27 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 508 રેલવે સ્ટેશનોના પુનર્વિકાસ માટે શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

August 06th, 11:30 am

નમસ્કાર, દેશના રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ, આ કાર્યક્રમમાં દેશના ખૂણેખૂણેથી જોડાયેલા કેન્દ્રીય મંત્રીમંડળના અન્ય સભ્યો, વિવિધ રાજ્યોના રાજ્યપાલો, મુખ્યમંત્રીઓ, રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, અન્ય તમામ મહાનુભાવો, અને મારાં પ્રિય ભાઈઓ અને બહેનો!

પ્રધાનમંત્રીએ સમગ્ર દેશમાં 508 રેલવે સ્ટેશનોનાં નવીનીકરણ માટે શિલાન્યાસ કર્યો

August 06th, 11:05 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એક ઐતિહાસિક પગલાં સ્વરૂપે આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે સમગ્ર દેશમાં 508 રેલવે સ્ટેશનોના નવીનીકરણ માટે શિલાન્યાસ કર્યો હતો. રૂ. 24,470 કરોડથી વધારે ખર્ચે નવીનીકરણ થનારાં આ 508 સ્ટેશનો 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયેલા છે, જેમાં ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં 55-55, બિહારમાં 49, મહારાષ્ટ્રમાં 44, પશ્ચિમ બંગાળમાં 37, મધ્યપ્રદેશમાં 34, અસમમાં 32, ઓડિશામાં 25, પંજાબમાં 22, ગુજરાત અને તેલંગાણામાં 21-21, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં 18-18, હરિયાણામાં 15, કર્ણાટકમાં 13 સામેલ છે.

પ્રધાનમંત્રીએ ROK પ્રમુખને હોદ્દો ગ્રહણ કરવા પર શુભેચ્છાઓ અને શુભકામના પાઠવી

May 10th, 12:52 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યભાર સંભાળવા પર આરઓકેના રાષ્ટ્રપતિ એચ.ઈ. યુન સુક-યોલને તેમની શુભેચ્છાઓ અને શુભકામના પાઠવી છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કોરિયા પ્રજાસત્તાકના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ મહામહિમ યુન સુક-યોલ સાથે ફોન પર વાત કરી

March 17th, 02:50 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​વહેલી સવારે કોરિયા પ્રજાસત્તાકના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ મહામહિમ યુન સુક-યોલ સાથે ફોન પર વાત કરી હતી.

પ્રધાનમંત્રી 11મી ફેબ્રુઆરીએ વન ઓશન સમિટના ઉચ્ચ સ્તરીય સેગમેન્ટમાં ભાગ લેશે

February 10th, 07:42 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 11મી ફેબ્રુઆરીના રોજ બપોરે 2.30 વાગ્યે એક વીડિયો સંદેશ દ્વારા વન ઓશન સમિટના ઉચ્ચ સ્તરીય સેગમેન્ટને સંબોધિત કરશે. જર્મની, યુનાઇટેડ કિંગડમ, સાઉથ કોરિયા, જાપાન, કેનેડા સહિત અનેક દેશો અને સરકારોના વડાઓ દ્વારા સમિટના ઉચ્ચ સ્તરીય સેગમેન્ટને સંબોધવામાં આવશે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને કોરિયાના રાષ્ટ્રપતિ મહામહિમ મુન જે-ઇન વચ્ચે ટેલીફોનિક સંવાદ

October 21st, 03:53 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કોરિયાના રાષ્ટ્રપતિ મહામહિમ મુન જે-ઇન સાથે ફોન પર વાતચીત કરી હતી.

PM Greets President & People of Republic of Korea on the 70th Anniversary of the Outbreak of the Korean War

June 25th, 07:04 pm

On the occasion of the 70th Anniversary of the outbreak of the Korean War in 1950, Prime Minister of India Shri Narendra Modi paid rich tribute to the bravehearts who sacrificed their lives in the pursuit of peace on the Korean Peninsula.

