આજે વિશ્વભરના લોકો ભારત વિશે વધુ જાણવા માંગે છે: મન કી બાત દરમિયાન પીએમ મોદી
October 27th, 11:30 am
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. 'મન કી બાત'માં આપ સહુનું સ્વાગત છે. જો તમે મને પૂછો કે મારા જીવનની સૌથી યાદગાર પળો કઈ-કઈ રહી તો અનેક ઘટના યાદ આવે છે, પરંતુ તેમાંથી એક પળ એવી છે, જે ખૂબ જ વિશેષ છે, તે પળ હતી, જ્યારે ગત વર્ષે 15 નવેમ્બરે હું ભગવાન બિરસા મુંડાની જયંતી પર તેમના જન્મસ્થળ ઝારખંડના ઉલિહાતૂ ગામ ગયો હતો. આ યાત્રાનો મારા પર ખૂબ જ મોટો પ્રભાવ પડ્યો હતો. હું દેશનો પ્રથમ પ્રધાનમંત્રી છું, જેને આ પવિત્ર ભૂમિની માટીને પોતાના મસ્તક પર લગાવવાનું સૌભાગ્ય મળ્યું. તે ક્ષણે, મને ન માત્ર સ્વતંત્રતા સંગ્રામની શક્તિ અનુભવાઈ, પરંતુ, આ ધરતીની શક્તિ સાથે જોડાવાનો પણ અવસર મળ્યો. મને એવી અનુભૂતિ થઈ કે એક સંકલ્પને પૂરા કરવાનું સાહસ કેવી રીતે દેશના કરોડો લોકોનું ભાગ્ય બદલી શકે છે.Since Article 370 was revoked, terror and separatism have been steadily weakening: PM Modi in Srinagar
September 19th, 12:05 pm
PM Modi addressed large gatherings in Srinagar, emphasizing Jammu and Kashmir's rapid development, increased voter turnout, and improved security. He criticized past leadership for neglecting the region, praised youth for rising against dynastic politics, and highlighted infrastructure projects, education, and tourism growth. PM Modi reiterated BJP's commitment to Jammu and Kashmir’s progress and statehood restoration.PM Modi addresses public meetings in Srinagar & Katra, Jammu & Kashmir
September 19th, 12:00 pm
PM Modi addressed large gatherings in Srinagar and Katra, emphasizing Jammu and Kashmir's rapid development, increased voter turnout, and improved security. He criticized past leadership for neglecting the region, praised youth for rising against dynastic politics, and highlighted infrastructure projects, education, and tourism growth. PM Modi reiterated BJP's commitment to Jammu and Kashmir’s progress and statehood restoration.Congress is most dishonest and deceitful party in India: PM Modi in Doda, Jammu and Kashmir
September 14th, 01:00 pm
PM Modi, addressing a public meeting in Doda, Jammu & Kashmir, reaffirmed his commitment to creating a safe, prosperous, and terror-free region. He highlighted the transformation under BJP's rule, emphasizing infrastructure development and youth empowerment. PM Modi criticized Congress for its dynastic politics and pisive tactics, urging voters to support BJP for continued progress and inclusivity in the upcoming Assembly elections.PM Modi addresses public meeting in Doda, Jammu & Kashmir
September 14th, 12:30 pm
PM Modi, addressing a public meeting in Doda, Jammu & Kashmir, reaffirmed his commitment to creating a safe, prosperous, and terror-free region. He highlighted the transformation under BJP's rule, emphasizing infrastructure development and youth empowerment. PM Modi criticized Congress for its dynastic politics and pisive tactics, urging voters to support BJP for continued progress and inclusivity in the upcoming Assembly elections.જમ્મુ અને કાશ્મીરના દ્રાસ ખાતે કારગિલ વિજય દિવસ પર પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
July 26th, 09:30 am
લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર બી.ડી. મિશ્રા જી, કેન્દ્રીય મંત્રી સંજય સેઠ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ, જનરલ અનિલ ચૌહાણ, ત્રણેય સેનાઓના ચીફ ઓફ આર્મી સ્ટાફ, કારગીલ યુદ્ધ દરમિયાન આર્મી ચીફ રહેલા જનરલ વીપી મલિક જી, ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ મનોજ પાંડે જી, વીરતા પુરસ્કાર પ્રાપ્ત સેવા આપતા અને નિવૃત્ત સૈનિકો, કારગિલ યુદ્ધના બહાદુર યોદ્ધાઓની માતાઓ, બહાદુર મહિલાઓ અને તેમના તમામ પરિવારો,પ્રધાનમંત્રીએ કારગિલ વિજય દિવસ પર શ્રદ્ધાંજલિ આપી અને લદ્દાખમાં શ્રદ્ધાંજલિ સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
