પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને સ્વિડનના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી સ્ટીફન લફ્વેન વચ્ચે વર્ચ્યુઅલ શિખર મંત્રણા યોજાશે
March 04th, 06:38 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને કિંગડમ ઓફ સ્વિડનના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી સ્ટીફન લફ્વેન વચ્ચે 5 માર્ચ 2021ના રોજ વર્ચ્યુઅલ શિખર મંત્રણાનું આયોજન કરવામાં આવશે.પ્રધાનમંત્રી અને સ્વીડનનાં પ્રધાનમંત્રી વચ્ચે ટેલીફોન પર વાતચીત થઈ
April 07th, 05:07 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સ્વીડનનાં પ્રધાનમંત્રી મહામહિમ સ્ટિફન લોફવેન સાથે ટેલીફોન પર વાત કરી હતી.ભારતના વડાપ્રધાનની સ્વિડન યાત્રા (16-17 એપ્રિલ 2018)
April 17th, 11:12 pm
વડાપ્રધાન મોદીની મુલાકાત દરમ્યાન, ભારત અને સ્વિડને ‘ઇન્ડિયા-નોર્ડિક સમિટ: શેર્ડ વેલ્યુઝ, મ્યુચ્યુઅલ પ્રોસ્પેરીટી” નામક ભારત-નોર્ડિક સમિટની યજમાની કરી હતી. ડેનમાર્ક, ફિનલેન્ડ, આઈસલેન્ડ અને નોર્વેના વડાપ્રધાનોએ આ સમિટમાં ભાગ લીધો હતો. નોર્ડિક દેશો સાથે ભારતના નોંધપાત્ર આર્થિક સંબંધો છે. વાર્ષિક ભારત-નોર્ડિક વ્યાપાર લગભગ $5.3 બિલીયન જેટલો છે. ભારતમાં કુલ નોર્ડિક FDI $2.5 બિલીયન છે.સ્વીડન ઇન્ડિયા સંયુક્ત કાર્ય યોજના (તા.17 એપ્રિલ 2018)
April 17th, 09:47 pm
પ્રધાનમંત્રી મોદી અને પ્રધાનમંત્રી લવૈન તા. 17 એપ્રિલના રોજ મળ્યા હતા અને વર્ષ 2016માં મુંબઈ ખાતે જાહેર કરેલા સંયુક્ત નિવેદનની બાબતોનો પુનરોચ્ચાર કર્યો હતો. અત્યાર સુધી અમલીકરણમાં થયેલી પ્રગતીને આવકારી હતી અને સહયોગના એકંદર રાજકિય માળખામાં સંયુક્ત નિવેદનની નિષ્ઠા અંગે પણ પુનરોચ્ચાર કર્યો હતો.વડાપ્રધાન મોદીએ સ્વિડીશ CEOs સાથે ચર્ચા કરી, ભારતમાં રોકાણની તકો પર પ્રકાશ પાડ્યો
April 17th, 05:52 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સ્વિડીશ CEOs સાથે ચર્ચા કરી હતી. તેમણે બંને દેશો વચ્ચે વ્યાપાર અને વાણીજ્યના સંબંધો પર વિચારણા કરી હતી. ‘મેઇક ઇન ઇન્ડિયા’ પહેલમાં સ્વિડન મહત્ત્વનું ભાગીદાર હોવાનું જણાવીને, વડાપ્રધાન મોદીએ ભારતમાં રહેલી રોકાણની વિવિધ તકો પર પ્રકાશ પાડ્યો હતો.પ્રધાનમંત્રીની સ્ટૉકહોમ મુલાકાત દરમિયાન હસ્તાક્ષર તથા આદાન-પ્રદાન કરવામાં આવેલા સમજૂતી કરારો અને સંધિઓની યાદી (એપ્રિલ 16-17, 2018)
April 17th, 05:36 pm
સ્વિડીશ વડાપ્રધાન સાથેની સંયુક્ત પ્રેસ મુલાકાત દરમ્યાન વડાપ્રધાન મોદીનું નિવેદન
April 17th, 04:50 pm
