વડાપ્રધાન શ્રીમોદીજી દ્વારા જાહેરસભાને સંબોધન, સોજિત્રા, ગુજરાત

December 02nd, 12:25 pm

વડાપ્રધાન શ્રીમોદીજીએ ગુજરાતને જાતિના આધારે વિભાજિત કરવા અને રાજ્યને અશાંતિમાં ધકેલી દેવાની કોંગ્રેસની ભૂલો ગણાવી હતી. વડાપ્રધાન શ્રીમોદીજીએ વધુમાં ઉમેર્યું હતું કે, કોંગ્રેસ આજની તારીખ સુધી મહાન સરદાર પટેલના યોગદાનને અવગણી રહી છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પર શ્રદ્ધાંજલિ ન આપવા બદલ તેમને નિશાન બનાવ્યા છે.

વડાપ્રધાનશ્રી મોદીજી દ્વારા જાહેર સભાને સંબોધન, પાટણ, ગુજરાત

December 02nd, 12:20 pm

વડાપ્રધાનશ્રી મોદીજીએ પાટણમાં તેમની યાદો તાજી કરી અને લોકોને તેમના જીવન વિશે જણાવ્યું જ્યારે તેઓ કાગડા કી ખડકી ખાતે રહેતા હતા. તેમણે દેશમાં વિશ્વાસનું પ્રતિક બની રહેલી ભાજપ પર પણ વાત કરી હતી, વડાપ્રધાનશ્રી મોદીજીએ કહ્યું, દેશને વિશ્વાસ છે કે પડકારો ગમે તેટલા મોટા હોય, માત્ર ભાજપ જ ઉકેલ શોધી શકે છે. વડાપ્રધાનશ્રી મોદીજીએ કોવિડ સમયગાળા દરમિયાન લોકોને રસી, નાણાકીય સહાય અને સબસિડી પ્રદાન કરવાના ભાજપ સરકારના પ્રયાસો પર પ્રકાશ પાડ્યો હતો.

વડાપ્રધાનશ્રી મોદીજી દ્વારા જાહેરસભાને સંબોધન, અમદાવાદ, ગુજરાત

December 02nd, 12:16 pm

વડાપ્રધાનશ્રી મોદીજીએ ગુજરાતે ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે અને દેશને અનેક મોરચે અગ્રેસર કર્યું છે તે બાબત નો ઉલ્લેખકર્યો, વડાપ્રધાનશ્રી મોદીજીએ કહ્યું, સામાજિક ઈન્ફ્રાસ્ટ્રકચર હોય કે ભૌતિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ગુજરાતના લોકોએ દેશને એક ઉત્તમ મોડેલ રજૂ કર્યું છે

વડાપ્રધાનશ્રી મોદીજી દ્વારા જાહેરસભાને સંબોધન, કાંકરેજ, ગુજરાત

December 02nd, 12:01 pm

વડાપ્રધાનશ્રી મોદીજીએ આજે પણ ગુજરાતમાં આગામી ચૂંટણી માટે પ્રચાર ચાલુ રાખ્યો હતો. કાંકરેજ ખાતેની તેમની જાહેરસભામાં વડાપ્રધાનશ્રી મોદીજીએ ભારતીય સમાજમાં ગાયના આર્થિક અને ધાર્મિક મહત્વ વિશે વાત કરી હતી. વડાપ્રધાનશ્રી મોદીજીએ કહ્યું, ભારતના ડેરી ઉદ્યોગની આર્થિક શક્તિ દેશમાં ઉત્પાદિત થનારા અનાજ કરતાં વધુ છે. આજે બનાસડેરીના વિસ્તરણથી દરેક ગામને ફાયદો થઈ રહ્યો છે.”

