રશિયાનાં નાયબ પ્રધાનમંત્રી દિમિત્રી રોગોઝિન પ્રધાનમંત્રીને મળ્યાં
December 23rd, 08:38 pm
રશિયાનાં નાયબ પ્રધાનમંત્રી શ્રી દિમિત્રી રોગોઝિન આજે બપોરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યાં હતાં.સેન્ટ પીટર્સબર્ગ ઇન્ટરનેશનલ ઇકોનોમિક ફોરમ દરમિયાન PMની મુલાકાતો
June 02nd, 10:38 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓસ્ટ્રિયાના ચાન્સેલર શ્રી ક્રિસ્ટીયાન કર્નને SPIEF દરમિયાન મળ્યા હતા. ભારત-ઓસ્ટ્રિયા વચ્ચે ઘણા ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધો વધારવા અંગેની ચર્ચા હાથ ધરાઈ હતી.સેંટ પીટર્સબર્ગ ઇકોનોમિક ફોરમના ચર્ચાસત્ર દરમિયાન PMની દરમિયાનગીરી
June 02nd, 09:17 pm
PM મોદીએ જણાવ્યું કે પેરિસ કરાર હોય કે ન હોય, ભારતની પરંપરા જ પૃથ્વીને શુધ્ધ રાખવાની રહી છે. ભારતના રશિયા અને ચીન સાથેના સંબંધો પર ચર્ચા કરતા PM એ જણાવ્યું કે, “સમગ્ર વિશ્વ એકબીજા સાથે જોડાયેલું છે અને તે એકબીજા પર આધાર રાખે છે. મતભેદના ઘણા મુદ્દાઓ હોઈ શકે છે પરંતુ સહકારની શક્યતા પણ રહેલી છે. આતંકવાદી ઘટનાઓએ કડક શબ્દોમાં વખોડી નાખીને PMએ જણાવ્યું કે અત્યારની તાતી જરૂરિયાત એ છે કે તમામ માનવીય તાકાતો એક થઈને વિશ્વને આતંકવાદથી બચાવે.રશિયન પ્રાંતોના ગવર્નરો સાથે PMની વાતચીત
June 02nd, 09:10 pm
PM નરેન્દ્ર મોદી રશિયાના સોળ વિવિધ પ્રાંતોના ગવર્નરોને મળ્યા અને તેમની સાથે વાતચીત કરી હતી. વડાપ્રધાને બે દેશોના ક્ષેત્રો અને પ્રાંતો વચ્ચેના સંબંધો દ્વિપક્ષીય સંબંધોની સંભાળ રાખવામાં મદદ કરે છે એવી એમની દ્રષ્ટિની પુનરોક્તિ કરી હતી.સેંટ પીટર્સબર્ગ ઇન્ટરનેશનલ ઇકોનોમિક ફોરમના પૂર્ણ સત્રને PMનું સંબોધન
June 02nd, 05:00 pm
રશિયાના સેંટ પીટર્સબર્ગ ઇન્ટરનેશનલ ઇકોનોમિક ફોરમ 2017ના પૂર્ણ સત્રને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૈશ્વિક રોકાણકારોને ભારત જે તકો તેમની સમક્ષ રજુ કરી રહી છે તેને શોધી લેવાનું કહ્યું હતું.સેંટ પીટર્સબર્ગમાં PM મોદીએ રાજ્યના હ્ર્મીટેજ મ્યુઝીયમ અને ઇન્સ્ટીટયુટ ઓફ ઓરિએન્ટલ મેન્યુસ્ક્રીપ્ટ્સની મુલાકાત લીધી
June 02nd, 01:55 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રશિયાના સેંટ પીટર્સબર્ગમાં આવેલા સ્ટેટ હ્ર્મીટેજ મ્યુઝીયમની મુલાકાત લીધી હતી. વડાપ્રધાને ઇન્સ્ટીટયુટ ઓફ ઓરિએન્ટલ મેન્યુસ્ક્રીપ્ટ્સની પણ મુલાકાત લીધી હતી.દત્સન ગુન્ઝેન્ચોઈનેઈ સેંટ પીટર્સબર્ગ બૌધ્ધ મંદિરના મુખ્ય પુજારી, જમ્પા દોનોર, બુડા બલ્ઝ્હેવીચ બદમાંયેવને ઉર્ગા કાંજુર પ્રસ્તુત કરતા PM
