પ્રધાનમંત્રીની સ્વીડનના કિંગડમના પ્રધાનમંત્રી સાથે મુલાકાત
December 01st, 08:32 pm
નેતાઓએ તેમના દ્વિપક્ષીય સંબંધોના વિવિધ પાસાઓ પર ફળદાયી ચર્ચાઓ કરી, જેમાં સંરક્ષણ, સંશોધન અને વિકાસ, વેપાર અને રોકાણ અને આબોહવા સહયોગનો સમાવેશ થાય છે. તેઓએ EU, નોર્ડિક કાઉન્સિલ અને નોર્ડિક બાલ્ટિક 8 ગ્રુપ સહિત પ્રાદેશિક અને બહુપક્ષીય મુદ્દાઓ પર પણ ચર્ચા કરી.ભારત અને સ્વીડન COP-28 ખાતે ઇન્ડસ્ટ્રી ટ્રાન્ઝિશન માટે લીડરશીપ ગ્રૂપના ફેઝ-2નું સહ-યજમાન છે
December 01st, 08:29 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મળીને મહામહિમ સ્વીડનના પ્રધાનમંત્રી શ્રી ઉલ્ફ ક્રિસ્ટરસને, દુબઈમાં COP-28 ખાતે 2024-26 સમયગાળા માટે લીડરશીપ ગ્રૂપ ફોર ઈન્ડસ્ટ્રી ટ્રાન્ઝિશન (LeadIT 2.0) ના તબક્કા-IIનો સહ-પ્રારંભ કર્યો.27 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 508 રેલવે સ્ટેશનોના પુનર્વિકાસ માટે શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
August 06th, 11:30 am
નમસ્કાર, દેશના રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ, આ કાર્યક્રમમાં દેશના ખૂણેખૂણેથી જોડાયેલા કેન્દ્રીય મંત્રીમંડળના અન્ય સભ્યો, વિવિધ રાજ્યોના રાજ્યપાલો, મુખ્યમંત્રીઓ, રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, અન્ય તમામ મહાનુભાવો, અને મારાં પ્રિય ભાઈઓ અને બહેનો!પ્રધાનમંત્રીએ સમગ્ર દેશમાં 508 રેલવે સ્ટેશનોનાં નવીનીકરણ માટે શિલાન્યાસ કર્યો
August 06th, 11:05 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એક ઐતિહાસિક પગલાં સ્વરૂપે આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે સમગ્ર દેશમાં 508 રેલવે સ્ટેશનોના નવીનીકરણ માટે શિલાન્યાસ કર્યો હતો. રૂ. 24,470 કરોડથી વધારે ખર્ચે નવીનીકરણ થનારાં આ 508 સ્ટેશનો 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયેલા છે, જેમાં ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં 55-55, બિહારમાં 49, મહારાષ્ટ્રમાં 44, પશ્ચિમ બંગાળમાં 37, મધ્યપ્રદેશમાં 34, અસમમાં 32, ઓડિશામાં 25, પંજાબમાં 22, ગુજરાત અને તેલંગાણામાં 21-21, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં 18-18, હરિયાણામાં 15, કર્ણાટકમાં 13 સામેલ છે.પ્રધાનમંત્રીએ એચ.ઇ. ઉલ્ફ ક્રિસ્ટરસનને સ્વીડનના આગામી પ્રધાનમંત્રી તરીકેની તેમની પસંદગી બદલ અભિનંદન પાઠવ્યા
October 19th, 09:46 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એચ.ઇ. ઉલ્ફ ક્રિસ્ટરસનને સ્વીડનના આગામી પ્રધાનમંત્રી તરીકે ચૂંટવા બદલ અભિનંદન પાઠવ્યા છે.90મી ઈન્ટરપોલ જનરલ એસેમ્બલીમાં પીએમના ભાષણનો મૂળપાઠ
October 18th, 01:40 pm
