૫ વર્ષ માટેનાં લક્ષ્યો નક્કી કરશે.પ્રધાનમંત્રી વિશ્વની સૌથી લાંબી નદી ક્રૂઝ-MV ગંગા વિલાસને લીલી ઝંડી આપશે અને 13મી જાન્યુઆરીએ વારાણસીમાં ટેન્ટ સિટીનું ઉદ્ઘાટન કરશે
January 11th, 03:04 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી વિશ્વની સૌથી લાંબી નદી ક્રૂઝ-MV ગંગા વિલાસને ફ્લેગ ઓફ કરશે અને 13મી જાન્યુઆરીએ સવારે 10.30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વારાણસી ખાતે ટેન્ટ સિટીનું ઉદ્ઘાટન કરશે. તે આ કાર્યક્રમ દરમિયાન રૂ. 1000 કરોડથી વધુના મૂલ્યના અન્ય કેટલાક આંતરદેશીય જળમાર્ગોના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે.પ્રધાનમંત્રી શ્રી 19મી જૂને 44મી ચેસ ઓલિમ્પિયાડ માટે ઐતિહાસિક મશાલ રિલે લોન્ચ કરશે
June 17th, 04:47 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 19મી જૂનના રોજ સાંજે 5 વાગ્યે ઈન્દિરા ગાંધી સ્ટેડિયમ, નવી દિલ્હી ખાતે 44મી ચેસ ઓલિમ્પિયાડ માટે ઐતિહાસિક મશાલ રિલેનું લોકાર્પણ કરશે. આ પ્રસંગે તેઓ સભાને પણ સંબોધિત કરશે.વર્લ્ડ ઇકોનોમિક ફોરમના દાવોસ શિખર સંમેલનમાં પ્રધાનમંત્રીના ‘સ્ટેટ ઓફ ધ વર્લ્ડ’ સંબોધનનો મૂળપાઠ
January 17th, 08:31 pm
વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં એકત્ર થયેલા દુનિયાભરના દિગ્ગજોને, હું 130 કરોડ ભારતીયો વતી અભિનંદન પાઠવું છું. આજે જ્યારે હું આપ સૌની સાથે વાત કરી રહ્યો છું, ત્યારે ભારત કોરોનાની વધુ એક લહેરનો તકેદારી અને સાવધાનીપૂર્વક સામનો કરી રહ્યું છે. સાથે જ, ભારત આર્થિક ક્ષેત્રમાં પણ કેટલાય નવા આશાસ્પદ પરિણામો સાથે આગળ વધી રહ્યું છે. ભારતમાં આજે પોતાની આઝાદીના 75 વર્ષની ઉજવણીનો ઉત્સાહ પણ છે અને ભારત માત્ર એક વર્ષમાં જ 160 કરોડ કોરોનાની રસીના ડોઝ આપવાના આત્મવિશ્વાસથી પણ છલકાઇ રહ્યું છે.PM Modi's remarks at World Economic Forum, Davos 2022
January 17th, 08:30 pm
PM Modi addressed the World Economic Forum's Davos Agenda via video conferencing. PM Modi said, The entrepreneurship spirit that Indians have, the ability to adopt new technology, can give new energy to each of our global partners. That's why this is the best time to invest in India.પ્રધાનમંત્રીએ શ્યામજી કૃષ્ણ વર્માને તેમની જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી
October 04th, 10:39 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્યામજી કૃષ્ણ વર્માને તેમની જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.સોશિયલ મીડિયા કોર્નર 24 જાન્યુઆરી 2018
January 24th, 07:35 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!PM Modi interacts with leading CEOs at the International Business Council at Davos
January 23rd, 09:38 pm
In Davos, PM Narendra Modi met leading CEOs at the International Business Council event. He spoke about India's reform trajectory and how India is an ideal destination for investment. The PM also held talks with several Indian CEOs and complimented the country's entrepreneurial zeal.સોશિયલ મીડિયા કોર્નર 23 જાન્યુઆરી 2018
January 23rd, 08:07 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!PM's bilateral meetings on the sidelines of World Economic Forum in Davos
