નવી દિલ્હીમાં 21મી હિંદુસ્તાન ટાઇમ્સ લીડરશિપ સમિટમાં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળ પાઠ
November 04th, 07:30 pm
સૌ પ્રથમ તો હું તમારી સહુની માફી માંગું છું, કારણ કે હું ચૂંટણીના પ્રચારમાં હતો એટલે ત્યાંથી અહીં પહોંચવામાં થોડું મોડું થઈ ગયું છે. પણ તમારી વચ્ચે સીધો હવાઈમથક પરથી આવ્યો છું. શોભનાજી બહુ સારું બોલી રહ્યાં હતાં, એટલે કે તેમનાં મુદ્દાઓ સારાં હતાં. ચોક્કસ, ક્યારેક વાંચવા મળશે. ચાલો, તેમાં મોડું થઈ ગયું.પ્રધાનમંત્રીએ હિન્દુસ્તાન ટાઇમ્સ લીડરશીપ સમિટ 2023ને સંબોધન કર્યું
November 04th, 07:00 pm
સમારોહને સંબોધતા પ્રધાનમંત્રીએ હિન્દુસ્તાન ટાઇમ્સ લીડરશીપ સમિટ 2023માં તેમને આમંત્રણ આપવા બદલ એચટી ગ્રૂપનો આભાર માન્યો હતો. શ્રી મોદીએ પ્રકાશ પાડ્યો હતો કે કેવી રીતે એચ. ટી. ગ્રૂપે હંમેશા આ નેતૃત્વ શિખર સંમેલનની થીમ સાથે ભારત આગળ વધી રહ્યું છે તેનો સંદેશ આપ્યો છે. તેમણે આ શિખર સંમેલનની થીમ 'રીશેપિંગ ઇન્ડિયાને યાદ કરી હતી, જ્યારે વર્તમાન સરકાર 2014માં સત્તામાં આવી હતી. તેમણે કહ્યું કે જૂથે પાછળથી જોયું હતું કે મોટા ફેરફારો નજીક આવી રહ્યા છે અને ભારતને નવો આકાર આપવામાં આવશે. તેમણે એ પણ યાદ કર્યું કે 'વધુ સારી આવતીકાલ માટે વાતચીત' (કન્વર્સેશન્સ ફોર અ બેટર ટુમોરો)ની થીમ ત્યારે આપવામાં આવી હતી જ્યારે વર્તમાન સરકારને 2019માં વધુ મોટી બહુમતી સાથે જીત્યા બાદ પુનઃસ્થાપિત કરવામાં આવી હતી. હવે વર્ષ 2023માં જ્યારે સામાન્ય ચૂંટણીઓ નજીક છે, ત્યારે શ્રી મોદીએ સમિટની થીમ 'બ્રેકિંગ બેરિયર્સ' પર પ્રકાશ પાડ્યો હતો અને વર્તમાન સરકાર તમામ રેકોર્ડ તોડીને આગામી સામાન્ય ચૂંટણીઓમાં વિજયી થશે તેવો જે અંતર્ગત સંદેશો આપવામાં આવ્યો હતો તેના પર પ્રકાશ પાડ્યો હતો. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીનાં પરિણામો અવરોધોથી પર હશે.Paper leak mafia will be held accountable and punished, I guarantee the youth of Rajasthan: PM Modi
October 02nd, 12:30 pm
In Chittorgarh, Rajasthan, PM Modi remarked that the sentiments and aspirations of both Rajasthan and Mewar are vividly evident in the immense crowd gathered here today. Entire Rajasthan is saying – ‘Rajasthan ko Bachayenge, Bhajpa Sarkar ko Layenge’. In a public address, the PM expressed deep regret over the five-year tenure of the Congress government in Rajasthan, citing a tarnished reputation for the state due to rising crime, anarchy, riots, stone pelting, and atrocities against women, Dalits, and backward classes.PM Modi addresses a public meeting at Chittorgarh in Rajasthan
October 02nd, 12:00 pm
In Chittorgarh, Rajasthan, PM Modi remarked that the sentiments and aspirations of both Rajasthan and Mewar are vividly evident in the immense crowd gathered here today. Entire Rajasthan is saying – ‘Rajasthan ko Bachayenge, Bhajpa Sarkar ko Layenge’. In a public address, the PM expressed deep regret over the five-year tenure of the Congress government in Rajasthan, citing a tarnished reputation for the state due to rising crime, anarchy, riots, stone pelting, and atrocities against women, Dalits, and backward classes.પ્રધાનમંત્રીએ જમ્મુ અને કાશ્મીરને 100% J&K UT ગામડાઓ ODF પ્લસનો દરજ્જો પ્રાપ્ત કરવા બદલ અભિનંદન પાઠવ્યા
October 02nd, 08:51 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) તબક્કા-II હેઠળ 'મોડલ' શ્રેણીમાં 100% J&K UT ગામડાઓ માટે ODF પ્લસનો દરજ્જો પ્રાપ્ત કરવા બદલ જમ્મુ અને કાશ્મીરની પ્રશંસા કરી છે.ટિઅર 2 અને ટિઅર 3 શહેરો હવે આર્થિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની રહ્યા છે: પીએમ મોદી
September 20th, 08:46 pm
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના અમદાવાદમાં ભાજપના મેયર અને ડેપ્યુટી મેયરોની કાઉન્સિલને વર્ચ્યુઅલ રીતે સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ તેમના સંબોધનની શરૂઆત સરદાર વલ્લભભાઈ પટેલની નગરપાલિકા દ્વારા અમદાવાદ શહેર માટે કામ કરવાથી લઈને નાયબ પ્રધાનમંત્રી બનવા સુધીની સફરને ઉજાગર કરી હતી.વડાપ્રધાનએ મોદીએ ગુજરાતમાં ભાજપના મેયર અને ડેપ્યુટી મેયરોની કાઉન્સિલને સંબોધિત કરી.