90મી ઈન્ટરપોલ જનરલ એસેમ્બલી માટે હું દરેકનું હાર્દિક સ્વાગત કરું છું. ભારત અને ઈન્ટરપોલ બંને માટે મહત્ત્વપૂર્ણ એવા સમયે તમને અહીં આવવું ખૂબ જ સારું છે. ભારત 2022માં સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણી કરી રહ્યું છે. તે આપણા લોકો, સંસ્કૃતિ અને સિદ્ધિઓની ઉજવણી છે. આપણે ક્યાંથી આવ્યા છીએ તે જોવાનો સમય છે. અને આપણે જ્યાં જવા માંગીએ છીએ તે આગળ જોવા માટે પણ. INTERPOL પણ એક ઐતિહાસિક સીમાચિહ્નની નજીક પહોંચી રહ્યું છે. 2023માં, INTERPOL તેની સ્થાપનાના 100 વર્ષની ઉજવણી કરશે. આનંદ અને પ્રતિબિંબિત કરવા માટે આ સારો સમય છે. આંચકામાંથી શીખો, જીતની ઉજવણી કરો અને પછી, આશા સાથે ભવિષ્ય તરફ જુઓ.પ્રધાનમંત્રીએ નવી દિલ્હીનાં પ્રગતિ મેદાનમાં 90મી ઇન્ટરપોલ જનરલ એસેમ્બલીને સંબોધન કર્યું
October 18th, 01:35 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં પ્રગતિ મેદાનમાં 90મી ઇન્ટરપોલ જનરલ એસેમ્બલીને સંબોધન કર્યું હતું.લાઇફ મૂવમેન્ટના શુભારંભ વખતે પ્રધાનમંત્રીનાં પ્રવચનનો મૂળપાઠ
June 05th, 07:42 pm
આપણે હમણાં જ જેમનાં ઊંડા જ્ઞાનસભર મંતવ્યો સાંભળ્યા એ: યુએનઈપીનાં ગ્લોબલ હેડ મહામહિમ ઈન્ગર એન્ડરસન, UNDP ગ્લોબલ હેડ મહામહિમ અચીમ સ્ટેઈનર, મારા મિત્ર અને વર્લ્ડ બૅન્કના પ્રેસિડેન્ટ શ્રી ડેવિડ માલપાસ, લોર્ડ નિકોલસ સ્ટર્ન, શ્રી કાસ સનસ્ટીન, મારા મિત્ર શ્રી બિલ ગેટ્સ, શ્રી અનિલ દાસગુપ્તા, ભારતના પર્યાવરણ મંત્રી, શ્રી ભૂપેન્દર યાદવ,PM launches global initiative ‘Lifestyle for the Environment- LiFE Movement’
June 05th, 07:41 pm
Prime Minister Narendra Modi launched a global initiative ‘Lifestyle for the Environment - LiFE Movement’. He said that the vision of LiFE was to live a lifestyle in tune with our planet and which does not harm it.બીજી ભારત-નોર્ડિક સમિટ
May 04th, 07:44 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડેનમાર્કના પ્રધાનમંત્રી મેટ્ટે ફ્રેડરિક્સન, આઈસલેન્ડના પ્રધાનમંત્રી કેટરીન જેકોબ્સડોટીર, નોર્વેના પ્રધાનમંત્રી જોનાસ ગહર સ્ટોર, સ્વીડનના પ્રધાનમંત્રી મેગડાલેના એન્ડરસન અને ફિનલેન્ડના પ્રધાનમંત્રી સન્ના મારિન સાથે 2જી ઈન્ડિયા-નોર્ડિક સમિટમાં ભાગ લીધો હતો. .સ્વીડનના પ્રધાનમંત્રી સાથે પ્રધાનમંત્રીશ્રીની મુલાકાત
May 04th, 02:28 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વીડનના પ્રધાનમંત્રી મહામહિમ કુ. મેગડાલેના એન્ડરસન સાથે કોપનહેગનમાં 2જી ભારત-નોર્ડિક સમિટ દરમિયાન મુલાકાત કરી હતી. બંને નેતાઓ વચ્ચે આ પ્રથમ મુલાકાત હતી.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને સ્વિડનના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી સ્ટીફન લફ્વેન વચ્ચે વર્ચ્યુઅલ શિખર મંત્રણા યોજાશે
March 04th, 06:38 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને કિંગડમ ઓફ સ્વિડનના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી સ્ટીફન લફ્વેન વચ્ચે 5 માર્ચ 2021ના રોજ વર્ચ્યુઅલ શિખર મંત્રણાનું આયોજન કરવામાં આવશે.પ્રધાનમંત્રી અને સ્વીડનનાં પ્રધાનમંત્રી વચ્ચે ટેલીફોન પર વાતચીત થઈ
