વડાપ્રધાન શ્રી મોદીજી નું જાહેરસભાને સંબોધન, વલસાડ, ગુજરાત
November 19th, 07:29 pm
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજરોજ વલસાડ,ગુજરાત ખાતે જાહેરસભા સંબોધી. વડાપ્રધાન શ્રી એ પોતાના સંબોધનની શરૂઆત યુવાનો અને મહિલાઓને મોટી સંખ્યામાં હાજર રહેવા બદલ આભાર વ્યક્ત દ્વારા કરી હતી. તેમણે કહ્યું હતું કે એમના સૌના આશીર્વાદ થકી આવનારી ચુંટણીમા બીજેપી વિજેતા તરીકે ઉભરી આવશે.PM Modi addresses a public meeting at Valsad, Gujarat
November 19th, 07:28 pm
Prime Minister Narendra Modi today addressed a public meeting at Valsad, Gujarat. PM Modi started his address by expressing delight over Gujarat's youth and women, for turning out in huge number. He said that with their blessings, the BJP will emerge victorious in the upcoming elections.BJP lives in the hearts of people of Gujarat: PM Modi
December 11th, 06:30 pm
PM Narendra Modi today highlighted several instances of Congress’ mis-governance and their ignorance towards people of Gujarat.સરદાર પટેલના પ્રયાસોને કારણે આપણે 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'નું સ્વપ્ન સાકાર કરી શક્યા છીએ: વડાપ્રધાન મોદી
September 17th, 12:26 pm
વડાપ્રધાન મોદીએ આજે ગુજરાતના ડભોઇ ખાતે 'નેશનલ ટ્રાઇબલ ફ્રીડમ ફાઈટર્સ મ્યુઝીયમ'ની આધારશીલા રાખી હતી.એક જાહેરસભાને સંબોધતા વડાપ્રધાને કહ્યું કે આપણે આપણા ટ્રાઇબલ સમાજમાંથી આવેલા આઝાદીના લડવૈયાઓને યાદ કરીએ છીએ જેમણે સંસ્થાનવાદને મજબૂત ટક્કર આપી હતી.સરદાર સરોવર ડેમને રાષ્ટ્રને સમર્પિત કરતા વડાપ્રધાન, નેશનલ ટ્રાઇબલ ફ્રીડમ ફાઈટર્સ મ્યુઝીયમની આધારશીલા રાખી
September 17th, 12:25 pm
વડાપ્રધાન મોદીએ આજે 'નેશનલ ટ્રાઇબલ ફ્રીડમ ફાઈટર્સ મ્યુઝીયમ'ની ડભોઇ ખાતે આધારશીલા રાખી હતી. એક જાહેરસભાને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું, આપણે આપણા ટ્રાઇબલ સમાજમાંથી આવતા આઝાદીના લડવૈયાઓને યાદ કરીએ છીએ જેમણે અત્યંત મજબૂત સંસ્થાનવાદને મજબૂત લડાઈ આપી હતી.Text of PM's remarks at public meeting after paying homage at National Martyrs Memorial in Hussainiwala
March 23rd, 11:29 pm
Text of PM's remarks at public meeting after paying homage at National Martyrs Memorial in Hussainiwalaગુજરાતના શ્રેષ્ઠ જળ વ્યવસ્થાપનનું અદ્દભૂત ઉદાહરણ નદીઓનું આંતરજોડાણઃ ઉત્તર ગુજરાત માટે ખાસ આયોજન
August 19th, 09:12 pm
ગુજરાતના શ્રેષ્ઠ જળ વ્યવસ્થાપનનું અદ્દભૂત ઉદાહરણ નદીઓનું આંતરજોડાણઃ ઉત્તર ગુજરાત માટે ખાસ આયોજન