Maharashtra needs a Mahayuti government with clear intentions and a spirit of service: PM Modi in Solapur

November 12th, 05:22 pm

PM Modi addressed a public gathering in Solapur, Maharashtra, highlighting BJP’s commitment to Maharashtra's heritage, middle-class empowerment, and development through initiatives that respect the state's legacy.

PM Modi addresses public meetings in Chimur, Solapur & Pune in Maharashtra

November 12th, 01:00 pm

Campaigning in Maharashtra has gained momentum, with PM Modi addressing multiple public meetings in Chimur, Solapur & Pune. Congratulating Maharashtra BJP on releasing an excellent Sankalp Patra, PM Modi said, “This manifesto includes a series of commitments for the welfare of our sisters, for farmers, for the youth, and for the development of Maharashtra. This Sankalp Patra will serve as a guarantee for Maharashtra's development over the next 5 years.

મહારાષ્ટ્રમાં વિવિધ પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન, સમર્પણ અને શિલાન્યાસ સમયે પીએમના સંબોધનનો મૂળપાઠ

September 29th, 12:45 pm

મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનજી, મહારાષ્ટ્રના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદેજી, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસજી, અજિત પવારજી, પુણેના સાંસદ અને મંત્રી પરિષદમાં મારા યુવા સાથી ભાઈ મુરલીધર, કેન્દ્રના અન્ય મંત્રીઓ જેઓ જોડાયા હતા. વિડિયો કોન્ફરન્સમાં હું મારી સામે મહારાષ્ટ્રના તમામ વરિષ્ઠ મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને આ કાર્યક્રમ સાથે જોડાયેલા તમામ ભાઈ-બહેનોને જોઈ શકું છું.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા મહારાષ્ટ્રમાં રૂ. 11,200 કરોડથી વધુના મૂલ્યના વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ, ઉદ્ઘાટન અને રાષ્ટ્રને સમર્પિત કર્યું

September 29th, 12:33 pm

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ બે દિવસ અગાઉ ખરાબ હવામાનને કારણે પુણેમાં યોજાયેલો તેમનો કાર્યક્રમ રદ કરવાની ઘટનાને યાદ કરી હતી અને આજના વર્ચ્યુઅલ ઇવેન્ટનો શ્રેય ટેકનોલોજીને આપતાં કહ્યું હતું કે, મહાન વિભૂતિઓની પ્રેરણાની આ ભૂમિ મહારાષ્ટ્રના વિકાસનો નવો અધ્યાય જોઈ રહી છે. શ્રી મોદીએ ઉલ્લેખ કર્યો હતો કે, આજે જિલ્લા અદાલતનાં પુણે મેટ્રો સેક્શનનાં ઉદઘાટન અને પુણે મેટ્રો ફેઝ-1નાં સ્વારગેટટ-કટરાજ એક્સટેન્શનનો શિલાન્યાસ થયો છે. તેમણે ભિડેવાડામાં ક્રાંતિજ્યોતિ સાવિત્રીબાઈ ફૂલેની પ્રથમ કન્યા શાળાનાં સ્મારકનો શિલાન્યાસ કરવા વિશે પણ વાત કરી હતી અને પુણેમાં જીવન જીવવાની સરળતા વધારવાની દિશામાં ઝડપથી થઈ રહેલી પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો હતો.

પીએમ 29 સપ્ટેમ્બરે મહારાષ્ટ્રમાં રૂ. 11,200 કરોડથી વધુના મૂલ્યના વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ, ઉદ્ઘાટન અને રાષ્ટ્રને સમર્પિત કરશે

September 28th, 07:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 29 સપ્ટેમ્બરના રોજ બપોરે 12:30 વાગ્યે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા મહારાષ્ટ્રમાં રૂ. 11,200 કરોડથી વધુની કિંમતની વિવિધ યોજનાઓનો શિલાન્યાસ, ઉદ્ઘાટન અને રાષ્ટ્રને સમર્પિત કરશે.

INDI-Agadhi plans to have five PMs in 5 years if elected: PM Modi in Solapur

April 29th, 08:57 pm

Prime Minister Narendra Modi today addressed a vibrant public meeting in Maharashtra’s Solapur. Speaking to a large audience, PM Modi said, “In this election, you will choose the guarantee of development for the next 5 years. On the other hand, there are those who plunged the country into the abyss of corruption, terrorism, and misrule before 2014. Despite their tainted history, the Congress is once again dreaming of seizing power in the country.”

PM Modi's electrifying campaign trails reach Maharashtra's Solapur, Satara and Pune

April 29th, 02:05 pm

Prime Minister Narendra Modi today addressed vibrant public meetings in Maharashtra’s Solapur, Satara and Pune. Speaking to a large audience, PM Modi said, “In this election, you will choose the guarantee of development for the next 5 years. On the other hand, there are those who plunged the country into the abyss of corruption, terrorism, and misrule before 2014. Despite their tainted history, the Congress is once again dreaming of seizing power in the country.”

