PM Modi addresses Grand Public Rallies in poll-bound Rajasthan’s Baran, Kota and Karauli
November 21st, 12:00 pm
Ahead of the assembly election in poll-bound Rajasthan, PM Modi addressed grand public rallies in Baran, Kota and Karauli. He said, “The people of Mewar’s intent for change in favour of BJP are clearly visible in the whole of Rajasthan”.હિમાચલ પ્રદેશના લેપ્ચામાં સુરક્ષા દળો સાથે દિવાળીની ઉજવણી કરતી વખતે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
November 12th, 03:00 pm
મા ભારતના જયઘોષનો આ પડઘો, ભારતીય સેનાઓ અને સુરક્ષા બળોનાં પરાક્રમનો આ ઉદ્ઘોષ, આ ઐતિહાસિક ધરતી, અને દિવાળીનો આ પવિત્ર તહેવાર. આ એક અદ્ભૂત સંયોગ છે, આ એક અદ્ભૂત મેળાપ છે. સંતોષ અને આનંદથી ભરી દેનારી આ ક્ષણ મારા માટે પણ, તમારા માટે પણ અને દેશવાસીઓ માટે પણ દિવાળીમાં નવો પ્રકાશ લાવશે, એવો મને વિશ્વાસ છે. હું આપ સૌને, તમામ દેશવાસીઓને સીમા પરથી, છેવટનાં ગામેથી, જેને હવે હું પહેલું ગામ કહું છું, ત્યાં તહેનાત આપણા સુરક્ષા દળના સાથીઓ સાથે જ્યારે દિવાળી મનાવી રહ્યો છું, ત્યારે સૌ દેશવાસીઓને દિવાળીની આ શુભકામના પણ બહુ ખાસ બને જાય છે. દેશવાસીઓને મારા ખૂબ-ખૂબ અભિનંદન, દિવાળીની શુભકામનાઓ.પ્રધાનમંત્રીએ હિમાચલ પ્રદેશના લેપ્ચામાં બહાદુર જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી
November 12th, 02:31 pm
જવાનોને સંબોધન કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દિવાળીનાં તહેવારનું વિલિનીકરણ અને જવાનોનાં સાહસનાં સમન્વયનાં પડઘા દેશનાં દરેક નાગરિક માટે જ્ઞાનપ્રાપ્તિની ક્ષણ છે. તેમણે ભારતના સરહદી વિસ્તારોના જવાનોની સાથે દિવાળીની શુભકામનાઓ પાઠવી હતી, જે દેશનું છેલ્લું ગામ છે, જેને હવે પ્રથમ ગામ માનવામાં આવે છે.પ્રધાનમંત્રીની બ્રિક્સ-આફ્રિકા આઉટરીચ અને બ્રિક્સ પ્લસ સંવાદમાં ભાગીદારી
August 25th, 12:12 am
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 24 ઓગસ્ટ, 2023ના રોજ જોહાનિસબર્ગમાં બ્રિક્સ-આફ્રિકા આઉટરીચ અને બ્રિક્સ પ્લસ ડાયલોગમાં ભાગ લીધો હતો.બ્રિક્સ-આફ્રિકા આઉટરીચ અને બ્રિક્સ પ્લસ ડાયલોગમાં પ્રધાનમંત્રી શ્રીનું નિવેદન
August 24th, 02:38 pm
આફ્રિકાની ધરતી પર તમારા બધા મિત્રોની વચ્ચે હાજર રહીને મને ખૂબ આનંદ થાય છે.The biggest scam of the Congress party was that of ‘poverty eradication’ or ‘Garibi Hatao’ 50 years ago: PM Modi
May 10th, 02:23 pm
Seeking the blessings of ‘Maa Amba’, ‘Arbuda Mata’ and ‘Lord Dattatreya’ PM Modi began his address at a public meeting in Abu Road. Referring to the region of Mount Abu as the epitome of penance, PM Modi said, “Mount Abu encourages a lot of tourists to visit this place and hence this has made it a hub for tourism.”PM Modi addresses a public meeting in Abu Road, Rajasthan
May 10th, 02:21 pm
Seeking the blessings of ‘Maa Amba’, ‘Arbuda Mata’ and ‘Lord Dattatreya’ PM Modi began his address at a public meeting in Abu Road. Referring to the region of Mount Abu as the epitome of penance, PM Modi said, “Mount Abu encourages a lot of tourists to visit this place and hence this has made it a hub for tourism.”PM interacts with Hakki Pikki tribe members evacuated under Operation Kaveri
May 07th, 05:04 pm
Prime Minister Shri Narendra Modi interacted with members of Hakki Pikki tribe, who were evacuated from Sudan under Operation Kaveri, in Shivamogga earlier today.With the blessings of Akka Mahadevi BJP Govt has enabled 'Nari Shakti' to take lead in the 21st Century: PM Modi
May 07th, 03:00 pm
As campaigning has entered into the last phase for the assembly elections in Karnataka, PM Modi addressed a mega rally in Shivamogga. At the beginning of his speech, he expressed gratitude towards those who showed significant support for the BJP. He specifically thanked the people of Bengaluru for their participation in a large-scale roadshow, which elicited an enormous response from the crowd.PM Modi's poll campaign speeches in Karnataka electrify Shivamogga and Nanjanagudu
May 07th, 02:15 pm
As campaigning has entered into the last phase for the assembly elections in Karnataka, PM Modi today addressed two mega rallies in Shivamogga and Nanjanagudu. At the beginning of his speech, he expressed gratitude towards those who showed significant support for the BJP. He specifically thanked the people of Bengaluru for their participation in a large-scale roadshow, which elicited an enormous response from the crowd.Congress shielded terrorism for vote bank: PM Modi in Ballari, Karnataka
May 05th, 07:38 pm
During the public meeting in Ballari, He also discussed the issue of terrorist conspiracies in Kerala and expressed concern over the destruction they can cause to society. He referred to a film called ‘The Kerala Story’ which is based on such conspiracies. PM Modi said, “'The Kerala Story' shows the ugly truth of terrorism and exposes terrorists' design. Congress is opposing the film made on terrorism and standing with terror tendencies. Congress has shielded terrorism for the vote bank.”PM Modi campaigns in Karnataka’s Ballari and Tumakuru
May 05th, 02:00 pm
Amidst the ongoing election campaigning in Karnataka, PM Modi's rally spree continued as he addressed two mega public meetings today in Ballari and Tumakuru. In his first rally in Ballari, PM Modi said, “BJP's Sankalpa Patra contains a roadmap to make Karnataka the top state in the country but the Congress manifesto consists of numerous false promises and is a collection of appeasement measures.”પ્રધાનમંત્રી શ્રીએ સુદાનમાં સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરી
April 21st, 03:49 pm
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુદાનમાં સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બ્રીફિંગમાં વિદેશ મંત્રી, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર, સુદાનમાં ભારતના રાજદૂત અને અનેક અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા.PM Modi meets African leaders
October 30th, 05:49 pm