શ્રીનગર, જમ્મુ અને કાશ્મીરમાં વિકસિત ભારત, વિકસિત જમ્મુ અને કાશ્મીર કાર્યક્રમમાં પીએમના સંબોધનનો મૂળપાઠ
March 07th, 12:20 pm
જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર શ્રી મનોજ સિન્હાજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથી ડૉ. જીતેન્દ્ર સિંહજી, સંસદમાં મારા સાથીદાર, આ માટીના સંતાન, ગુલામ અલીજી અને જમ્મુ અને કાશ્મીરના મારા વ્હાલા ભાઈઓ અને બહેનો!પ્રધાનમંત્રીએ જમ્મુ અને કાશ્મીરનાં શ્રીનગરમાં વિકસિત ભારત વિકસિત જમ્મુ કાશ્મીર કાર્યક્રમને સંબોધન કર્યું
March 07th, 12:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જમ્મુ અને કાશ્મીરનાં શ્રીનગરમાં વિકસિત ભારત વિકસિત જમ્મુ-કાશ્મીર કાર્યક્રમને સંબોધન કર્યું હતું. તેમણે આશરે રૂ. 5,000 કરોડનાં મૂલ્યનાં હોલિસ્ટિક એગ્રિકલ્ચર ડેવલપમેન્ટ પ્રોગ્રામનું લોકાર્પણ કર્યું હતું તથા સ્વદેશ દર્શન અને પ્રશાદ યોજના હેઠળ રૂ. 1400 કરોડથી વધારેનાં મૂલ્યનાં પ્રવાસન ક્ષેત્ર સાથે સંબંધિત વિવિધ પ્રોજેક્ટનો શુભારંભ કર્યો હતો, જેમાં શ્રીનગરનાં 'હઝરતબલ શ્રાઇનનાં સંકલિત વિકાસ' માટેનાં પ્રોજેક્ટનો પણ સમાવેશ થાય છે. પ્રધાનમંત્રીએ 'દેખો અપના દેશ પીપલ્સ ચોઇસ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન પોલ' અને 'ચલો ઇન્ડિયા ગ્લોબલ ડાયસ્પોરા અભિયાન'નો પણ શુભારંભ કરાવ્યો હતો તથા ચેલેન્જ આધારિત ડેસ્ટિનેશન ડેવલપમેન્ટ (સીબીડીડી) યોજના હેઠળ પસંદ કરાયેલા પ્રવાસન સ્થળોની જાહેરાત કરી હતી. જમ્મુ-કાશ્મીરમાંથી 1000 નવી સરકારી ભરતીઓને નિમણૂક આદેશોનું વિતરણ કરવામાં આવ્યું હતું અને તે વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે વાતચીત પણ કરશે, જેમાં મહિલા પ્રાપ્તકર્તાઓ, લખપતિ દીદીઓ, ખેડૂતો, ઉદ્યોગસાહસિકો વગેરે સામેલ છે.લાલ કિલ્લા પર શ્રી ગુરુ તેગ બહાદુરજીના 400મા પ્રકાશ પરબની ઉજવણી દરમિયાન પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
April 22nd, 10:03 am
મંચ પર બિરાજમાન તમામ મહાનુભાવો, કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ દેવીઓ અને સજ્જનો અને વર્ચ્યુઅલ રીતે સમગ્ર વિશ્વમાંથી જોડાયેલા તમામ મહાનુભાવો!પ્રધાનમંત્રીએ લાલ કિલ્લા ખાતે શ્રી ગુરુ તેગ બહાદુરજીના 400મા પ્રકાશ પરબની ઉજવણીમાં ભાગ લીધો
April 21st, 09:07 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં લાલ કિલ્લા ખાતે ગુરુ શ્રી તેગ બહાદુરજીના 400મા પ્રકાશ પરબની ઉજવણીમાં ભાગ લીધો હતો. પ્રધાનમંત્રીએ શ્રી ગુરુ તેગ બહાદુરજીની પ્રાર્થના કરી હતી. પ્રધાનમંત્રીએ જ્યારે 400 રાગીએ શબદ/કિર્તન કર્યા ત્યારે પ્રાર્થનામાં લીન થઇ ગયા હતા. આ પ્રસંગે શીખ અગ્રણીઓ દ્વારા પ્રધાનમંત્રીનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી આ પ્રસંગે એક સ્મૃતિ સિક્કો અને એક ટપાલ ટિકિટ બહાર પાડી હતી.No place for corruption in 'Nawa Punjab', law and order will prevail: PM Modi
February 15th, 11:46 am
Prime Minister Narendra Modi addressed a public meeting in Jalandhar, Punjab. He said, “Punjab has supported me, given me a lot. I will always be indebted to this place; hence I will always work to uplift the state. It's certain that an NDA will form a government in Punjab. Nawa Punjab, Bhajpa De Naal.”PM Modi campaigns in Punjab’s Jalandhar
February 14th, 04:37 pm
Prime Minister Narendra Modi addressed a public meeting in Jalandhar, Punjab. He said, “Punjab has supported me, given me a lot. I will always be indebted to this place; hence I will always work to uplift the state. It's certain that an NDA will form a government in Punjab. Nawa Punjab, Bhajpa De Naal.”This decade belongs to Uttarakhand: PM Modi
