જામનગરના મહારાજા દિગ્વિજય સિંહના પ્રયાસોને કારણે જ ભારતના પોલેન્ડ સાથે સારા સંબંધો છેઃ જામનગરમાં પીએમ મોદી
May 02nd, 11:30 am
જામનગરમાં એક રેલીને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે, જામનગરના મહારાજા દિગ્વિજય સિંહના પ્રયાસોને કારણે જ પોલેન્ડ સાથે ભારતના સારા સંબંધો છે. તેમણે ઉમેર્યું હતું કે મહારાજા દિગ્વિજય સિંહે વિશ્વ યુદ્ધ-2ને કારણે દેશ છોડીને ભાગી રહેલા પોલેન્ડના નાગરિકોને સુરક્ષિત આશ્રય આપ્યો હતો.કોંગ્રેસનું 'રિપોર્ટ કાર્ડ' કૌભાંડોનું 'રિપોર્ટ કાર્ડ' છેઃ સુરેન્દ્રનગરમાં પીએમ મોદી
May 02nd, 11:15 am
આગામી લોકસભા ચૂંટણી પહેલા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના સુરેન્દ્રનગરમાં એક પ્રભાવશાળી રેલીને સંબોધિત કરી હતી. ભારતના બંધારણની રક્ષા માટે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવતા પીએમ મોદીએ કહ્યું, સુરેન્દ્રનગર બંધારણ પ્રત્યે મોદીની પ્રતિબદ્ધતાનું સાક્ષી છે. તેમણે ઉમેર્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમણે ભારતીય બંધારણના 60 વર્ષની ઉજવણી માટે ગૌરવ યાત્રા પણ કાઢી હતી. તેમણે એમ પણ કહ્યું કે અમારી સરકાર જ 26મી નવેમ્બરને 'બંધારણ દિવસ' તરીકે ઉજવે છે અને તેની 75મી વર્ષગાંઠની ભવ્ય ઉજવણી કરશે.PM Modi addresses powerful rallies in Anand, Surendranagar, Junagadh and Jamnagar in Gujarat
May 02nd, 11:00 am
Ahead of the impending Lok Sabha elections, Prime Minister Narendra Modi addressed powerful rallies in Anand, Surendranagar, Junagadh and Jamnagar in Gujarat. He added that his mission is a 'Viksit Bharat' and added, 24 x 7 for 2047 to enable a Viksit Bharat.પ્રધાનમંત્રીએ રિપબ્લિક સમિટ 2024ને સંબોધિત કરી
March 07th, 08:50 pm
આ પ્રસંગને સંબોધતા પ્રધાનમંત્રીએ યાદ કરતા કહ્યું કે આ દાયકા ભારતનો છે અને આ નિવેદન રાજકીય ન હતું તે હકીકતને આજે વિશ્વએ સમર્થન આપ્યું છે. તેમણે થીમ મુજબ આગામી દાયકાના ભારત પર ચર્ચા શરૂ કરવા માટે રિપબ્લિક ટીમના વિઝનની પ્રશંસા કરતા કહ્યું વિશ્વ માને છે કે આ ભારતનો દાયકા છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે વર્તમાન દાયકો વિકસિત ભારતના સંકલ્પોને પૂર્ણ કરવા માટેનું માધ્યમ બનશે.Telangana is the land of the brave Ramji Gond & Komaram Bheem: PM Modi
March 04th, 12:45 pm
On his visit to Telangana, PM Modi addressed a massive rally in Adilabad. He said, The huge turnout by the people of Telangana in Adilabad is a testimony to the growing strength of B.J.P. & N.D.A. He added that the launch of various projects ensures the holistic development of the people of TelanganaTelangana's massive turnout during a public rally by PM Modi in Adilabad
March 04th, 12:24 pm
On his visit to Telangana, PM Modi addressed a massive rally in Adilabad. He said, The huge turnout by the people of Telangana in Adilabad is a testimony to the growing strength of B.J.P. & N.D.A. He added that the launch of various projects ensures the holistic development of the people of Telanganaટીવી9 કૉન્કલેવમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 26th, 08:55 pm
