કોંગ્રેસ અને તેના સાથી પક્ષોએ દેશના 60 વર્ષ બરબાદ કર્યા: બિહારના ચંપારણમાં પીએમ મોદી
May 21st, 11:30 am
પીએમ મોદીએ બિહારના ચંપારણમાં એક જુસ્સાદાર જાહેર સભાને સંબોધન કર્યું હતું અને તેમના નેતૃત્વમાં ભારતે હાથ ધરેલી પરિવર્તનકારી યાત્રા પર ભાર મૂક્યો હતો અને આ ગતિ ચાલુ રાખવાની તાતી જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. પીએમ મોદીએ વિપક્ષ, ખાસ કરીને ઈન્ડી ગઠબંધનની નિષ્ફળતાઓને ઉજાગર કરતા પોતાની સરકારની મહત્વની ઉપલબ્ધિઓ પર પ્રકાશ પાડ્યો હતો.પીએમ મોદીએ ચંપારણ અને બિહારના મહારાજગંજમાં જનસભાને સંબોધિત કરી
May 21st, 11:00 am
પીએમ મોદીએ ચંપારણ અને બિહારના મહારાજગંજમાં જુસ્સાદાર જાહેર સભાઓને સંબોધન કર્યું હતું અને તેમના નેતૃત્વમાં ભારતે હાથ ધરેલી પરિવર્તનકારી યાત્રા પર ભાર મૂક્યો હતો અને આ ગતિ ચાલુ રાખવાની તાતી જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. પીએમ મોદીએ વિપક્ષ, ખાસ કરીને ઈન્ડી ગઠબંધનની નિષ્ફળતાઓને ઉજાગર કરતા પોતાની સરકારની મહત્વની ઉપલબ્ધિઓ પર પ્રકાશ પાડ્યો હતો.Congress and RJD have only relied on promoting nepotism and corruption in their governance: PM Modi in Bihar
May 04th, 03:31 pm
Prime Minister Narendra Modi addressed his third major rally for the day in Valmiki Nagar in Bihar. He said, “The land of Bihar and its people have always been known for their bravery and for standing up to injustice. Similarly, it is extremely satisfying that Bihar’s Champaran is leading the way in making ‘Swachhta Abhiyan’ a mass movement in the country.”વડાપ્રધાન મોદીએ બિહારમાં જાહેર સભા સંબોધી
May 04th, 03:30 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારના વાલ્મીકી નગરમાં દિવસની ત્રીજી મોટી રેલીને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું, બિહારની ભૂમિ અને તેના લોકો હંમેશાં તેમની બહાદુરી અને અન્યાય સામે ઊભા રહેવા માટે જાણીતા છે. એ જ રીતે, તે અત્યંત સંતોષકારક છે કે બિહારનું ચંપારણ દેશમાં 'સ્વછતા અભિયાન'ને એક જન આંદોલન બનાવાના માર્ગ તરફ અગ્રસર છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી શ્રમ યોગી માન-ધન (PM-SYM) યોજનાનો શુભારંભ કરાવ્યો
March 05th, 11:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના વસ્ત્રાલ ખાતે પ્રધાનમંત્રી શ્રમ યોગી માન-ધન (PM-SYM) યોજનાનો શુભારંભ કરાવ્યો હતો. તેમણે પસંદ કરાયેલા લાભાર્થીઓને PM-SYM પેન્શન કાર્ડનું વિતરણ પણ કર્યું હતું. સમગ્ર દેશમાં ત્રણ લાખથી વધુ સામાન્ય સેવા કેન્દ્રો ખાતે બે કરોડથી વધુ શ્રમયોગીઓએ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી આ ઘટના નિહાળી હતી.India is making rapid strides towards becoming an open defecation free nation: PM Modi
February 24th, 04:31 pm
