પ્રધાનમંત્રીએ ઝારખંડની સ્થાપના દિવસ નિમિત્તે રાજ્યના લોકોને શુભેચ્છા પાઠવી
November 15th, 09:34 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઝારખંડના લોકોને તેમના સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી છે. તેમણે વિપુલ પ્રાકૃતિક સંસાધનોથી સમૃદ્ધ રાજ્ય પ્રગતિના પંથે ઝડપી ગતિએ આગળ વધે તેવી શુભેચ્છા પાઠવી હતી.પ્રધાનમંત્રીએ આંધ્રપ્રદેશના લોકોને રાજ્યના સ્થાપના દિન નિમિત્તે શુભેચ્છા પાઠવી
November 01st, 11:31 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના લોકોને રાજ્યના સ્થાપના દિન નિમિત્તે શુભેચ્છા પાઠવી છે.પ્રધાનમંત્રીએ હરિયાણાના લોકોને રાજ્યના સ્થાપના દિન નિમિત્તે શુભેચ્છા પાઠવી
November 01st, 11:31 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હરિયાણાના લોકોને રાજ્યના સ્થાપના દિન નિમિત્તે શુભેચ્છા પાઠવી છે.પ્રધાનમંત્રીએ છત્તીસગઢના લોકોને રાજ્યના સ્થાપના દિન નિમિત્તે શુભેચ્છા પાઠવી
November 01st, 11:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ છત્તીસગઢની જનતાને રાજ્યના સ્થાપના દિન નિમિત્તે શુભેચ્છા પાઠવી છે.દરેક વ્યક્તિ મહત્ત્વની છે: મન કી બાત દરમિયાન PM મોદી
April 30th, 11:32 am
આજે પોતાની મન કી બાત કરતા PM નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે રેડ બીકનને લીધે દેશમાં VIP સંસ્કૃતિ ફૂલીફાલી હતી. PMએ ઉમેર્યું હતું કે, “જ્યારે આપણે ન્યુ ઇન્ડિયાની વાત કરીએ છીએ ત્યારે VIPના સ્થાને EPI વધારે મહત્ત્વનો છે. EPIનો મતલબ એવરી પર્સન ઈઝ ઈમ્પોર્ટન્ટ.” PMએ આગ્રહ કર્યો હતો કે લોકો પોતાના વેકેશનનો ઉપયોગ નવા અનુભવો પામીને, નવું કૌશલ્ય પ્રાપ્ત કરીને અને નવી જગ્યાઓ પર જઈને કરે. તેમણે ઉનાળાની લંબાઈ, BHIM એપ તેમજ ભારતની સમૃધ્ધ વિવિધતા પર પણ લંબાણપૂર્વક વાતો કરી હતી.PM greets the people of Meghalaya, Manipur and Tripura on their Statehood Day
January 21st, 04:59 pm
PM wishes the people of Jharkhand on their Statehood Day
November 15th, 10:05 am
PM Narendra Modi wishes the people of Madhya Pradesh, Haryana, Karnataka, Kerala and Chhattisgarh on their foundation day
November 01st, 09:24 am