મારે ત્યાં જૂના જમાનામાં, યુદ્ધમાં જતાં પહેલાં, ખૂબ જ જોરથી ઢોલ-નગારા વગાડવામાં આવતા, મોટા મોટા બ્યુગલ ફૂંકાતા જેથી જનાર વ્યક્તિ થોડો ઉત્સાહિત થઈને જાય, આભાર દાસ! ટીવી નાઈનના તમામ દર્શકોને અને અહીં ઉપસ્થિત તમને બધાને પણ મારી શુભેચ્છાઓ… હું ઘણીવાર ભારતની વિવિધતા વિશે વાત કરું છું. ટીવી નાઈનના ન્યૂઝરૂમ અને તમારી રિપોર્ટિંગ ટીમમાં આ વિવિધતા સ્પષ્ટપણે દેખાય છે. ટીવી નાઈન પાસે ઘણી ભારતીય ભાષાઓમાં મીડિયા પ્લેટફોર્મ છે. તમે ભારતના જીવંત લોકશાહીના પ્રતિનિધિ પણ છો. વિવિધ રાજ્યોમાં, વિવિધ ભાષાઓમાં ટીવી નાઈનમાં કામ કરતા તમામ પત્રકાર સાથીદારો અને તમારી ટેકનિકલ ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.પ્રધાનમંત્રીએ ન્યૂઝ 9 ગ્લોબલ સમિટને સંબોધન કર્યું
February 26th, 07:50 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ન્યૂઝ 9 ગ્લોબલ સમિટને સંબોધન કર્યું હતું. આ સમિટની થીમ 'ઇન્ડિયાઃ પોસાઇઝ્ડ ફોર ધ બિગ લીપ' છે.ગુજરાતનાં રાજકોટમાં વિવિધ પ્રકલ્પોનાં શુભારંભ પર પ્રધાનમંત્રી મોદીનાં સંબોધનનો મૂળ પાઠ
February 25th, 07:52 pm
આજના આ કાર્યક્રમથી દેશનાં અનેક રાજ્યોમાંથી બહુ મોટી સંખ્યામાં અન્ય લોકો પણ જોડાયા છે. ઘણાં રાજ્યોનાં માનનીય મુખ્યમંત્રીઓ, માનનીય રાજ્યપાલ શ્રીઓ, ધારાસભ્યો, સાંસદો, કેન્દ્ર સરકારનાં મંત્રીઓ – આ તમામ આ કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સિંગ સાથે આપણી સાથે જોડાયેલાં છે. હું એ તમામને હૃદયપૂર્વક ખૂબ અભિનંદન આપું છું.પ્રધાનમંત્રીએ ગુજરાતનાં રાજકોટમાં રૂ. 48,100 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરી અને શિલાન્યાસ કર્યો
February 25th, 04:48 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતનાં રાજકોટમાં રૂ. 48,100 કરોડથી વધારે મૂલ્યનાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું અને શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટ્સમાં સ્વાસ્થ્ય, માર્ગ, રેલ, ઊર્જા, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ તથા પ્રવાસન જેવા મહત્ત્વપૂર્ણ ક્ષેત્રો સામેલ છે.ગુજરાતનાં દ્વારકામાં વિવિધ પરિયોજનાઓના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
February 25th, 01:01 pm
મંચ પર ઉપસ્થિત ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ, સંસદમાં મારા સાથીદાર ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી સી. આર. પાટીલ, અન્ય તમામ મહાનુભાવો અને ગુજરાતના મારાં ભાઈઓ અને બહેનો,પ્રધાનમંત્રીએ ગુજરાતનાં દ્વારકામાં રૂ. 4150 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું
February 25th, 01:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતનાં દ્વારકામાં રૂ. 4150 કરોડથી વધારેનાં મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ ઓખાની મુખ્ય ભૂમિ અને બેટ દ્વારકાને જોડતી સુદર્શન સેતુ, વાડીનાર અને રાજકોટ-ઓખામાં પાઇપલાઇન પ્રોજેક્ટ, રાજકોટ-જેતલસર-સોમનાથ અને જેતલસર-વાંસજાળીયા રેલવે ઇલેક્ટ્રિફિકેશન પ્રોજેક્ટ્સ દેશને સમર્પિત કર્યા હતા. તેમણે એનએચ-927ના ધોરાજી-જામકંડોરણા-કાલાવડ સેક્શનને પહોળો કરવા, જામનગરમાં રિજનલ સાયન્સ સેન્ટર અને સિક્કા થર્મલ પાવર સ્ટેશન, જામનગરમાં ફ્લુ ગેસ ડિસુલ્ફ્યુરાઇઝેશન (એફજીડી) સિસ્ટમ ઇન્સ્ટોલેશનનો શિલાન્યાસ કર્યો હતો.પ્રધાનમંત્રીએ ગુજરાતના ઓખા મુખ્ય ભૂમિ અને બેટ દ્વારકા ટાપુને જોડતા સુદર્શન સેતુનું ઉદ્ઘાટન કર્યું
February 25th, 11:49 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સુદર્શન સેતુનું ઉદ્ઘાટન કર્યું જે ઓખાની મુખ્ય ભૂમિ અને બેટ દ્વારકા ટાપુને જોડે છે, જે લગભગ રૂ. 980 કરોડના ખર્ચે બનેલો લગભગ 2.32 કિમીનો દેશનો સૌથી લાંબો કેબલ-સ્ટેડ બ્રિજ છે.