January 23rd, 07:06 pm
PM Narendra Modi held bilateral talks with several State leaders on the sidelines of the World Economic Forum in Davos.વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં “ક્રિએટિંગ અ શેર્ડ ફયુચર ઇન અ ફ્રેક્ચર્ડ વર્લ્ડ” વિષય પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનનાં વક્તવ્યનો મૂળપાઠ (23 જાન્યુઆરી 2018)
January 23rd, 05:02 pm
દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમની આ 48મી વાર્ષિક બેઠકમાં સામેલ થતા મને અત્યંત હર્ષની લાગણી થઈ રહી છે. સૌ પ્રથમ તો હું શ્રી ક્લૉઝ શ્વાબને તેમની આ પહેલ અને વર્લ્ડ ઇકોનોમિક ફોરમને એક સશક્ત અને વ્યાપક મંચ બનાવવા માટે ખૂબ સાધુવાદ આપું છું. તેમના વિઝનમાં એક મહત્વાકાંક્ષી કાર્યસૂચિ છે જેનો ઉદ્દેશ્ય છે દુનિયાની હાલત સુધારવાનો. તેમણે આ કાર્યસૂચિને આર્થિક અને રાજકીય ચિંતનની સાથે અત્યંત મજબૂતીથી સાંકળી લીધી છે. સાથે સાથે અમારૂ ઉષ્માભર્યું સ્વાગત કરવા બદલ હું સ્વિત્ઝરલેન્ડ સરકાર તથા તેમના નાગરિકો પ્રત્યે પણ આભાર વ્યક્ત કરવા માગું છું.દાવોસ ખાતે CEOs સાથે વડાપ્રધાને ગોળમેજી બેઠક યોજી
January 23rd, 09:41 am
દાવોસ ખાતે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટોચના CEOs સાથે ચર્ચા કરી હતી. તેમણે ભારતના આર્થિક વિકાસ અને દેશમાં રહેલી રોકાણની તકો અંગે વાત કરી હતી.સ્વિસ કન્ફેડરેશનના પ્રમુખ શ્રી. એલેઇન બેર્સે સાથે ચર્ચા કરતા વડાપ્રધાન મોદી
January 23rd, 09:08 am
દાવોસ પહોંચતાની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વિસ કન્ફેડરેશનના પ્રમુખ, શ્રી એલેઇન બેર્સેટ સાથે ચર્ચા હાથ ધરી હતી. બંને નેતાઓએ વિવિધ ક્ષેત્રો ઉપરાંત બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધો વધારવા અંગે ચર્ચા કરી હતી.સ્વીત્ઝરલૅન્ડ આવી પહોંચતા વડાપ્રધાન મોદી
January 22nd, 06:59 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વીત્ઝરલૅન્ડ આવી પહોંચ્યા હતા જ્યાં તેઓ વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ભાગ લેશે. તેઓ આ મૂલાકાત દરમ્યાન વિવિધ દેશોના આગેવાનો સાથે બેઠકો કરશે અને ઉદ્ઘાટન સંબોધન કરશે.ડેવોસ માટે પ્રસ્થાન કરતા પહેલા પ્રધાનમંત્રીનું વક્તવ્ય
January 21st, 09:04 pm
ડેવોસના પ્રવાસે જતાં પહેલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનએ આપેલું વક્તવ્ય આ મુજબ છે.સ્વીત્ઝરલૅન્ડના રાષ્ટ્રપતિની રાજકીય યાત્રા દરમિયાન વડાપ્રધાનનું પ્રેસ નિવેદન
August 31st, 01:43 pm
વડાપ્રધાન મોદી અને સ્વિસ પ્રમુખ ડોરીસ લ્યુથાર્ડે વિવિધ વિષયો પર ચર્ચા કરી હતી અને બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સબંધોનો તાગ મેળવ્યો હતો. બંને દેશોએ રેલ્વેમાં તકનીકી અપગ્રેડેશન અંગે MoUs પર હસ્તાક્ષર કર્યા હતા. વડાપ્રધાન મોદીએ ન્યુક્લીયર સપ્લાયર્સ ગ્રુપમાં ભારતના પ્રવેશ અંગે સતત ટેકો આપવા બદલ પણ સ્વીત્ઝરલૅન્ડનો આભાર માન્યો હતો.Social Media Corner 23rd June 2016
June 23rd, 06:06 pm
Switzerland supports India's bid for Nuclear Suppliers Group
June 06th, 03:50 pm
PM Narendra Modi attends business meeting in Geneva
June 06th, 01:49 pm
PM Modi meets Swiss President, Johann Schneider Ammann
June 06th, 01:00 pm