July 26th, 09:20 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લદ્દાખમાં 25માં કારગિલ વિજય દિવસનાં પ્રસંગે ફરજ દરમિયાન સર્વોચ્ચ બલિદાન આપનારા બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે શ્રદ્ધાંજલિ સમરોહમાં પણ હાજરી આપી હતી. પ્રધાનમંત્રીએ ગૌરવ ગાથા સાંભળીઃ એનસીઓ દ્વારા કારગિલ યુદ્ધ પરની સંક્ષિપ્ત જાણકારી આપવામાં આવી તથા અમર સ્મારક: હટ ઓફ રિમેમ્બરન્સની મુલાકાત લીધી હતી. તેમણે વીર ભૂમિની પણ મુલાકાત લીધી હતી.બંધારણ અને લોકશાહી પ્રણાલીમાં અતૂટ વિશ્વાસની પુનઃ પુષ્ટિ કરવા બદલ દેશવાસીઓનો આભારઃ મન કી બાત દરમિયાન પીએમ મોદી
June 30th, 11:00 am
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આજે એ દિવસ આવી જ ગયો જેની આપણે ફેબ્રુઆરીથી પ્રતીક્ષા કરી રહ્યા હતા. હું 'મન કી બાત'ના માધ્યમથી એક વાર ફરી આપની વચ્ચે, પોતાના પરિવારજનો વચ્ચે આવ્યો છું. એક ખૂબ જ સુંદર ઉક્તિ છે- 'ઇતિ વિદા પુનર્મિલનાય' તેનો અર્થ પણ એટલો જ સુંદર છે- હું વિદાય લઉં છું, ફરી મળવા માટે. આ ભાવથી મેં ફેબ્રુઆરીમાં તમને કહ્યું હતું કે ચૂંટણી પરિણામો પછી ફરી મળીશું, અને આજે 'મન કી બાત' સાથે હું, તમારી વચ્ચે ફરી ઉપસ્થિત છું. આશા છે કે તમે બધા મજામાં હશો, ઘરમાં બધાંનું સ્વાસ્થ્ય સારું હશે અને હવે તો ચોમાસું પણ આવી ગયું છે અને જ્યારે ચોમાસું આવે છે તો મન આનંદિત થઈ જાય છે. આજથી ફરી એક વાર, આપણે 'મન કી બાત'માં એવા દેશવાસીઓની ચર્ચા કરીશું જે પોતાનાં કામોથી સમાજમાં, દેશમાં પરિવર્તન લાવી રહ્યા છે. આપણે ચર્ચા કરીશું, આપણી, સમૃદ્ધ સંસ્કૃતિની, ગૌરવશાળી ઇતિહાસની, અને, વિકસિત ભારતના પ્રયાસની.શ્રીનગરમાં ડલ લેક ખાતે આ વર્ષે યોગ દિવસ કાર્યક્રમ માટે એક અદભૂત વાતાવરણ પૂરું પાડ્યુઃ પ્રધાનમંત્રી
June 21st, 02:22 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આ વર્ષે યોગ દિવસના કાર્યક્રમની ઝાંખી શેર કરી.પ્રધાનમંત્રી દ્વારા શ્રીનગર, જમ્મુ કાશ્મીરમાં યોગ સાધકોને આપેલા સંબોધનનો મૂળપાઠ
June 21st, 12:58 pm
આજે જે દ્રશ્ય છે, તે સમગ્ર વિશ્વના માનસ પટલ પર હંમેશા જીવંત રહેશે. જો વરસાદ ન પડ્યો હોત તો કદાચ તેટલું ધ્યાન આકર્ષિત ન થયું હોત, જેટલું વરસાદ પડ્યા બાદ પણ, અને જ્યારે શ્રીનગરમાં વરસાદ પડે છે ત્યારે ઠંડી પણ વધી જાય છે. મારે પણ સ્વેટર પહેરવાનું પડ્યું. તમે લોકો તો અહીંના છો, તમે તેનાથી ટેવાઈ ગયા છો, તમારા માટે કોઈ સમસ્યા નથી. પરંતુ વરસાદને કારણે થોડો વિલંબ થયો, અમારે તેને બે-ત્રણ ભાગમાં વહેંચવું પડ્યું. તેમ છતાં, વિશ્વ સમુદાયે જાણવું જોઈએ કે પોતાના અને સમાજ માટે યોગનું શું મહત્વ છે, યોગ જીવનની સહજ પ્રવૃત્તિ કેવી રીતે બની શકે છે. જેમ તમારા દાંત સાફ કરવા એ એક નિયમિત દિનચર્યા બની જાય છે, તમારા વાળને માવજત કરવા એ એક નિયમિત દિનચર્યા બની જાય છે, તેવી જ રીતે, જ્યારે યોગ જીવનમાં સરળતાથી એકીકૃત થઈ જાય છે, ત્યારે તે એક કુદરતી પ્રવૃત્તિ બની જાય છે, અને તે દરેક ક્ષણે લાભ આપતી રહે છે.પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2024 અંતર્ગત જમ્મુ અને કાશ્મીરનાં શ્રીનગરમાં ડલ લેક પર યોગ સાધકોને સંબોધન કર્યું
June 21st, 11:50 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસનાં પ્રસંગે ડલ લેક ખાતે શ્રીનગરનાં નાગરિકોને સંબોધન કર્યું હતું.Glimpses from Yoga Day celebrations in Srinagar
June 21st, 10:49 am
Prime Minister Narendra Modi took part in the 10th International Day of Yoga celebrations in Srinagar, Jammu and Kashmir. He joined several yoga practioners in performing various yogasanas. The PM underscored the global recognition of yoga and its profound impact on holistic health.શ્રીનગર, જમ્મુ અને કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
June 21st, 06:31 am