April 07th, 05:07 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સ્વીડનનાં પ્રધાનમંત્રી મહામહિમ સ્ટિફન લોફવેન સાથે ટેલીફોન પર વાત કરી હતી.ભારત અને નોર્ડિક દેશોના શિખર સંમેલન પ્રસંગે સંયુકત પ્રેસ નિવેદન
April 18th, 12:57 pm
આજે સ્ટૉકહોમમાં ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી, ડેન્માર્કના પ્રધાનમંત્રી શ્રી લાર્સ લોક્કે રાસમુસેન, ફિનલેન્ડના પ્રધાનમંત્રી જુહા સિપીલા, આઈસલેન્ડના પ્રધાનમંત્રી કેટરીન જેકબ્સદોતિર, નોર્વેના પ્રધાનમંત્રી શ્રી ઇરના સોલબર્ગ અને સ્વીડનના પ્રધાનમંત્રી શ્રી સ્ટેફ઼ાન લવૈન દ્વારા સ્વીડીશ પ્રધાનમંત્રી અને ભારતીય પ્રધાનમંત્રીના યજમાન પદે એક શિખર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.World is looking at India with renewed confidence: PM Modi in Sweden
April 17th, 11:59 pm
Addressing the Indian Community in Sweden, PM Narendra Modi today thanked PM Stefan Löfven for the warm welcome. Shri Modi remarked that it was not his welcome but the welcome of 125 crore Indians.સ્ટૉકહોમમાં ભારતીય સમુદાયને પ્રધાનમંત્રીનું સંબોધન
April 17th, 11:45 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે (એપ્રિલ 17, 2018) સ્ટૉકહોમમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું. તેમને સ્વીડનમાં જે ઉષ્માભર્યો આવકાર પ્રાપ્ત થયો તે બદલ તેમણે ખાસ કરીને સ્વીડનના મહારાજા અને સમારંભમાં હાજર સ્વીડનના પ્રધાનમંત્રી શ્રી સ્ટેફ઼ાન લવૈનનો આભાર પ્રગટ કર્યો હતો.વડાપ્રધાન મોદીએ સ્વિડીશ CEOs સાથે ચર્ચા કરી, ભારતમાં રોકાણની તકો પર પ્રકાશ પાડ્યો
April 17th, 05:52 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સ્વિડીશ CEOs સાથે ચર્ચા કરી હતી. તેમણે બંને દેશો વચ્ચે વ્યાપાર અને વાણીજ્યના સંબંધો પર વિચારણા કરી હતી. ‘મેઇક ઇન ઇન્ડિયા’ પહેલમાં સ્વિડન મહત્ત્વનું ભાગીદાર હોવાનું જણાવીને, વડાપ્રધાન મોદીએ ભારતમાં રહેલી રોકાણની વિવિધ તકો પર પ્રકાશ પાડ્યો હતો.પ્રધાનમંત્રીની સ્ટૉકહોમ મુલાકાત દરમિયાન હસ્તાક્ષર તથા આદાન-પ્રદાન કરવામાં આવેલા સમજૂતી કરારો અને સંધિઓની યાદી (એપ્રિલ 16-17, 2018)
April 17th, 05:36 pm
સ્વિડીશ વડાપ્રધાન સાથેની સંયુક્ત પ્રેસ મુલાકાત દરમ્યાન વડાપ્રધાન મોદીનું નિવેદન
April 17th, 04:50 pm
સ્વિડીશ વડાપ્રધાન સાથેની સંયુક્ત પ્રેસ મુલાકાત સમયે વડાપ્રધાન મોદીએ કહ્યું કે સ્વિડન ‘મેઇક ઇન ઇન્ડિયા’ પહેલમાં મજબૂત ફાળો આપી રહ્યું છે. બંને દેશોએ નવીનીકરણીય ઉર્જા, શહેરી ટ્રાન્સપોર્ટ અને વેસ્ટ મેનેજમેન્ટના ક્ષેત્રોમાં કરારો પર હસ્તાક્ષર કર્યા છે.વડાપ્રધાન મોદીએ સ્વિડીશ વડાપ્રધાન સ્ટેફાન લોફ્વન સાથે ચર્ચા હાથ ધરી
April 17th, 03:21 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વિડીશ વડાપ્રધાન સ્ટેફાન લોફ્વન સાથે ફળદ્રુપ બેઠક હાથ ધરી હતી. બંને નેતાઓએ મહત્ત્વના વૈશ્વિક મુદ્દાઓ તેમજ ભારત અને સ્વિડન વચ્ચે દ્વિપક્ષીય સહકાર વધારવાના રસ્તાઓ અંગે ચર્ચા કરી હતી.