ભારત અને નોર્ડિક દેશોના શિખર સંમેલન પ્રસંગે સંયુકત પ્રેસ નિવેદન
April 18th, 12:57 pm
આજે સ્ટૉકહોમમાં ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી, ડેન્માર્કના પ્રધાનમંત્રી શ્રી લાર્સ લોક્કે રાસમુસેન, ફિનલેન્ડના પ્રધાનમંત્રી જુહા સિપીલા, આઈસલેન્ડના પ્રધાનમંત્રી કેટરીન જેકબ્સદોતિર, નોર્વેના પ્રધાનમંત્રી શ્રી ઇરના સોલબર્ગ અને સ્વીડનના પ્રધાનમંત્રી શ્રી સ્ટેફ઼ાન લવૈન દ્વારા સ્વીડીશ પ્રધાનમંત્રી અને ભારતીય પ્રધાનમંત્રીના યજમાન પદે એક શિખર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.World is looking at India with renewed confidence: PM Modi in Sweden
April 17th, 11:59 pm
Addressing the Indian Community in Sweden, PM Narendra Modi today thanked PM Stefan Löfven for the warm welcome. Shri Modi remarked that it was not his welcome but the welcome of 125 crore Indians.સ્ટૉકહોમમાં ભારતીય સમુદાયને પ્રધાનમંત્રીનું સંબોધન
April 17th, 11:45 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે (એપ્રિલ 17, 2018) સ્ટૉકહોમમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું. તેમને સ્વીડનમાં જે ઉષ્માભર્યો આવકાર પ્રાપ્ત થયો તે બદલ તેમણે ખાસ કરીને સ્વીડનના મહારાજા અને સમારંભમાં હાજર સ્વીડનના પ્રધાનમંત્રી શ્રી સ્ટેફ઼ાન લવૈનનો આભાર પ્રગટ કર્યો હતો.ભારતના વડાપ્રધાનની સ્વિડન યાત્રા (16-17 એપ્રિલ 2018)
April 17th, 11:12 pm
વડાપ્રધાન મોદીની મુલાકાત દરમ્યાન, ભારત અને સ્વિડને ‘ઇન્ડિયા-નોર્ડિક સમિટ: શેર્ડ વેલ્યુઝ, મ્યુચ્યુઅલ પ્રોસ્પેરીટી” નામક ભારત-નોર્ડિક સમિટની યજમાની કરી હતી. ડેનમાર્ક, ફિનલેન્ડ, આઈસલેન્ડ અને નોર્વેના વડાપ્રધાનોએ આ સમિટમાં ભાગ લીધો હતો. નોર્ડિક દેશો સાથે ભારતના નોંધપાત્ર આર્થિક સંબંધો છે. વાર્ષિક ભારત-નોર્ડિક વ્યાપાર લગભગ $5.3 બિલીયન જેટલો છે. ભારતમાં કુલ નોર્ડિક FDI $2.5 બિલીયન છે.વડાપ્રધાન મોદીએ સ્વિડીશ CEOs સાથે ચર્ચા કરી, ભારતમાં રોકાણની તકો પર પ્રકાશ પાડ્યો
April 17th, 05:52 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સ્વિડીશ CEOs સાથે ચર્ચા કરી હતી. તેમણે બંને દેશો વચ્ચે વ્યાપાર અને વાણીજ્યના સંબંધો પર વિચારણા કરી હતી. ‘મેઇક ઇન ઇન્ડિયા’ પહેલમાં સ્વિડન મહત્ત્વનું ભાગીદાર હોવાનું જણાવીને, વડાપ્રધાન મોદીએ ભારતમાં રહેલી રોકાણની વિવિધ તકો પર પ્રકાશ પાડ્યો હતો.પ્રધાનમંત્રીની સ્ટૉકહોમ મુલાકાત દરમિયાન હસ્તાક્ષર તથા આદાન-પ્રદાન કરવામાં આવેલા સમજૂતી કરારો અને સંધિઓની યાદી (એપ્રિલ 16-17, 2018)
April 17th, 05:36 pm
સ્વિડીશ વડાપ્રધાન સાથેની સંયુક્ત પ્રેસ મુલાકાત દરમ્યાન વડાપ્રધાન મોદીનું નિવેદન
April 17th, 04:50 pm
સ્વિડીશ વડાપ્રધાન સાથેની સંયુક્ત પ્રેસ મુલાકાત સમયે વડાપ્રધાન મોદીએ કહ્યું કે સ્વિડન ‘મેઇક ઇન ઇન્ડિયા’ પહેલમાં મજબૂત ફાળો આપી રહ્યું છે. બંને દેશોએ નવીનીકરણીય ઉર્જા, શહેરી ટ્રાન્સપોર્ટ અને વેસ્ટ મેનેજમેન્ટના ક્ષેત્રોમાં કરારો પર હસ્તાક્ષર કર્યા છે.સ્વિડન આવી પહોંચતા વડાપ્રધાન મોદી
April 17th, 01:22 am
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટોકહોમ, સ્વિડન આવી પહોંચ્યા હતા. તેઓ સ્વિડીશ વડાપ્રધાન શ્રી સ્ટેફાન લોફ્વન સાથે ચર્ચા હાથ ધરશે અને ઇન્ડિયા-નોર્ડિક સમિટમાં હિસ્સો લેશે.સ્વિડન અને યુ.કેનીયાત્રા પૂર્વે પ્રધાનમંત્રીનું નિવેદન
April 15th, 08:51 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વિડન અને યુ.કેની યાત્રા પરનિકળતા પૂર્વે આપેલા વિદાય નિવેદનનોમૂળપાઠ નીચે મુજબ છે.પ્રધાનમંત્રીએ સ્ટોકહોમમાં હુમલાની નિંદા કરી
April 07th, 10:52 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વિડનના સ્ટોકહોમમાં થયેલા હુમલાની નિંદા કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું કે, “સ્ટોકહોમમાં થયેલા હુમલાની અમે નિંદા કરીએ છીએ. મૃતકોના પરિવારો પ્રત્યે મારી સંવેદના અને ઈજાગ્રસ્તો માટે પ્રાર્થના. આ કપરા સમયમાં ભારતીયો સ્વિડનના નાગરિકોની સાથે મકક્મતાપૂર્વક સાથે છે