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર, મને યોગ અને ધ્યાનની ભૂમિ કાશ્મીરની મુલાકાત લેવાનો લહાવો મળ્યો છે. કાશ્મીર અને શ્રીનગરનું આ વાતાવરણ, આ ઉર્જા અને જે શક્તિ આપણને અનુભૂતિ યોગથી મળે છે, તે આપણે શ્રીનગરમાં અનુભવી રહ્યા છીએ. હું કાશ્મીરની ધરતી પરથી યોગ દિવસ પર દેશના તમામ લોકોને અને વિશ્વના ખૂણે ખૂણે યોગ કરી રહેલા લોકોને અભિનંદન આપું છું.જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2024 પર પ્રધાનમંત્રીનું સંબોધન
June 21st, 06:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જમ્મુ અને કાશ્મીરનાં શ્રીનગરમાં આયોજિત 10માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (આઇવાયડી)ને સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું નેતૃત્વ કર્યું હતું અને યોગ સત્રમાં ભાગ લીધો હતો.When there is a weak government like Congress, it weakens the country as well, says PM Modi in Koderma, Jharkhand
May 14th, 04:00 pm
In a rousing address ahead of the Lok Sabha elections 2024, Prime Minister Narendra Modi's campaign trail reached Koderma, Jharkhand. Energizing the crowd, he exclaimed, You've all heard of Jhumri Telaiya on the radio. But believe me, the charm of this place and its people exceeds what you've heard. This gathering marks my first public appearance since filing my nomination. Whether it's Kashi or Koderma, one message rings loud and clear... Phir Ek Baar, Modi Sarkar!PM Modi's stirring address revitalizes the crowd in Koderma, Jharkhand
May 14th, 03:38 pm
In a rousing address ahead of the Lok Sabha elections 2024, Prime Minister Narendra Modi's campaign trail reached Koderma, Jharkhand. Energizing the crowd, he exclaimed, You've all heard of Jhumri Telaiya on the radio. But believe me, the charm of this place and its people exceeds what you've heard. This gathering marks my first public appearance since filing my nomination. Whether it's Kashi or Koderma, one message rings loud and clear... Phir Ek Baar, Modi Sarkar!શ્રીનગરના વિકસિત ભારત એમ્બેસેડર 'વિકસિત ભારત વિકસિત શ્રીનગર માટે એકઠાં થયાં.
April 20th, 11:18 pm
શ્રીનગરે વિકાસ ભારત એમ્બેસેડર અથવા VBA 2024 ના બેનર હેઠળ એક મહત્વપૂર્ણ મેળાવડાનું આયોજન કર્યું હતું. પ્રતિષ્ઠિત રેડિસન કલેક્શન ખાતે આયોજિત, આ ઇવેન્ટ એક અનન્ય પ્લેટફોર્મ તરીકે સેવા આપી હતી જેણે વિકાસ તરફ દેશની સામૂહિક પ્રગતિને પ્રોત્સાહન આપવા માટે વિવિધ અવાજો અને દ્રષ્ટિકોણને એકસાથે લાવ્યા હતા.It is Congress that is depriving the youth of their rights: PM Modi in Kalaburagi
March 16th, 02:45 pm
Prime Minister Narendra Modi addressed a vibrant crowd in Kalaburagi, Karnataka, expressing gratitude for the overwhelming support shown by the people and reiterating BJP's commitment to the development and progress of Karnataka and the nation at large. The rally witnessed a wave of enthusiasm among the attendees, reflecting Karnataka's resolve to secure a record number of seats for BJP in the upcoming Lok Sabha elections.PM Modi addresses a public meeting in Kalaburagi, Karnataka
March 16th, 02:21 pm
Prime Minister Narendra Modi addressed a vibrant crowd in Kalaburagi, Karnataka, expressing gratitude for the overwhelming support shown by the people and reiterating BJP's commitment to the development and progress of Karnataka and the nation at large. The rally witnessed a wave of enthusiasm among the attendees, reflecting Karnataka's resolve to secure a record number of seats for BJP in the upcoming Lok Sabha elections.શ્રીનગર, જમ્મુ અને કાશ્મીરમાં વિકસિત ભારત, વિકસિત જમ્મુ અને કાશ્મીર કાર્યક્રમમાં પીએમના સંબોધનનો મૂળપાઠ
March 07th, 12:20 pm
જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર શ્રી મનોજ સિન્હાજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથી ડૉ. જીતેન્દ્ર સિંહજી, સંસદમાં મારા સાથીદાર, આ માટીના સંતાન, ગુલામ અલીજી અને જમ્મુ અને કાશ્મીરના મારા વ્હાલા ભાઈઓ અને બહેનો!