PM remembers Sushma Swaraj on her first death anniversary today

August 06th, 04:39 pm

The Prime Minister Shri Narendra Modi remembered former External Affairs Minister Late Smt Sushma Swaraj on her first death anniversary today.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પૂર્વ વિદેશમંત્રી સ્વ.શ્રી સુષ્મા સ્વરાજને તેમની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપી

February 14th, 12:47 pm

એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, દિવંગતનેતા“જાહેર સેવાના સંદર્ભમાં ગરિમા, શાલીનતા અને અતૂટ પ્રતિબધ્ધતાના પ્રતીક છે.ભારતીય મૂલ્યો અને લોકાચાર સાથે જોડાયેલા રહી આપણાં રાષ્ટ્રમાટે એમણે મહાન સપનાઓ જોયા હતા. તેઓ એક અસાધારણ સહકર્મી અને ઉત્કૃષ્ટ મંત્રી હતા.”

દિવંગત શ્રીમતી સુષ્મા સ્વરાજ જીની યાદમાં પ્રાર્થના સભામાં પ્રધાનમંત્રીના ભાષણનો મુળપાઠ

August 13th, 07:13 pm

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વર્ગીય શ્રીમતી સુષ્માસ્વરાજને આજે શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા હતા. તેમના યોગદાનને યાદ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે સુષ્માજી બહુપ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવતાં હતાં.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સ્વર્ગીય શ્રીમતી સુષ્માસ્વરાજનીસ્મૃતિમાં આયોજિત પ્રાર્થનાસભામાં સામેલ થયા

August 13th, 07:12 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રમોદીએ ભૂતપૂર્વ વિદેશ મંત્રી અને ભારતના સૌથી વધારે આદરણીય નેતાઓમાંના એક શ્રીમતી સુષ્માસ્વરાજનીસ્મૃતિમાં આયોજિત શ્રદ્ધાંજલિ સભામાં ભાગ લીધો હતો. પ્રધાનમંત્રી મોદીએ શ્રીમતી સુષ્માસ્વરાજને કર્મઠ, દેશપ્રેમી નેતા ગણાવ્યાં હતાં અને તેમનાં જાહેર જીવન સાથે સંબંધિત વિવિધ પાસાંઓ પર પોતાનાં વિચારો પ્રસ્તુત કર્યા હતાં.

બાંગ્લાદેશના ગૃહ મંત્રી પ્રધાનમંત્રીની મુલાકાતે

August 08th, 03:15 pm

બાંગ્લાદેશના ગૃહ પ્રધાન, શ્રી અસદ-ઉજ-જમા ખાન કમાલ, જે 7મી ગૃહ મંત્રી સ્તરની વાતચીત માટે ભારતની મુલાકાતે આવ્યા હતા તે આજે પ્રધાનમંત્રીને મળ્યા.

પ્રધાનમંત્રીએ ભૂતપૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને શ્રદ્ધાંજલિ આપી

August 07th, 11:14 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને આજે નવી દિલ્હીમાં તેમનાં નિવાસસ્થાને શ્રદ્ધાંજલિ આપી હતી.

શ્રીમતી સુષ્મા સ્વરાજના નિધન પર પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કર્યો

August 07th, 12:01 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રીમતી સુષ્મા સ્વરાજના દુઃખદ નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

સોશિયલ મીડિયા કોર્નર 26 જૂન 2018

June 26th, 08:24 pm

સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!

સોશિયલ મીડિયા કોર્નર 22 જાન્યુઆરી 2018

January 22nd, 07:37 pm

સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!

સોશિયલ મીડિયા કોર્નર 18 જાન્યુઆરી 2018

January 18th, 07:47 pm

સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!

સોશિયલ મીડિયા કોર્નર 17 ડિસેમ્બર 2017

December 17th, 07:10 pm

સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!

સોશિયલ મીડિયા કોર્નર 25 નવેમ્બર 2017

November 25th, 07:05 pm

સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!

સોશિયલ મીડિયા કોર્નર 19 નવેમ્બર 2017

November 19th, 07:23 pm

સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!

વિદેશમંત્રી સુષ્મા સ્વરાજના યુનાઇટેડ નેશન્સને કરેલા સંબોધનના મુખ્ય મુદ્દાઓ

September 23rd, 08:34 pm

આજે વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે યુનાઇટેડ નેશન્સની જનરલ એસેમ્બલીને સંબોધિત કરી હતી. વિદેશમંત્રીએ વિવિધ વૈશ્વિક પડકારો જેવાકે આતંકવાદ, ક્લાઈમેટ ચેન્જ, સામુદ્રિક સુરક્ષા, બેરોજગારી, લિંગ સશક્તિકરણ, પરમાણુ અપ્રસાર અને સાયબર સિક્યોરીટી વિષે વાત કરી હતી.

સોશીયલ મીડિયા કોર્નર 18 જુલાઈ 2017

July 18th, 07:57 pm

સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!

સોશિયલ મીડિયા કોર્નર 8 એપ્રિલ 2017

April 08th, 07:56 pm

સોશિયલ મીડિયામાંથી શાસન સુધારવા માટે રોજ તમારા સૂચનો મળી રહે છે. તમારી શાસન સુધારવા માટેની ટ્વીટ્સ રોજ અત્રે મૂકાય છે. વાંચવાનું ચાલુ રાખો અને શેર કરો!

બેંગલોરમાં 8મી જાન્યુઆરી, 2017ના રોજ યોજાયેલા 14મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સંબોધનનો મૂળ પાઠ

January 08th, 11:45 am

PM Narendra Modi while addressing the Pravasi Bharatiya Divas in Bengaluru, hailed the contributions made by Indian diaspora to the nations across the world. “Indian diaspora represents the best of Indian culture, ethos and values,” PM said. The Prime Minister addressed concerns of Indian diaspora and spoke about development of NRIs across the world. “The security of Indian nationals abroad is of utmost importance to us”, the PM added.

EAM Sushma Swaraj's strong pitch for the world to unite against terror

September 26th, 11:59 pm

EAM Sushma Swaraj delivered a strong and articulate address at the United Nations General Assembly. She spoke about several global issues ranging from world peace, prosperity, SDGs among others. She made a strong pitch for the world to unite against terror and isolate those nations supporting terrorism. She also spoke about the human rights violations in Baluchistan. The Prime Minister applauded her speech.

Social Media Corner – 31st Jul’16

July 31st, 07:52 pm

PMOIndia website goes Multi-lingual

May 29th, 01:20 pm