PM addresses SPIC MACAY’s International Convention

June 01st, 06:32 pm

PM Modi addressed the Spic Macay's International Convention via video conference. The PM appreciated the fact that even under these trying circumstances, the spirits of the musicians remained undeterred and that the theme of the convention is focusing on how to alleviate the stress amongst the youth owing to the COVID -19 pandemic.

દેશને જોડવામાં સંસ્કૃતિ અને સંગીત મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે: PM મોદી

June 05th, 05:15 pm

SPIC MACAY સમારંભને સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય સંગીત, કળા અને સંસ્કૃતિના મહત્ત્વને સમજાવ્યું હતું. શ્રી મોદીએ કહ્યું કે ભારતીય શાસ્ત્રીય સંગીત ભવ્ય, જાદુઇ અને રહસ્યમય છે. PM મોદીએ કેન્દ્ર સરકારના ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ પહેલને પણ સ્પર્શી હતી અને કહ્યું હતું કે દેશને જોડવામાં સંસ્કૃતિ અને સંગીત કેવીરીતે મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે.