સ્વાહિદ દિવસ એ આસામ ચળવળમાં પોતાને સમર્પિત કરનારાઓની અસાધારણ હિંમત અને બલિદાનને યાદ કરવાનો પ્રસંગ છેઃ પ્રધાનમંત્રી
December 10th, 04:16 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ટિપ્પણી કરી હતી કે સ્વાહિદ દિવસ એ અસમ ચળવળમાં પોતાને સમર્પિત કરનારાઓની અસાધારણ હિંમત અને બલિદાનને યાદ કરવાનો પ્રસંગ છે.પ્રધાનમંત્રી શ્રીએ સ્વાહિદ દિવસ પર આસામ ચળવળમાં ભાગ લેનારા તમામ લોકોની પરાક્રમી હિંમતને યાદ કરી
December 10th, 09:55 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વાહિદ દિવસ પર આસામ ચળવળમાં ભાગ લેનારા તમામ લોકોની પરાક્રમી હિંમતને યાદ કરી છે.