June 02nd, 12:25 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દત્સન ગુન્ઝેન્ચોઈનેઈ સેંટ પીટર્સબર્ગ બૌધ્ધ મંદિરના મુખ્ય પુજારી, જમ્પા દોનોર, બુડા બલ્ઝ્હેવીચ બદમાંયેવને ઉર્ગા કાંજુર પ્રસ્તુત કરી હતી.વડાપ્રધાનની રશિયા યાત્રા દરમિયાન વિનિમય થયેલા MoUs/કરારોની યાદી
June 01st, 11:03 pm
વડાપ્રધાનની રશિયા યાત્રા દરમિયાન વિનિમય થયેલા MoUs/કરારોની યાદીરશિયન સંઘ અને ભારત ગણરાજ્ય દ્વારા સેંટ પીટર્સબર્ગ ઘોષણા: 21મી સદીની દ્રષ્ટિ
June 01st, 10:54 pm
ભારત અને રશિયાએ રાજનીતિજ્ઞ સંબંધોના 70 વર્ષ પૂર્ણ કર્યા છે. બંને પક્ષોએ સહકારના તમામ ક્ષેત્રો, જેમાં રાજકીય સંબંધોના પરિમાણો, સુરક્ષા, વ્યાપાર અને અર્થતંત્ર, સૈન્ય અને તકનીકી ક્ષેત્ર, ઉર્જા, વૈજ્ઞાનિક, સાંસ્કૃતિક અને માનવીય આપ-લે અને વિદેશનીતિની સમીક્ષા કરી હતી. કુંડનકુલમ અણુ ઉર્જા પ્લાન્ટના યુનિટ 5 અને 6 માટેના જનરલ ફ્રેમવર્ક અગ્રીમેન્ટ અને ક્રેડીટ પ્રોટોકોલ પર પણ હસ્તાક્ષર થયા હતા.પોતાની રશિયા યાત્રા દરમિયાન વડાપ્રધાનનું પ્રેસ નિવેદન
June 01st, 09:00 pm
PM નરેન્દ્ર મોદીએ અને રશિયાના પ્રમુખ પુતિને બંને દેશોના દ્વિપક્ષીય સંબંધોનું વિશ્લેષણ કર્યું હતું અને અસંખ્ય ક્ષેત્રોમાં સહકાર મજબુત બનાવવા માટે સહમત થયા હતા. PM મોદીએ પરમાણુ અને નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રોમાં વધારે સહકાર પર ભાર મુક્યો હતો. તેમણે રશિયાના ખાનગી ક્ષેત્રને ભારતીય અર્થતંત્ર દ્વારા રજુ કરાતી તકની શોધ કરવાની વિનંતી કરી હતી. તેમણે બંને દેશો વચ્ચેના મજબુત સંરક્ષણ સંબંધો પર સંતોષ વ્યક્ત કર્યો હતો.18મી ભારત-રશિયા સમીટને સંબોધતા PM
June 01st, 08:05 pm
આજે ભારત-રશિયા બીઝનેસ ફોરમને સંબોધતા PM નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, “વ્યાપાર, વાણીજ્ય, સંશોધન અને ઇજનરી એ અતિશય મહત્ત્વના ક્ષેત્રો છે અને રશિયાની કંપનીઓ ભારતની બજાર તેમને શું રજુ કરી શકે છે તે બાબતે સંશોધન કરવું જોઈએ. PM મોદીએ તાજેતરના વર્ષોમાં ભારત અને રશિયા વચ્ચે સંરક્ષણ સંબંધોમાં થયેલા વધારા બાબતે પણ સંતોષ વ્યક્ત કર્યો હતો.Prime Minister Modi arrives at St. Petersburg, Russia
May 31st, 11:09 pm
PM Narendra Modi arrived at St. Petersburg, Russia marking the beginning of the third leg of his four-nation tour. Prime Minister Modi is scheduled to join several programmes. He will attend the 18th India-Russia Annual Summit in St. Petersburg on June 1, 2017 with the President of the Russian Federation H.E. Vladimir V. Putin. Following the Summit, Prime Minister will participate, also for the first time, in the St. Petersburg International Economic Forum on June 2, 2017 as Guest of Honour.