રાયપુર, છત્તીસગઢમાં વિશેષ ગુણો ધરાવતા 35 વિવિધ પાકોની પ્રજાતિઓ રાષ્ટ્રને અર્પિત કરવાના પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

September 28th, 11:01 am

નમસ્કારજી! કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રીમાન નરેન્દ્ર સિંહ તોમરજી, છત્તીસગઢના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેશ બઘેલજી, મંત્રીમંડળના મારા અન્ય સહયોગી શ્રી પુરુષોત્તમ રૂપાલાજી, શ્રી કૈલાશ ચૌધરીજી, બહેન શોભાજી, છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી શ્રી રમણ સિંહજી, નેતા વિપક્ષ શ્રી ધર્મલાલ કૌશિકજી, કૃષિ શિક્ષણ સાથે જોડાયેલ તમામ ઉપકુલપતિ, અધ્યક્ષ, વૈજ્ઞાનિક સાથીઓ અને મારા વ્હાલા ખેડૂત બહેનો અને ભાઈઓ!

પ્રધાનમંત્રીએ વિશેષ લક્ષણો ધરાવતા 35 પ્રકારના પાકોની પ્રજાતિઓ રાષ્ટ્રને અર્પણ કરી

September 28th, 11:00 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વિશેષ લક્ષણો ધરાવતા 35 પ્રકારના પાકોની પ્રજાતિઓ રાષ્ટ્રને અર્પણ કરી હતી. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે રાયપુરમાં નવા નિર્માણ કરવામાં આવેલા રાષ્ટ્રીય બાયોટિક તણાવ વ્યવસ્થાપન સંસ્થાના સંકુલનું રાષ્ટ્રને અર્પણ કર્યું હતું. આ ઉપરાંત, પ્રધાનમંત્રીએ આ પ્રસંગે કૃષિ યુનિવર્સિટીઓને ગ્રીન કેમ્પસ પુરસ્કારો એનાયત કર્યા હતા. તેમણે આવિષ્કારી પદ્ધતિઓ અપનાવનારા ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો અને ઉપસ્થિતોને સંબોધન કર્યું હતું.

પ્રારંભ: સ્ટાર્ટ અપ ઈન્ડિયા ઇન્ટરનેશનલ સમિટમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

January 16th, 05:26 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ, આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સ્ટાર્ટઅપ્સ સાથે વાર્તાલાપ કર્યો હતો અને ‘પ્રારંભ: સ્ટાર્ટઅપ ઇન્ડિયા આંતરરાષ્ટ્રીય પરિષદ’માં સંબોધન આપ્યું હતું. BIMSTEC દેશોના મંત્રીઓ અને કેન્દ્રીય મંત્રી શ્રી પ્રકાશ જાવડેકર, શ્રી પીયૂષ ગોયલ તેમજ શ્રી સોમ પ્રકાશ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતા.

પ્રધાનમંત્રીએ સ્ટાર્ટઅપ્સ સાથે વાર્તાલાપ કર્યો અને ‘પ્રારંભ: સ્ટાર્ટઅપ ઇન્ડિયા આંતરરાષ્ટ્રીય પરિષદ’માં સંબોધન કર્યું

January 16th, 05:24 pm