PM Narendra Modi took a dip at the Sangam and offered prayers during his visit to Prayagraj in Uttar Pradesh. PM Modi also felicitated Swachhagrahis, security personnel and fire department personnel for their dedicated services in the Kumbh Mela. In a unique and heart-touching gesture, PM Modi cleansed the sanitation workers’ feet.પ્રધાનમંત્રીએ પ્રયાગરાજમાં સ્વચ્છ કુંભ, સ્વચ્છ આભાર કાર્યક્રમને સંબોધન કર્યું
February 24th, 04:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રયાગરાજમાં સ્વચ્છ કુંભ, સ્વચ્છ આભાર કાર્યક્રમને સંબોધન કર્યુ હતું.સોશિયલ મીડિયા કોર્નર 11 એપ્રિલ 2018
April 11th, 07:50 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!સોશિયલ મીડિયા કોર્નર 10 એપ્રિલ 2018
April 10th, 07:39 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!મોતીહારી, બિહારમાં ચંપારણ સત્યાગ્રહની શતાબ્દી સમારોહના પુર્ણાહુતી સમારોહના વડાપ્રધાન મોદીના ઉદબોધનનું મૂળ લખાણ
April 10th, 01:32 pm
મહાત્મા ગાંધીના ચંપારણ સત્યાગ્રહની શતાબ્દી નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 20,000 સ્વચ્છાગ્રહીઓને બિહારના મોતીહારીમાં સંબોધિત કર્યા હતા જે પૂર્વ ચંપારણ જીલ્લામાં આવ્યું છે. વડાપ્રધાને કેટલાક રેલવે પ્રોજેક્ટ્સ શરુ કરાવ્યા હતા જેમાં મેઇક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ હેઠળ તૈયાર થયેલ ભારતના પ્રથમ 12,000 હોર્સપાવર હાઈસ્પિડ ઇલેક્ટ્રિક લોકોમોટીવ પણ સામેલ છે. તેમણે વિવિધ માર્ગ પ્રોજેક્ટ્સની આધારશીલા પણ રાખી હતી જે બિહારમાં સંપર્ક અને પરિવર્તનમાં સુધારો લાવશે.પ્રધાનમંત્રીએ સ્વચ્છાગ્રહીઓની રાષ્ટ્રીય પરિષદને સંબોધન કર્યું, મોતિહારીમાં વિકાસ કાર્યોનો શુભારંભ કરાવ્યો
April 10th, 01:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મોતિહારી ખાતે સ્વચ્છાગ્રહીઓની રાષ્ટ્રીય પરિષદને સંબોધન કર્યું. ચંપારણમાં મહાત્મા ગાંધી દ્વારા શરૂ કરવામાં આવેલ સત્યાગ્રહ ચળવળની શતાબ્દી ઉજવણીના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.પ્રધાનમંત્રી આવતીકાલે ચંપારણમાં સ્વચ્છાગ્રહીઓને સંબોધિત કરશે
April 09th, 02:57 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે બિહારમાં ચંપારણ સત્યાગ્રહની શતાબ્દિનાં સમાપન સમારોહમાં ભાગ લેશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, જન ભાગીદારી એ લોકશાહીનું મૂળ તત્વ છે
October 11th, 11:56 am
વડાપ્રધાન મોદીએ નાનાજી દેશમુખની જન્મ શતાબ્દી ઉજવણીમાં હિસ્સો લીધો હતો. નાનાજી દેશમુખને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા વડાપ્રધાને જણાવ્યું હતું કે તેમણે તેમનું જીવન રાષ્ટ્રના સુધાર માટે અર્પી દીધું હતું. વડાપ્રધાને ગ્રામ સંવાદ એપ ને શરુ કરાવી હતી તેમજ IARI ખાતે પ્લાન્ટ ફીનોમીક્સ સુવિધાનું ઉદ્ઘાટન પણ કર્યું હતું.નાનાજી દેશમુખની જન્મ શતાબ્દી ઉજવણીના ઉદ્ઘાટન પ્રસંગે હાજર રહેતા વડાપ્રધાન
October 11th, 11:54 am