PM Modi addresses public meetings in Kankrej, Patan, Sojitra and Ahmedabad, Gujarat

December 02nd, 12:00 pm

PM Modi continued his campaigning for the upcoming elections in Gujarat. In his first address at Kankrej, PM Modi talked about the economic and religious importance of cows in India. In his second address at Patan, PM Modi spoke on the assured win for the BJP in Gujarat. PM Modi in his third address for the day focused on the spirit of Ek Bharat, Shreshtha Bharat. In his last address at Ahmedabad, PM Modi spoke on the contributions of the people of Gujarat in building the nation.

We have to build a government that will lay a solid foundation for 25 years: PM Modi in Bavla, Gujarat

November 24th, 11:14 am

In his last public meeting for the day, PM Modi spoke on the soul of India, that is its villages. Hitting out at the opposition, PM Modi slammed the Congress for ignoring the soul of India and said, “When it came to resources and facilities, the villages were not even considered in the Congress governments. As a result, the gap between villages and cities kept on increasing”. PM Modi further added that the condition of villages in Gujarat 20 years ago was dire, but today has been completely revamped under the BJP government.

ગુજરાતની દીકરીઓ વિકસિત ગુજરાતની નવી ગાથા લખવા જઈ રહી છેઃ પીએમ મોદી દહેગામમાં

November 24th, 11:13 am

વડાપ્રધાન શ્રી મોદીજીએ છેલ્લા 20-25 વર્ષમાં ગુજરાતે પાયાની સુવિધાઓમાં જોયેલા વિકાસ પર વાત કરી અને કહ્યું કે ગુજરાત વિકાસના અનેક માપદંડોમાં દેશમાં અગ્રેસર છે.વડાપ્રધાન શ્રી મોદીજી એ પણ વાત કરી હતી કે કેવી રીતે દેશની અર્થવ્યવસ્થા વિશ્વમાં 5માં સૌથી મોટી છે જ્યારે 2014માં તે 10મા સ્થાને હતી. પીએમ મોદીએ ઉમેર્યું હતું કે, “છેલ્લા 20 વર્ષમાં ગુજરાતની અર્થવ્યવસ્થા 14 ગણી વધી છે”.

કોંગ્રેસના નેતાઓ માત્ર સત્તા અને સિંહાસનની ચિંતા કરે છે અને દેશમાં વિભાજનકારી રાજકારણ રમે છેઃ મોડાસામાં પીએમ મોદી

November 24th, 11:04 am

વિપક્ષની ટીકા કરતાં વડાપ્રધાન શ્રી મોદીએ ગુજરાત અને રાજસ્થાન રાજ્ય વચ્ચે તદ્દન તફાવત દર્શાવ્યો હતો.વડાપ્રધાન શ્રી મોદીજીએ કહ્યું, “જેટલો વિશ્વાસ અહીંની સરકારમાં છે, તેટલો જ ત્યાંની કોંગ્રેસ સરકારમાં અવિશ્વાસ છે”,વડાપ્રધાન શ્રી મોદીજીએ સમજાવ્યું કે કોંગ્રેસના નેતાઓ માત્ર સત્તા અને સિંહાસનની ચિંતા કરે છે અને દેશમાં વિભાજનની રાજનીતિ રમે છે.વડાપ્રધાન શ્રી મોદીજીએ વધુમાં કહ્યું કે, “ભાજપનું એક જ લક્ષ્ય છે, ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’.

ગુજરાત ભવિષ્યનું હાઈડ્રોજન હબ બનવાની સંપૂર્ણ ક્ષમતા ધરાવે છેઃ પીએમ મોદી પાલનપુરમાં

November 24th, 10:41 am

ગુજરાતમાં સાતત્યપૂર્ણ વિકાસ સુનિશ્ચિત કરવા માટે તેમના પ્રચારને ચાલુ રાખતા, વડાપ્રધાન શ્રી મોદીજીએ આજરોજ ​​ગુજરાતના પાલનપુર ખાતે એક જાહેરસભાને સંબોધી હતી. વડાપ્રધાન શ્રી મોદીજીએ તેમના સંબોધનમાં પાંચ મુખ્ય ક્ષેત્રો પર વિસ્તારપૂર્વક વાત કરી, જેમાં પર્યટન, પર્યાવરણ, પાણી, પશુધન અને પોષણ છે.

