ગોરખપુર સાંસદ ખેલ મહાકૂંભ ખાતે પ્રધાનમંત્રીના વીડિયો સંદેશનો મૂળ પાઠ

February 16th, 03:15 pm

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જી, ગોરખપુરના સાંસદ રવિ કિશન શુક્લા જી, ઉપસ્થિત યુવા ખેલાડીઓ, વિવિધ કોચ, અભિભાવગણ તથા સાથીઓ.

પ્રધાનમંત્રીએ વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે ગોરખપુર સાંસદ ખેલ મહાકુંભને સંબોધન કર્યું

February 16th, 03:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે ગોરખપુર સાંસદ ખેલ મહાકુંભને સંબોધન કર્યું હતું.

75મા સ્વતંત્રતા દિવસ પ્રસંગે લાલ કિલ્લા પરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રવચનની મુખ્ય વાતો

August 15th, 03:02 pm

આઝાદીનો અમૃત મહોત્સવ, 75મા સ્વાતંત્ર્ય દિવસ પ્રસંગે આપ સૌને અને દુનિયાભરમાં ભારતને પ્રેમ કરનારા, લોકતંત્રને પ્રેમ કરનારા તમામને ખૂબ ખૂબ અભિનંદન.

75મા સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લાના પ્રાચીર પરથી પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

August 15th, 07:38 am

આઝાદીનો અમૃત મહોત્સવ, 75મા સ્વતંત્રતા દિવસ પર આપ સૌને અને વિશ્વભરમાં ભારતને પ્રેમ કરનારા, લોકશાહીને પ્રેમ કરનારા તમામને ખૂબ ખૂબ શુભકામનાઓ.

ભારત 75 મો સ્વતંત્રતા દિવસ ઉજવે છે

August 15th, 07:37 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​લાલ કિલ્લા પરથી દેશને સંબોધન કર્યું કારણ કે દેશ 75 મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. ભાષણ દરમિયાન, પીએમ મોદીએ તેમની સરકારની સિદ્ધિઓની યાદી આપી અને ભવિષ્ય માટે યોજનાઓની રૂપરેખા રજૂ કરી.તેમણે સબકા સાથ,સબકા વિકાસ અને સબકા વિશ્વાસ ના સૂત્રમાં સબકા પ્રાયસ ઉમેરો કર્યો.

પ્રથમ ખેલો ઈન્ડિયા સ્કૂલ ગેમ્સના ઉદઘાટન પ્રસંગે 31મી જાન્યુઆરી, 2018ના રોજ પ્રધાનમંત્રીએ કરેલા સંબોધનનો મૂળપાઠ

January 31st, 05:27 pm

મંત્રી પરિષદના મારા સાથી કર્નલ રાજ્યવર્ધન સિંહ રાઠૌડ, શ્રી અનિલ બૈજલજી, રાહુલ ભટનાગરજી, શ્રી નરેન્દ્ર બત્રાજી, દેશ અને દુનિયામાં ભારતનું નામ રોશન કરનારા તમામ ખેલાડીઓ અને તેમના ગુરૂજનો તથા ભવિષ્યમાં ભારતનું નામ રોશન કરવાનો સંકલ્પ લઈને જી-જાનથી સ્પર્ધામાં લાગી ગયેલા, દેશના ખૂણેખૂણામાંથી આવેલા મારા તમામ યુવાન સાથીઓ, હું આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરૂ છું.

પ્રધાનમંત્રીએ ખેલો ઇન્ડિયા સ્કૂલ ગેમ્સનાં ઉદ્ઘાટન સમારંભને સંબોધન કર્યું

January 31st, 05:26 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં ખેલો ઇન્ડિયા સ્કૂલ ગેમ્સનાં પ્રથમ સંસ્કરણનું ઉદ્ઘાટન કર્યું હતું.

રાષ્ટ્રીય ખેલ દિવસ નિમિત્તે તમામ ખેલાડીઓ તેમજ ખેલ ઉત્સાહીઓને અભિનંદન આપતા વડાપ્રધાન; સુપ્રસિદ્ધ હોકી ખેલાડી મેજર ધ્યાનચંદને શ્રદ્ધાંજલિ આપી

August 29th, 11:06 am

“રાષ્ટ્રીય ખેલ દિવસ નિમિત્તે હું તમામ ખેલાડીઓ તેમજ ખેલ ઉત્સાહીઓને અભિનંદન આપું છું જેઓ અત્યંત ઉત્સાહ અને જુસ્સા સાથે ખેલ સાથે જોડાયેલા છે. હું દ્રષ્ટાંતરૂપ ધ્યાનચંદને પણ શ્રદ્ધાંજલિ અર્પું છું જેમના સુપ્રસિદ્ધ ખેલ કૌશલ્યએ ભારતીય હોકી માટે અજાયબીઓ ઉપલબ્ધ કરી હતી.. ખેલ એ શારીરિક ક્ષમતા, માનસિક સતર્કતા અને વ્યક્તિત્વ વિકાસ સાથે જોડાયેલો છે.” – વડાપ્રધાન નરેન્દ્ર મોદી

પરિવર્તન કરતા શીખવાડો, સશક્ત થવાનું શિક્ષણ આપો, આગેવાની લેતા શીખો: મન કી બાત દરમિયાન વડાપ્રધાન મોદી

August 27th, 11:36 am

‘મન કી બાત’ દરમિયાન વડાપ્રધાન મોદીએ હાલમાં બનેલા હિંસક બનાવો અંગે કહ્યું હતું અને દોહરાવ્યું હતું કે આ પ્રકારના ક્ર્રુત્યો સ્વીકાર્ય નથી. તેમણે ઉમેર્યું હતું કે ભારત ‘અહિંસા પરમો ધર્મ’ ની ભૂમિ હતી. શ્રી મોદીએ ભારતના સમૃધ્ધ સંસ્કૃતિક વિવિધતા અને તહેવારો અંગે વાત કરી હતી. તેમણે લોકોને વિનંતી તહેવારોને સ્વચ્છતાનું પ્રતિક બનાવવાની વિનંતી કરી હતી. તેમણે શિક્ષકોની સમાજ, યુવા અને સ્પોર્ટ્સમાં બદલાવ લાવવા માટેની મહત્ત્વની ભૂમિકાને પણ સ્પર્શી હતી.