September 20th, 10:30 am
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના અમદાવાદમાં ભાજપના મેયર અને ડેપ્યુટી મેયરોની કાઉન્સિલને વર્ચ્યુઅલ રીતે સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ તેમના સંબોધનની શરૂઆત સરદાર વલ્લભભાઈ પટેલની નગરપાલિકા દ્વારા અમદાવાદ શહેર માટે કામ કરવાથી લઈને નાયબ પ્રધાનમંત્રી બનવા સુધીની સફરને ઉજાગર કરી હતી.લખનઉમાં આઝાદી @75 કોન્ફરન્સ અને એક્સ્પોના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 05th, 10:31 am
ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલજી, કેન્દ્રીય મંત્રી મંડળના મારા સહયોગી અને લખનઉના જ સાંસદ, અમારા વરિષ્ઠ સાથી, શ્રીમાન રાજનાથ સિંહજી, શ્રી હરદીપ સિંહ પુરીજી, મહેન્દ્ર નાથ પાંડેજી, અહિયાના લોકપ્રિય મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી, ઉપમુખ્યમંત્રી શ્રી કેશવ પ્રસાદ મૌર્યજી, શ્રી દિનેશ શર્માજી, કેન્દ્રીય મંત્રી મંડળના મારા સહયોગી શ્રીમાન કૌશલ કિશોરજી, રાજ્ય સરકારના મંત્રીગણ, સાંસદ, ધારાસભ્યો, દેશના જુદા જુદા ભાગોમાંથી આવેલા તમામ આદરણીય મંત્રીગણ, અન્ય તમામ મહાનુભવો અને ઉત્તર પ્રદેશના મારા વ્હાલા બહેનો અને ભાઈઓ!પ્રધાનમંત્રીએ લખનઉમાં 'આઝાદી@75 - નવું શહેરી ભારતઃ પરિવર્તન પામી રહેલી શહેરી ભૂમિ' પરિષદ અને પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યુ
October 05th, 10:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લખનઉમાં 'આઝાદી@75 - નવું શહેરી ભારતઃ પરિવર્તન પામી રહેલી શહેરી ભૂમિ' પરિષદ અને પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યુ હતું. આ પ્રસંગે કેન્દ્રિય મંત્રીઓ શ્રી રાજનાથસિંહ, શ્રી હરદીપ પુરી, શ્રી મહેન્દ્રનાથ પાંડે, શ્રી કૌશલ કિશોર, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આંનંદીબેન પટેલ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉપસ્થિત રહ્યાં હતાં.સ્વચ્છ ભારત મિશન – શહેરી 2.0 અને અમૃત 2.0ના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 01st, 11:01 am
નમસ્કાર! કાર્યક્રમમાં મારી સાથે ઉપસ્થિત કેબિનેટમાં મારા સહયોગી શ્રી હરદીપ સિંહ પુરીજી, શ્રી ગજેન્દ્ર સિંહ શેખાવતજી, શ્રી પ્રહલાદ સિંહ પટેલજી, શ્રી કૌશલ કિશોરજી, શ્રી બિશ્વેશ્વરજી, તમામ રાજ્યોના ઉપસ્થિત મંત્રીગણ, અર્બન લોકલ બોડીઝના મેયર્સ અને ચેર પર્સન, મ્યુનિસિપલ કમિશનર્સ, સ્વચ્છ ભારત મિશનના અમૃત યોજનાના આપ સૌ સારથિ, દેવીઓ અને સજ્જનો!પ્રધાનમંત્રીએ સ્વચ્છ ભારત મિશન – શહેરી 2.0 અને અમૃત 2.0નો આરંભ કર્યો
October 01st, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અહીં, સ્વચ્છ ભારત મિશન – શહેરી 2.0 અને અટલ મિશન ફોર રિજુવેનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન 2.0 (અમૃત 2.0)નો આરંભ કર્યો હતો. કેન્દ્રીય મંત્રી શ્રી હરદીપસિંહ પુરી, શ્રી ગજેન્દ્રસિંહ શેખાવત, શ્રી પ્રહલાદસિંહ પટેલ, શ્રી કૌશલ કિશોર, શ્રી વિશ્વેશ્વર તુડુ, રાજ્યોના મંત્રીઓ, મેયરો અને સ્થાનિક શહેરી સંગઠનોના ચેરપર્સનો અને મ્યુનિસિપલ કમિશનરો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.પ્રધાનમંત્રી 1 ઓક્ટોબરના રોજ સ્વચ્છ ભારત મિશન-અર્બન 2.0 અને અમૃત 2.0નો શુભારંભ કરશે
September 30th, 01:45 pm
સીમાચિહ્નરૂપ પહેલમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 1 ઓક્ટોબર, 2021ના રોજ સવારે 11 કલાકે ડૉ. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર, નવી દિલ્હી ખાતે સ્વચ્છ ભારત મિશન-અર્બન 2.0 અને અટલ મિશન ફોર રિજુવેનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન (AMRUT) 2.0 નો શુભારંભ કરશે.