પ્રધાનમંત્રીને અનેક દેશોનાં નેતાઓએ અભિનંદન પાઠવ્યા

June 04th, 06:52 pm

લોકસભાની ચૂંટણીમાં વિજય મેળવવા બદલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને કોરિયા પ્રજાસત્તાકનાં રાષ્ટ્રપતિ શ્રી મૂન-જે-ઇન, ઝિમ્બાબ્વેનાં રાષ્ટ્રપતિ શ્રી ઈ. ડી. મનન્ગવા અને મોઝામ્બિકનાં રાષ્ટ્રપતિ શ્રી ફિલિપ જેસિન્ટો ન્યસીએ આજે ફોન પર અભિનંદન પાઠવ્યા હતા.

સિઓલ શાંતિ પુરસ્કાર સ્વીકૃતિ પ્રસંગે પ્રધાનમંત્રીનુ સંબોધન

February 22nd, 10:55 am

સિઓલ શાંતિ પુરસ્કાર એનાયત થતા હું ઊંડા સન્માનની લાગણી અનુભવુ છું. હું માનું છું કે આ પુરસ્કાર વ્યક્તિગત રૂપે મને નથી મળ્યો, પરંતુ ભારતના લોકોને મળ્યો છે. ભારતે છેલ્લા 4 વર્ષથી પણ ઓછા સમયમાં જે સફળતા હાંસલ કરી છે તેના કારણે 1.3 અબજ ભારતીયોની તાકાત અને કૌશલ્યને આ પુરસ્કાર મળ્યો છે.

પ્રજાસત્તાક કોરિયાની સત્તાવાર મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીનું અખબારી નિવેદન

February 22nd, 08:42 am

કોરિયા આવવાના નિમંત્રણ માટે, અને અમારું ઉષ્માભર્યું સ્વાગત કરવા માટે, હું રાષ્ટ્રપતિ મૂનનો હૃદયપૂર્વક આભાર પ્રગટ કરું છું. મેં પહેલા પણ ઘણી વાર કહ્યું છે, અને જ્યારે હું પ્રધાનમંત્રી નહોતો બનેલો, ત્યારથી મારું માનવાનું રહ્યું છે કે ભારતના વિકાસ માટે, કોરિયાનું મોડલ કદાચ સૌથી વધુ અનુકરણીય છે. કોરિયાની પ્રગતિ ભારત માટે પ્રેરણાનો સ્રોત છે. અને એટલા માટે કોરિયાની યાત્રા કરવી એ મારા માટે હંમેશા પ્રસન્નતાનો વિષય રહ્યો છે.

Indian community all over the world are the country’s ‘Rashtradoots’: PM Modi

February 21st, 06:01 pm

At the community programme in Seoul, South Korea, PM Modi appreciated the members of Indian community for their contributions. PM Modi termed them be true 'Rashtradoots' (ambassadors of the country). Addressing the gathering, the PM also highlighted the strong India-South Korea ties. He also spoke about India's growth story in the last four and half years.

પ્રધાનમંત્રીએ કોરિયામાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું

February 21st, 06:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કોરિયામાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું.

પ્રધાનમંત્રીએ સિઓલમાં યોનસેઈ યુનિવર્સિટીમાં મહાત્મા ગાંધીની અર્ધપ્રતિમાનું અનાવરણ કર્યું

February 21st, 01:01 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સિઓલમાં યોનસેઈ યુનિવર્સિટીમાં મહાત્મા ગાંધી અર્ધપ્રતિમાનું લોકાર્પણ કર્યું હતું.

