પ્રધાનમંત્રીએ માધવા નવમી પર શ્રી માધવાચાર્યને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

પ્રધાનમંત્રીએ માધવા નવમી પર શ્રી માધવાચાર્યને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

February 10th, 08:14 pm

પ્રધાનમંત્રી, શ્રી નરેન્દ્ર મોદીએ માધવા નવમીના અવસરે શ્રી માધવાચાર્યને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે ફેબ્રુઆરી 2017માં જગદગુરુ માધવાચાર્યની 7મી શતાબ્દીની ઉજવણી પ્રસંગે આપેલા તેમના ભાષણનો વીડિયો પણ શેર કર્યો છે.