PM Modi addresses public meetings in Palanpur, Modasa, Dahegam & Bavla, Gujarat

November 24th, 10:32 am

Continuing his campaigning to ensure consistent development in Gujarat, PM Modi today addressed public meetings in Palanpur, Modasa, Dahegam & Bavla, Gujarat. PM Modi spoke extensively on tourism, environment, water, livestock and nutrition in his address at Palanpur. At Modasa, PM Modi spoke on North Gujarat’s resolute to give the BJP, 100% of the electoral seats. In his address at Dahegam & Bavla, PM Modi spoke on the development for the next 25 years of Gujarat.

પ્રધાનમંત્રીએ ગુજરાતમાં મા ઉમિયાધામ વિકાસ પ્રોજેક્ટના શિલાન્યાસ પ્રસંગે આપેલા સંબોધનનો મૂળપાઠ

December 13th, 06:49 pm

આમ તો મારે ત્યાં રૂબરૂ આવવું જોઇતું હતું. જો હું રૂબરૂ આવી શક્યો હોત તો, તમને બધાને મળી શક્યો હોત. જોકે, સમયના અભાવે, અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને આજે, હું ખૂબ જ ભાગ્યશાળી છુ કે, આ શુભ કાર્યક્રમમાં ભાગ લઇ શક્યો છું. હું માનુ છુ કે, આ કામ – અનેક પ્રકારે મહત્વ ધરાવે છે, બૃહદ સેવા મંદિર પ્રોજેક્ટનું આ એક મહત્વપૂર્ણ કાર્ય જે આપ સૌના પ્રયાસોથી હાથ ધરવામાં આવ્યું છે.

પ્રધાનમંત્રીએ ગરવી ગુજરાત ભવનનું ઉદ્ઘાટન કર્યું

September 02nd, 07:35 pm

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં અક્બર રોડ ખાતે ગરવી ગુજરાત ભવાનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે સભાને સંબોધન કરતાં પ્રધાનમંત્રીએ સમય પૂર્વ બાંધકામ પૂર્ણ કરવા માટે સખત મહેનત કરનારા તમામ કામદારોને અભિનંદન આપ્યા હતા. પ્રધાનમંત્રીએ વર્ષોથી ગુજરાતે કરેલી પ્રગતિની નોંધ લીધી હતી.

People are well aware of the difference between Congress and the BJP: PM Modi

December 08th, 03:41 pm

Campaigning in Banaskantha district today, PM Narendra Modi said that the mood of people in the region clearly indicated in which direction the wind was blowing.

કોંગ્રેસ પાર્ટી સદાય વિકાસથી દૂર ભાગે છે: ગુજરાત ગૌરવ મહાસંમેલનમાં બોલતા વડાપ્રધાન મોદી

October 16th, 05:07 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ગાંધીનગર ખાતે લાખો ભાજપ કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું. ગુજરાત ગૌરવ મહાસંમેલનમાં ભાગ લેતા વડાપ્રધાને કોંગ્રેસને GSTની ટીકા કરવા બદલ આડે હાથે લીધી હતી. તેમણે વિપક્ષને ગુજરાતની ચૂંટણી વિકાસના મુદ્દે લડવાનો પડકાર ફેંક્યો હતો.

વડાપ્રધાન મોદીએ મોડાસા ખાતે પાણી પુરવઠાની યોજનાઓનું લોકાર્પણ કર્યું

June 30th, 12:10 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોડાસા, ગુજરાતમાં પાણી પુરવઠાની યોજનાઓનું લોકાર્પણ કર્યું હતું. એક સભાને સંબોધતા વડાપ્રધાને કહ્યું,”અમે સમગ્ર ગુજરાતના ખેડૂતોને વિવિધ સિંચાઈ યોજનાઓથી સુરક્ષિત કર્યા છે.” તેમણે ફસલ બીમા યોજના અને ઈ-નામ વિષે પણ જણાવ્યું હતું.