પ્રજાસત્તાક કોરિયાની મુલાકાત દરમિયાન ‘ભારત-કોરિયા વેપાર પરિસંવાદ’માં પ્રધાનમંત્રીનું સંબોધન

February 21st, 10:55 am

ગૂડ આફ્ટરનૂન. આજે સિઓલમાં તમને બધાને મળીને મને આનંદ થયો છે. ફક્ત 12 મહિનાનાં ગાળામાં કોરિયન વેપારી દિગ્ગજો સાથે આ મારી ત્રીજી બેઠક છે. બંને પક્ષો એકબીજાને વધુને વધુ સાથસહકાર આપવા તત્પર છે. કોરિયાનાં વધુને વધુ વ્યવસાયો ભારત તરફ નજર ફેરવે એવું હું ઇચ્છું છું. જ્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો, ત્યારે પણ મેં કોરિયાનો પ્રવાસ કર્યો હતો. એ સમયે કોરિયા આર્થિક વૃદ્ધિ માટે મારું રોલ મોડલ હતું અને હજુ પણ છે.

Prime Minister Modi arrives in Seoul, Republic of Korea

February 21st, 08:26 am

PM Narendra Modi landed in Seoul, marking the start of his visit to the Republic of Korea. He will be participating in various programmes during the visit, aimed at boosting trade and cultural ties with the Republic of Korea.

પ્રજાસત્તાક કોરિયા માટે રવાના થતાં અગાઉ પ્રધાનમંત્રીનું નિવેદન

February 20th, 02:30 pm

હું રાષ્ટ્રપતિ મૂન જે-ઇનનાં આમંત્રણ પર પ્રજાસત્તાક કોરિયાની મુલાકાત લેવા જઈ રહ્યો છું. આ પ્રજાસત્તાક કોરિયાની મારી બીજી મુલાકાત હશે અને રાષ્ટ્રપતિ મૂન સાથે મારું બીજુ શિખર સંમલેન હશે.

પ્રધાનમંત્રી પ્રજાસત્તાક કોરિયાનાં પ્રથમ મહિલા મળ્યાં

November 05th, 05:53 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે પ્રજાસત્તાક કોરિયાનાં પ્રથમ મહિલા આદરણીય શ્રીમતી કિમ જુંગ-સુકને મળ્યાં હતાં.

કોરિયાના રાષ્ટ્રપતિની ભારતની સત્તાવાર મુલાકાત દરમિયાન ભારત અને કોરિયા વચ્ચે હસ્તાક્ષર કરવામાં આવેલ સમજૂતીઓની/દસ્તાવેજોની યાદી

July 10th, 02:46 pm

કોરિયાના રાષ્ટ્રપતિની ભારતની સત્તાવાર મુલાકાત દરમિયાન ભારત અને કોરિયા વચ્ચે હસ્તાક્ષર કરવામાં આવેલ સમજૂતીઓની/દસ્તાવેજોની યાદી

પ્રજાસત્તાક દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિની ભારતની રાજકીય મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ નિવેદન

July 10th, 02:30 pm

લગભગ એક વર્ષ પહેલા હું પહેલી વખત રાષ્ટ્રપતિ મૂનને હેમ્બર્ગમાં જી-20 શિખર સંમેલન દરમિયાન મળ્યો હતો અને તે સમયે મેં એમને ભારત આવવાનું આમંત્રણ પાઠવ્યું હતું. આજે આખું વિશ્વ કોરિયા દ્વીપકલ્પમાં થઈ રહેલી ઘટનાઓને ખૂભ ઝીણવટથી જોઈ રહ્યું છે. એવામાં, તેમણે પોતાના વ્યસ્ત કાર્યક્રમોની વચ્ચે ભારતની યાત્રા માટે સમય ફાળવ્યો છે. અને એટલે જ હું તેમનું ખાસ કરીને અભિનંદન પાઠવું છું.

વડાપ્રધાન મોદી અને દક્ષિણ કોરિયાઈ રાષ્ટ્રપતિએ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

July 09th, 09:40 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દક્ષિણ કોરિયાઈ રાષ્ટ્રપતિ મૂન જેઈ-ઇન એ આજે નવી દિલ્હીમાં ગાંધી સ્મૃતિ ખાતે મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.