સ્વિડીશ વડાપ્રધાન સાથેની સંયુક્ત પ્રેસ મુલાકાત સમયે વડાપ્રધાન મોદીએ કહ્યું કે સ્વિડન ‘મેઇક ઇન ઇન્ડિયા’ પહેલમાં મજબૂત ફાળો આપી રહ્યું છે. બંને દેશોએ નવીનીકરણીય ઉર્જા, શહેરી ટ્રાન્સપોર્ટ અને વેસ્ટ મેનેજમેન્ટના ક્ષેત્રોમાં કરારો પર હસ્તાક્ષર કર્યા છે.વડાપ્રધાન મોદીએ સ્વિડીશ વડાપ્રધાન સ્ટેફાન લોફ્વન સાથે ચર્ચા હાથ ધરી
April 17th, 03:21 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વિડીશ વડાપ્રધાન સ્ટેફાન લોફ્વન સાથે ફળદ્રુપ બેઠક હાથ ધરી હતી. બંને નેતાઓએ મહત્ત્વના વૈશ્વિક મુદ્દાઓ તેમજ ભારત અને સ્વિડન વચ્ચે દ્વિપક્ષીય સહકાર વધારવાના રસ્તાઓ અંગે ચર્ચા કરી હતી.સ્વિડન આવી પહોંચતા વડાપ્રધાન મોદી
April 17th, 01:22 am
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટોકહોમ, સ્વિડન આવી પહોંચ્યા હતા. તેઓ સ્વિડીશ વડાપ્રધાન શ્રી સ્ટેફાન લોફ્વન સાથે ચર્ચા હાથ ધરશે અને ઇન્ડિયા-નોર્ડિક સમિટમાં હિસ્સો લેશે.સ્વિડન અને યુ.કેનીયાત્રા પૂર્વે પ્રધાનમંત્રીનું નિવેદન
April 15th, 08:51 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વિડન અને યુ.કેની યાત્રા પરનિકળતા પૂર્વે આપેલા વિદાય નિવેદનનોમૂળપાઠ નીચે મુજબ છે.સ્વિડનના વડાપ્રધાન સ્ટેફાન લોફ્વન સાથે વાત કરતા વડાપ્રધાન
June 22nd, 02:13 pm
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સ્વિડનના વડાપ્રધાન શ્રી સ્ટેફાન લોફ્વાન સાથે આજે વાત કરી હતી. વડાપ્રધાને ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, “મહામહિમ શ્રી સ્ટેફાન લોફ્વાન, સ્વિડનના વડાપ્રધાન, સાથે ફોન પર સારી ચર્ચા થઇ. મેં મેઇક ઇન ઈન્ડીયામાં સ્વિડનના સહકારની પ્રસંશા કરી.”પ્રધાનમંત્રીએ સ્ટોકહોમમાં હુમલાની નિંદા કરી
April 07th, 10:52 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વિડનના સ્ટોકહોમમાં થયેલા હુમલાની નિંદા કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું કે, “સ્ટોકહોમમાં થયેલા હુમલાની અમે નિંદા કરીએ છીએ. મૃતકોના પરિવારો પ્રત્યે મારી સંવેદના અને ઈજાગ્રસ્તો માટે પ્રાર્થના. આ કપરા સમયમાં ભારતીયો સ્વિડનના નાગરિકોની સાથે મકક્મતાપૂર્વક સાથે છેMake in India Week in Mumbai; Bilateral talks with Sweden, Finland and Poland
February 13th, 05:46 pm
PM to visit Mumbai, launch Make in India week on February 13, 2016
February 12th, 05:18 pm
PM’s engagements in New York City – September 25th, 2015
September 25th, 11:27 pm