પ્રધાનમંત્રીએ સ્વચ્છ સર્વેક્ષણ -2020માં મોખરાનું સ્થાન પ્રાપ્ત કરનારા શહેરોને અભિનંદન આપ્યા
August 20th, 09:04 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છ સર્વેક્ષણ -2020માં મોખરાનું સ્થાન પ્રાપ્ત કરનારા શહેરોને અભિનંદન આપ્યા છે.India will emerge stronger only when we empower our daughters: PM Modi
February 12th, 01:21 pm
Prime Minister Modi addressed Swachh Shakti 2019 in Kurukshetra, Haryana and launched various development projects. Addressing the programme, PM Modi lauded India’s Nari Shakti for their contributions towards the noble cause of cleanliness. The Prime Minister said that in almost 70 years of independence, sanitation coverage which was merely 40%, has touched 98% in the last five years.પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, સશક્ત મહિલાઓથી જ સક્ષમ સમાજનું અને મજબૂત રાષ્ટ્રનું નિર્માણ થઈ શકે
February 12th, 01:20 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે હરિયાણામાં કુરુક્ષેત્રની મુલાકાત લીધી હતી. તેઓ મહિલા સરપંચોનાં સંમેલન સ્વચ્છ શક્તિ – 2019માં સહભાગી થયા હતા અને દેશભરની મહિલા સરપંચોનું સ્વચ્છ શક્તિ – 2019 પુરસ્કારથી સન્માન કર્યું હતું. પ્રધાનમંત્રીએ કુરુક્ષેત્રમાં આયોજિત સ્વચ્છ સુંદર શૌચાલય પ્રદર્શનની મુલાકાત લીધી હતી. તેમણે હરિયાણામાં અનેકવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન પણ કર્યું હતું. આ પ્રસંગે હરિયાણાનાં મુખ્યમંત્રી મનોહર ખટ્ટર તથા અન્ય મહાનુભાવનો ઉપસ્થિત રહ્યા હતા.સોશિયલ મીડિયા કોર્નર 8 જાન્યુઆરી 2018
January 08th, 07:27 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!સોશિયલ મીડિયા કોર્નર 4 જાન્યુઆરી 2018
January 04th, 07:40 pm
સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!ચાલો આપણે 'હકારાત્મક ભારત' થી 'વિકાસશીલ ભારત' ની સફર શરુ કરીએ: મન કી બાત દરમ્યાન વડાપ્રધાન મોદી
December 31st, 11:30 am
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એ 2017ના 'મન કી બાત' ના અંતિમ સંસ્કરણમાં લોકોને 'વિકાસશીલ ભારત' તરફ આગળ વધીને નવા વર્ષનું હકારાત્મકતાથી સ્વાગત કરવાનો આગ્રહ કર્યો હતો. વડાપ્રધાને નવા યુગના 21મી સદીના મતદારો વિષે વિગતે જણાવતા કહ્યું હતું કે લોકશાહીમાં મત ની શક્તિ સૌથી વધુ હોય છે જે અસંખ્ય લોકોમાં હકારાત્મક બદલાવ લાવી શકવામાં સક્ષમ હોય છે.