મહારાષ્ટ્રના સોલાપુર ખાતે વિવિધ પ્રોજેક્ટના લોકાર્પણ સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

January 19th, 12:00 pm

મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી રમેશ બૈન્સજી, મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદેજી, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસજી, અજીત દાદા પવારજી, મહારાષ્ટ્ર સરકારના અન્ય મંત્રીઓ, જનપ્રતિનિધિઓ, શ્રી નરસૈયા આદમજી અને સોલાપુરના ભાઈઓ અને બહેનો, નમસ્કાર.

પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રનાં સોલાપુરમાં આશરે રૂ. 2,000 કરોડનાં મૂલ્યનાં 8 અમૃત પ્રોજેક્ટ માટે શિલારોપણ કર્યું

January 19th, 11:20 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રનાં સોલાપુરમાં આશરે રૂ. 2,000 કરોડનાં મૂલ્યની 8 અમૃત (અટલ મિશન ફોર રિજુવેનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન) પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો. શ્રી મોદીએ મહારાષ્ટ્રમાં પીએમએવાય-અર્બન હેઠળ પૂર્ણ થયેલા 90,000થી વધારે મકાનો અને સોલાપુરમાં રાયનગર હાઉસિંગ સોસાયટીનાં 15,000 મકાનો દેશને અર્પણ કર્યા હતાં, જેના લાભાર્થીઓમાં હાથવણાટનાં હજારો કામદારો, વિક્રેતાઓ, પાવર લૂમ કામદારો, કચરો વીણનારા, બીડી કામદારો, ડ્રાઇવરો વગેરે સામેલ છે. તેમણે કાર્યક્રમ દરમિયાન મહારાષ્ટ્રમાં પ્રધાનમંત્રી-સ્વનિધિનાં 10,000 લાભાર્થીઓને પહેલો અને બીજો હપ્તો વહેંચવાની શરૂઆત પણ કરી હતી.

પ્રધાનમંત્રી 19 જાન્યુઆરીનાં રોજ મહારાષ્ટ્ર, કર્ણાટક અને તમિલનાડુની મુલાકાત લેશે

January 17th, 09:32 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 19 જાન્યુઆરીનાં રોજ મહારાષ્ટ્ર, કર્ણાટક અને તમિલનાડુની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી સવારે 10:45 વાગ્યે મહારાષ્ટ્રનાં સોલાપુરમાં વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી બપોરે લગભગ 2:45 વાગ્યે કર્ણાટકનાં બેંગાલુરુમાં બોઇંગ ઇન્ડિયા એન્જિનીયરિંગ એન્ડ ટેકનોલોજી સેન્ટરનું ઉદઘાટન કરશે તથા બોઇંગ સુકન્યા કાર્યક્રમનો શુભારંભ કરશે. ત્યારબાદ પ્રધાનમંત્રી તમિલનાડુમાં ચેન્નાઈમાં ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સ 2023નાં ઉદઘાટન સમારંભમાં સાંજે 6 વાગે સહભાગી થશે.

સોલાપુરમાં વિવિધ વિકાસ કાર્યોના શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

January 09th, 11:35 am

મંચ પર બિરાજમાન મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રીમાન વિદ્યાસાગર રાવજી, અહિંના ઊર્જાવાન અને લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસજી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સહયોગી શ્રીમાન નીતિન ગડકરીજી, સંસદના મારા તમામ સાથી, મહારાષ્ટ્રના મંત્રી અને ધારાસભ્યો તથા અહિં મોટી સંખ્યામાં પધારેલા મારા વ્હાલા ભાઈઓ અને બહેનો.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, સામાન્ય વર્ગોનાં ગરીબો માટે 10 ટકા અનામતનું બિલ એક ઐતિહાસિક પગલું છે, જે ગરીબો માટે સરકારની પ્રતિબદ્ધતાને દર્શાવે છે

January 09th, 11:31 am

નાગરિક સંશોધન બિલ વિશે પ્રધાનમંત્રીએ આસામ અને પૂર્વોત્તરનાં લોકોને ખાતરી આપી હતી કે, તેમનાં અધિકારો અને અવસરોનું રક્ષણ કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, આ બિલથી પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં રહેતાં ભારત માતાનાં પુત્રો અને પુત્રીઓને ભારતીય નાગરિકતા આપવાનો માર્ગ મોકળો થયો છે. ઇતિહાસનાં ઉત્થાન અને પતનને જોયા પછી આપણા આ ભાઈઓ અને બહેનો ભારતમાં સામેલ થવા ઇચ્છે છે.

મહારાષ્ટ્રનાં સોલાપુરમાં માર્ગ સંપર્ક, ગરીબો માટે આવાસ, પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાને પ્રોત્સાહન મળશ

January 08th, 05:21 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મહારાષ્ટ્રમાં સોલાપુર જશે. પ્રધાનમંત્રી વિવિધ વિકાસ યોજનાઓનો શુભારંભ કરશે અને વિવિધ યોજનાઓનો શિલાન્યાસ કરશે.