મન કી બાતમાં PM મોદી દ્વારા ઉભા કરાયેલા વિષયો અત્યંત પ્રસ્તુત હોય છે: લોકસભા સ્પીકર સુમિત્રા મહાજન
May 26th, 05:17 pm
PM નરેન્દ્ર મોદી પરના બે પુસ્તકોનું વિમોચન કર્યા બાદ લોકસભા સ્પિકર શ્રીમતી સુમિત્રા મહાજને જણાવ્યું હતું કે, મન કી બાત દે દ્વિપક્ષીય વાર્તાનું માધ્યમ બન્યું છે અને તેને જબરદસ્ત લોકપ્રિયતા હાંસલ થઇ છે. આ પુસ્તકના ઘણાબધા પાસાઓ પર પ્રકાશ ફેંકતા લોકસભા સ્પીકરે કહ્યું, “મન કી બાત હેઠળ ઉભા કરવામાં આવતા વિષયો અત્યંત પ્રસ્તુત હોય છે જે વ્યાપકપણે લોકોને જોડે છે. વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ ડીજીટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવાના પ્રયાસો પ્રશંસનીય છે.”PM નરેન્દ્ર મોદી પરના બે પુસ્તકોની પ્રથમ પ્રતો મેળવતા રાષ્ટ્રપતિ
May 26th, 12:04 pm
લોકસભા સ્પિકર શ્રીમતી સુમિત્રા મહાજને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરના બે પુસ્તકોનું વિમોચન કર્યું હતું અને તેની પ્રથમ પ્રતો રાષ્ટ્રપતિ શ્રી પ્રણબ મુખરજીને આજે રાષ્ટ્રપતિ ભવનમાં સોંપી હતી.PM releases Lok Sabha Speaker Sumitra Mahajan's book Matoshree
April 11th, 09:08 pm
PM Narendra Modi today released Lok Sabha Speaker, Sumitra Mahajan's book 'Matoshree'.Knowledge is immortal and is relevant in every era: PM Modi
May 14th, 01:13 pm
PM addresses International Convention on Universal Message of Simhastha
May 14th, 01:10 pm
PM’s address at the National Conference of Women Legislators
March 06th, 02:21 pm
PM addresses valedictory session of the National Conference of Women Legislators
March 06th, 02:20 pm
PM wishes Ms Sumitra Mahajan on her birthday
April 12th, 03:09 pm
PM wishes Ms Sumitra Mahajan on her birthday