વડાપ્રધાન મોદીએ નાનાજી દેશમુખની જન્મ શતાબ્દી ઉજવણીમાં હિસ્સો લીધો હતો. નાનાજી દેશમુખને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા વડાપ્રધાને જણાવ્યું હતું કે તેમણે તેમનું જીવન રાષ્ટ્રના સુધાર માટે અર્પી દીધું હતું. વડાપ્રધાને ગ્રામ સંવાદ એપ ને શરુ કરાવી હતી તેમજ IARI ખાતે પ્લાન્ટ ફીનોમીક્સ સુવિધાનું ઉદ્ઘાટન પણ કર્યું હતું.આપણે નસીબદાર છીએ કે ભારતના વડાપ્રધાન તરીકે આપણને શ્રી નરેન્દ્ર મોદી જેવા નેતા મળ્યા: દાદા વાસવાણી
August 02nd, 06:25 pm
“આપણે નસીબદાર છીએ કે ભારતના વડાપ્રધાન તરીકે આપણને શ્રી નરેન્દ્ર મોદી જેવા નેતા મળ્યા. છેલ્લા ત્રણ વર્ષમાં ભારત ઘણું આગળ વધી ગયું છે. તમારી જન ધન યોજના, સ્વચ્છ ભારત અભિયાન, મેઇક ઇન ઇન્ડિયા જેવી પહેલ દેશમાં બદલાવ લાવી રહી છે અને હું દેશના લોકો વતી વડાપ્રધાનને અભિનંદન આપું છું.” – દાદા વાસવાણીવિડીયો કોન્ફરન્સ દ્વારા દાદા વાસવાણીના 99માં જન્મદિવસ સમારંભને સંબોધતા વડાપ્રધાન મોદી
August 02nd, 02:01 pm
વડાપ્રધાન મોદીએ દાદા વાસવાણીના 99માં જન્મદિવસે આયોજીત એક સમારંભને સંબોધિત કર્યો હતો. વડાપ્રધાને સમાજના કલ્યાણ અને સેવા માટે કરેલા કાર્યો પર પ્રકાશ ફેંક્યો હતો. વડાપ્રધાન મોદીએ સ્વચ્છ ભારત અભિયાન અંગે પણ ચર્ચા કરી હતી અને કહ્યું હતું કે આજે આપણું લક્ષ્ય ‘સ્વચ્છાગ્રહ’ હોવું જોઈએ. વડાપ્રધાને તેમના 2022 સુધીમાં ન્યૂ ઇન્ડિયા બનાવવાની દ્રષ્ટિ પર પણ ખુલાસો કર્યો હતો અને લોકોને વિનંતી કરી હતી કે તેઓ તેમના લક્ષ્યોને પાર પાડવા માટેની તકલીફોને દૂર કરીને કાર્ય કરે.સોશિયલ મીડિયા કોર્નર 10 એપ્રિલ 2017
April 10th, 08:29 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!ચંપારન સત્યાગ્રહના 100 વર્ષ નિમિત્તે સંવાદાત્મક ડિજિટલ પ્રદર્શનના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
April 10th, 06:21 pm
આજે આપણે 20મી સદીના એક મહાન ઘટનાક્રમના સમારોહનો શુભારંભ કરવા માટે એકઠા થયા છીએ. 100 વર્ષ પહેલા આજનો જ દિવસ હતો, જયારે ગાંધીજી પટના પહોંચ્યા હતા, અને ચંપારનની પોતાની યાત્રાની શરૂઆત કરી હતી. ચંપારનની જે ધરતીને ભગવાન બુદ્ધના પ્રવચનોના આશીર્વાદ મળ્યા હતા, જે ધરતી માતા સીતાના પિતા, જનકના રાજ્યનો ભાગ રહીચૂકી હતી, ત્યાંના ખેડૂતો અત્યંત કઠોર પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હતા.ચંપારનના ખેડૂતોને, શોષિતોને, પીડિતોને ગાંધીજીએ માત્ર એક રસ્તો જ નહોતો દેખાડ્યો, પરંતુ સમગ્ર દેશને એ અહેસાસ કરાવ્યો કે શાંતિપૂર્ણ સત્યાગ્રહની શું તાકાત હોય છે.ચંપારણ સત્યાગ્રહના 100 વર્ષઃ પ્રધાનમંત્રી આવતીકાલે સ્વચ્છાગ્રહ પ્રદર્શનનું ઉદ્ઘાટન કરશે; નાગરિકોને સ્વચ્છાગ્રહી બનવા અને સ્વચ્છ ભારતનું નિર્માણ કરવા અપીલ
April 09th, 08:07 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મહાત્મા ગાંધીએ ચંપારણમાં કરેલ સત્યાગ્રહના પ્રથમ પ્રયોગના 100 વર્ષની ઉજવણી કરવા રાષ્ટ્રીય રાજધાનીમાં ‘સ્વચ્છાગ્રહ - બાપૂ કો કાર્યાંજલિ – એક અભિયાન, એક પ્રદર્શની’ પ્રદર્શનનું ઉદ્ગાટન કરશે. તેઓ આ પ્રસંગે ‘ઓનલાઇન ઇન્ટરેક્ટિવ ક્વિઝ’ પણ લોન્ચ કરશે, જેનું આયોજન નેશનલ આર્કાઇવ્સ ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવ્યું છે.