February 11th, 12:05 pm
Ahead of the upcoming Assembly elections in Uttarakhand, Prime Minister Narendra Modi addressed an election rally in Almora today. He said, “After campaigning in Uttarakhand, Uttar Pradesh and Goa yesterday, I'm back among you in Almora today. The enthusiasm people have for the BJP in every state is unparalleled.”PM Modi addresses a Vijay Sankalp Sabha in Almora, Uttarakhand
February 11th, 12:00 pm
Ahead of the upcoming Assembly elections in Uttarakhand, Prime Minister Narendra Modi addressed an election rally in Almora today. He said, “After campaigning in Uttarakhand, Uttar Pradesh and Goa yesterday, I'm back among you in Almora today. The enthusiasm people have for the BJP in every state is unparalleled.”ગુજરાતના સોમનાથ ખાતે નવા સર્કિટ હાઉસના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 21st, 11:17 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ગુજરાતના સોમનાથ ખાતે નવનિર્મિત સર્કિટ હાઉસનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, રાજ્ય મંત્રીઓ, સાંસદો અને મંદિરના ટ્રસ્ટના સભ્યો તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.પ્રધાનમંત્રીએ ગુજરાતના સોમનાથમાં નવા સર્કિટ હાઉસનું ઉદ્ઘાટન કર્યું
January 21st, 11:14 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ગુજરાતના સોમનાથ ખાતે નવનિર્મિત સર્કિટ હાઉસનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, રાજ્ય મંત્રીઓ, સાંસદો અને મંદિરના ટ્રસ્ટના સભ્યો તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.ગોવા લિબરેશન ડેની ઉજવણી પ્રસંગે ગોવામાં યોજાયેલ સમારંભને પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
December 19th, 03:15 pm
આ ઐતિહાસિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ગોવાના રાજ્યપાલ શ્રી પી. એસ. શ્રીધરન પિલ્લઈજી, ગોવાના ઊર્જાવાન મુખ્યમંત્રી શ્રી પ્રમોદ સાવંતજી, ઉપ મુખ્યમંત્રી ચંદ્રકાન્ત કાબલેકરજી, મનોહર અજગાંવજી, કેન્દ્રની કેબિનેટમાં મારા સહયોગી શ્રીપદ નાયકજી, ગોવા વિધાનસભાના સ્પીકર રાજેશ પટનેકરજી, ગોવા સરકારના તમામ મંત્રીઓ, લોક પ્રતિનિધિ ગણ અને ગોવાના મારા ભાઈઓ અને બહેનો.પ્રધાનમંત્રીએ ગોવામાં યોજાયેલી ગોવા મુક્તિ દિવસની ઉજવણીમાં ભાગ લીધો
December 19th, 03:12 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગોવામાં યોજવામાં આવેલા ગોવા મુક્તિ દિવસ ઉજવણી કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રીએ સ્વતંત્રતાના સેનાનીઓ અને ‘ઓપરેશન વિજય’ના સેવા નિવૃત્તિ સૈનિકોનું સન્માન કર્યું હતું. તેમણે કાયાકલ્પ કરવામાં આવેલા ફોર્ટ અગુઆડા જેલ સંગ્રહાલય અને ગોવા મેડિકલ કોલેજ ખાતે સુપર સ્પેશિયાલિટી બ્લૉક, ગોવા જિલ્લા હોસ્પિટલમાં નવો સાઉથ બ્લૉક, મોપા હવાઇમથક ખાતે ઉડ્ડયન કૌશલ્ય વિકાસ કેન્દ્ર અને મરગાવના ડેબોલિમ-નવેલિમ ખાતે ગેસ ઇન્સ્યુલેટેડ સબસ્ટેશન સહિત વિકાસની બહુવિધ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે ગોવા ખાતે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ટ્રસ્ટની ‘ઇન્ડિયા ઇન્ટરનેશનલ યુનિવર્સિટી ઓફ લીગલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ’નો શિલાન્યાસ પણ કર્યો હતો.પ્રધાનમંત્રી 19મી ડિસેમ્બરે ગોવાની મુલાકાત લેશે અને ગોવા મુક્તિ દિનની ઉજવણીમાં ભાગ લેશે
