SPIEF માં આવેલા ‘મેઇક ઇન ઇન્ડિયા’ પેવેલીયનની મુલાકાત લેતા વડાપ્રધાન મોદી

June 02nd, 10:48 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સેન્ટ પીટર્સબર્ગ ઇન્ટરનેશનલ ઇકોનોમિક ફોરમ (SPIEF) ના ‘મેઇક ઇન ઇન્ડિયા’ પેવેલીયનની મુલાકાત લીધી હતી.

સેન્ટ પીટર્સબર્ગ ઇન્ટરનેશનલ ઇકોનોમિક ફોરમ દરમિયાન PMની મુલાકાતો

June 02nd, 10:38 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓસ્ટ્રિયાના ચાન્સેલર શ્રી ક્રિસ્ટીયાન કર્નને SPIEF દરમિયાન મળ્યા હતા. ભારત-ઓસ્ટ્રિયા વચ્ચે ઘણા ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધો વધારવા અંગેની ચર્ચા હાથ ધરાઈ હતી.

સેંટ પીટર્સબર્ગ ઇકોનોમિક ફોરમના ચર્ચાસત્ર દરમિયાન PMની દરમિયાનગીરી

June 02nd, 09:17 pm

PM મોદીએ જણાવ્યું કે પેરિસ કરાર હોય કે ન હોય, ભારતની પરંપરા જ પૃથ્વીને શુધ્ધ રાખવાની રહી છે. ભારતના રશિયા અને ચીન સાથેના સંબંધો પર ચર્ચા કરતા PM એ જણાવ્યું કે, “સમગ્ર વિશ્વ એકબીજા સાથે જોડાયેલું છે અને તે એકબીજા પર આધાર રાખે છે. મતભેદના ઘણા મુદ્દાઓ હોઈ શકે છે પરંતુ સહકારની શક્યતા પણ રહેલી છે. આતંકવાદી ઘટનાઓએ કડક શબ્દોમાં વખોડી નાખીને PMએ જણાવ્યું કે અત્યારની તાતી જરૂરિયાત એ છે કે તમામ માનવીય તાકાતો એક થઈને વિશ્વને આતંકવાદથી બચાવે.

સેંટ પીટર્સબર્ગ ઇન્ટરનેશનલ ઇકોનોમિક ફોરમના પૂર્ણ સત્રને PMનું સંબોધન

June 02nd, 05:00 pm

રશિયાના સેંટ પીટર્સબર્ગ ઇન્ટરનેશનલ ઇકોનોમિક ફોરમ 2017ના પૂર્ણ સત્રને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૈશ્વિક રોકાણકારોને ભારત જે તકો તેમની સમક્ષ રજુ કરી રહી છે તેને શોધી લેવાનું કહ્યું હતું.

Prime Minister Modi arrives at St. Petersburg, Russia

May 31st, 11:09 pm

PM Narendra Modi arrived at St. Petersburg, Russia marking the beginning of the third leg of his four-nation tour. Prime Minister Modi is scheduled to join several programmes. He will attend the 18th India-Russia Annual Summit in St. Petersburg on June 1, 2017 with the President of the Russian Federation H.E. Vladimir V. Putin. Following the Summit, Prime Minister will participate, also for the first time, in the St. Petersburg International Economic Forum on June 2, 2017 as Guest of Honour.

જર્મની, સ્પેન, રશિયા અને ફ્રાંસ જતા પહેલા PMનું નિવેદન

May 28th, 04:46 pm

મે 29 થી જુન 3 સુધી PM નરેન્દ્ર મોદી જર્મની, સ્પેન, રશિયા અને ફ્રાંસની ચાર દિવસની યાત્રાએ જશે. PM મોદી વિવિધ રાજનેતાઓ સાથે અને ઉદ્યોગોના કપ્તાનો સાથે ચર્ચા કરશે. આ યાત્રાનું લક્ષ્ય ચાર દેશો સાથે ભારતના મજબુત સંબંધોમાં વધારો કરવાનું છે.