Indian freedom struggle blessed with energy of equality, humanity & spiritualism received from the Saints: PM

February 05th, 05:54 pm

Prime Minister Narendra Modi dedicated to the nation the ‘Statue of Equality’ in Hyderabad. The 216-feet tall Statue of Equality commemorates the 11th century Bhakti Saint Sri Ramanujacharya, who promoted the idea of equality in all aspects of living including faith, caste and creed.

PM dedicates to the nation 216-feet tall ‘Statue of Equality’ commemorating Sri Ramanujacharya

February 05th, 05:50 pm

Prime Minister Narendra Modi dedicated to the nation the ‘Statue of Equality’ in Hyderabad. The 216-feet tall Statue of Equality commemorates the 11th century Bhakti Saint Sri Ramanujacharya, who promoted the idea of equality in all aspects of living including faith, caste and creed.

પ્રધાનમંત્રીશ્રી 5 ફેબ્રુઆરીએ હૈદરાબાદની મુલાકાત લેશે

February 03rd, 03:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 5મી જાન્યુઆરી, 2022ના રોજ હૈદરાબાદની મુલાકાત લેશે. બપોરે લગભગ 2:45 વાગ્યે, પ્રધાનમંત્રી હૈદરાબાદના પટંચેરુમાં ઇન્ટરનેશનલ ક્રૉપ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફોર સેમી-એરિડ ટ્રોપિક્સ (ICRISAT) કેમ્પસની મુલાકાત લેશે અને ICRISATની 50મી વર્ષગાંઠની ઉજવણીની શરૂઆત કરશે. સાંજે લગભગ 5 વાગ્યે, પ્રધાનમંત્રી હૈદરાબાદમાં 'સ્ટેચ્યુ ઑફ ઇક્વાલિટી' રાષ્ટ્રને સમર્પિત કરશે.