December 17th, 04:34 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 19મી ડિસેમ્બરે ગોવાની મુલાકાત લેશે અને બપોરે 3 કલાકેની આસપાસ ગોવામાં ડૉ. શ્યામા પ્રસાદ મુખરજી સ્ટેડિયમ ખાતે ગોવા મુક્તિ દિવસની ઉજવણીઓ નિમિત્તે યોજાયેલા સમારોહમાં હાજરી આપશે. પ્રધાનમંત્રી આ સમારોહમાં ‘ઓપરેશન વિજય’ના સ્વતંત્રતા સેનાનીઓ અને નિવૃત્ત યોદ્ધાઓને સન્માનિત કરશે. ગોવાને પોર્ટુગીઝના શાસનમાંથી મુક્ત કરાવનાર ભારતીય સશસ્ત્ર દળોના ‘ઓપરેશન વિજય’ની સફળતા નિમિત્તે દર વર્ષે 19મી ડિસેમ્બરે ગોવા મુક્તિ દિવસ ઉજવવામાં આવે છે.સોમનાથ ગુજરાત ખાતે વિવિધ યોજનાઓના ઉદ્દઘાટન અને શિલાન્યાસ વિધિ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
August 20th, 11:01 am
કાર્યક્રમમાં આપણી સાથે જોડાયેલા આપણાં સૌના શ્રધ્ધેય લાલકૃષ્ણ અડવાણીજી, દેશના ગૃહમંત્રી શ્રી અમિત શાહજી, શ્રીપદ નાયકજી, અજય ભટ્ટજી, ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી વિજયજી, ગુજરાતના ઉપમુખ્ય મંત્રી શ્રી નીતિનભાઈ, ગુજરાત સરકારના પ્રવાસન મંત્રી જવાહરજી વાસણભાઈ, લોકસભામાં મારા સાથી રાજેશભાઈ, સોમનાથ મંદિરના ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રી પ્રવિણ લહેરીજી, તમામ શ્રધ્ધાળુ દેવીઓ અને સજ્જનો.પ્રધાનમંત્રીએ સોમનાથમાં બહુવિધ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા
August 20th, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી ગુજરાતના સોમનાથમાં બહુવિધ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને ભૂમિપૂજન કર્યું હતું. જે પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું એમાં સોમનાથ સહેલગાહ, સોમનાથ એક્ઝિબિશન સેન્ટરઅને જૂનાં સોમનાથના પુન:નિર્મિત મંદિર પરિસરનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રીએ આ કાર્યક્રમ દરમ્યાન શ્રી પાર્વતી મંદિરનો શિલાન્યાસ પણ કર્યો હતો. આ પ્રસંગે ગુજરાતના મુખ્ય મંત્રી અને નાયબ મુખ્ય મંત્રીની સાથે શ્રી લાલ કૃષ્ણ અડવાણી, કેન્દ્રીય ગૃહ મંત્રી, કેન્દ્રીય પર્યટન મંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા.Address by the President of India Shri Ram Nath Kovind to the joint sitting of Two Houses of Parliament
January 31st, 01:59 pm
In his remarks ahead of the Budget Session of Parliament, PM Modi said, Let this session focus upon maximum possible economic issues and the way by which India can take advantage of the global economic scenario.અમે અહીં દેશના લોકોને સેવા માટે છીએ: કેરળના ગુરૂવાયુરમાં વડા પ્રધાન મોદી
June 08th, 11:28 am
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કેરળના ગુરુવાયુરમાં વડા પ્રધાન તરીકેના તેમના બીજા કાર્યકાળમાં પ્રથમ જાહેર સભાને સંબોધી હતી.વડા પ્રધાન મોદીએ કેરળના ગુરુવયુરમાં જાહેર સભાને સંબોધિત કરી
June 08th, 11:25 am
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કેરળના ગુરુવાયુરમાં વડા પ્રધાન તરીકેના તેમના બીજા કાર્યકાળમાં પ્રથમ જાહેર સભાને સંબોધી હતી.રાષ્ટ્રીય રાજમાર્ગ–66 પર કોલ્લમ બાયપાસનાં ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
January 15th, 04:56 pm
મને ઈશ્વરનાં પોતાના ગણાતા આ દેશની મુલાકાત લેવાની ખુશી છે. અષ્ટમુડી તળાવનાં કિનારા પર કોલ્લમમાં મને ગયા વર્ષના પૂરની યાદો તાજી થઈ રહી છે. પણ આપણે કેરળનું પુનઃર્નિર્માણ કરવા માટે મહેનત કરવી પડશે.પ્રધાનમંત્રીએ કહ્યું, માળખાગત વિકાસ એ સરકારની પ્રાથમિકતા છે પ્રધાનમંત્રીએ કેરળની મુલાકાત લીધી; રાષ્ટ્રીય ધોરીમાર્ગ-66 પર કોલ્લમ બાયપાસ દેશને સમર્પિત કર્યો
January 15th, 04:55 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કેરાળમાં કોલ્લમની મુલાકાત લીધી. તેમણે એનએચ-66 પર 13 કિલોમીટરનો 2 લેન કોલ્લમ બાયપાસને દેશને સમર્પિત કર્યો. આ પ્રસંગે કેરળના રાજ્યપાલ શ્રી જસ્ટિસ પી. સત્યશિવમ, કેરળના મુખ્યમંત્રી શ્રી પિનારાઈ વિજયમ, પ્રવાસન કેન્દ્રમંત્રી શ્રી કે જે અલ્ફોન્સો સહિત અનેક મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.