મહારાષ્ટ્રમાં વિવિધ વિકાસ યોજનાઓના શિલાન્યાસ સમયે પીએમના સંબોધનનો મૂળપાઠ
October 09th, 01:09 pm
આજે મહારાષ્ટ્રને 10 મેડિકલ કોલેજોની ભેટ મળી રહી છે. નાગપુર એરપોર્ટનું આધુનિકીકરણ અને વિસ્તરણનું કાર્ય અને શિરડી એરપોર્ટ માટે નવા ટર્મિનલ બિલ્ડીંગના નિર્માણ માટે આ બે મહત્વપૂર્ણ માળખાકીય પ્રોજેક્ટનો પણ આજે શિલાન્યાસ કરવામાં આવ્યો છે. આ તમામ વિકાસ કાર્યો માટે હું મહારાષ્ટ્રના લોકોને અભિનંદન આપું છું. ગયા અઠવાડિયે જ હું થાણે અને મુંબઈ ગયો હતો. અહીં મને મેટ્રો સહિત રૂ. 30 હજાર કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવાની તક મળી, આ પહેલા પણ વિવિધ જિલ્લાઓમાં હજારો કરોડના વિકાસ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા છે. ઘણા શહેરોમાં મેટ્રોનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. કેટલીક જગ્યાએ એરપોર્ટને અપગ્રેડ કરવામાં આવી રહ્યું છે, તો કેટલીક જગ્યાએ રોડ અને હાઈવે સંબંધિત પ્રોજેક્ટ ઝડપી ગતિએ આગળ વધી રહ્યા છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સોલાર એનર્જી, ટેક્સટાઈલ પાર્કને લગતા પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યા છે. ખેડૂતો અને પશુપાલકોના હિતમાં નવી પહેલ કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં દેશના સૌથી મોટા કન્ટેનર પોર્ટ વાધવન પોર્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્રના ઈતિહાસમાં આટલી ઝડપી ગતિએ, આટલા મોટા પાયા પર, વિવિધ વિસ્તારોમાં ક્યારેય વિકાસ થયો નથી. હા, એ અલગ વાત છે કે કોંગ્રેસના શાસનમાં અલગ-અલગ ક્ષેત્રોમાં આટલી ઝડપી ગતિએ, આટલા પ્રમાણમાં ભ્રષ્ટાચાર જરૂર થતો હતો.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ મારફતે મહારાષ્ટ્રમાં રૂ. 7600 કરોડથી વધુની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો
October 09th, 01:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સ મારફતે મહારાષ્ટ્રમાં રૂ. 7600 કરોડથી વધારેની કિંમતની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો. આજનાં વિવિધ પ્રોજેક્ટોમાં નાગપુરમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર આંતરરાષ્ટ્રીય હવાઈમથકનાં અપગ્રેડેશનનો શિલાન્યાસ અને શિરડી એરપોર્ટ પર ન્યૂ ઇન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગનો શિલાન્યાસ સામેલ છે. શ્રી મોદીએ મહારાષ્ટ્રમાં 10 સરકારી મેડિકલ કોલેજોના સંચાલનનો પણ શુભારંભ કરાવ્યો હતો અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સ્કિલ્સ (આઇઆઇએસ), મુંબઇ અને મહારાષ્ટ્રની વિદ્યા સમિક્ષા કેન્દ્ર (વીએસકે)નું ઉદઘાટન કર્યું હતું.જી.પી.એ.આઈ. શિખર સંમેલન, 2023નાં ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
December 12th, 05:20 pm
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર વૈશ્વિક ભાગીદારી અંગેની સમિટમાં હું આપ સૌનું સ્વાગત કરું છું. મને ખુશી છે કે ભારત આવતાં વર્ષે આ સમિટની અધ્યક્ષતા કરવા જઈ રહ્યું છે. આ સમિટ એવા સમયે થઈ રહી છે જ્યારે સમગ્ર વિશ્વમાં AIને લઈને જોરદાર ચર્ચા ચાલી રહી છે. આ ચર્ચામાંથી સકારાત્મક અને નકારાત્મક તમામ પ્રકારનાં પાસાઓ પ્રકાશમાં આવી રહ્યાં છે. આથી આ સમિટ સાથે જોડાયેલા દરેક દેશની મોટી જવાબદારી છે. વીતેલા દિવસોમાં મને અનેક રાજકીય અને ઉદ્યોગ જગતના નેતાઓને મળવાની તક મળી છે. તેમની સાથેની મુલાકાતમાં પણ મેં આ સમિટ અંગે ચર્ચા કરી છે. વર્તમાન અને ભાવિ પેઢીઓ, AI ની અસરમાંથી કોઈ બાકાત નથી. આપણે ખૂબ જ સતર્કતાની સાથે, ખૂબ જ સાવધાની સાથે આગળ વધવું પડશે. અને તેથી જ મને લાગે છે કે આ સમિટમાંથી ઉદ્ભવતા વિચારો, આ સમિટમાંથી નીકળતાં સૂચનો સમગ્ર માનવતાનાં મૂળભૂત મૂલ્યોનું રક્ષણ કરવા અને તેને દિશા આપવાનું કામ કરશે.પ્રધાનમંત્રીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર વાર્ષિક ગ્લોબલ પાર્ટનરશિપ (જીપીએઆઈ) સમિટનું ઉદઘાટન કર્યું
December 12th, 05:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે ગ્લોબલ પાર્ટનરશીપ ઓન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (જીપીએઆઈ) સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું. પ્રધાનમંત્રીએ ગ્લોબલ એઆઇ એક્સ્પોમાં વોક-થ્રુ પણ કર્યું હતું. જીપીએઆઈ એક બહુ-હિતધારક પહેલ છે, જેમાં 29 સભ્ય દેશો એઆઈ-સંબંધિત પ્રાથમિકતાઓ પર અત્યાધુનિક સંશોધન અને લાગુ પ્રવૃત્તિઓને ટેકો આપીને એઆઈ પર થિયરી અને પ્રેક્ટિસ વચ્ચેના અંતરને દૂર કરવાનું લક્ષ્ય ધરાવે છે. ભારત 2024માં જી.પી.એ.આઈ.ની મુખ્ય અધ્યક્ષતા છે.ઈન્ડિયા મોબાઈલ કૉંગ્રેસની 7મી આવૃત્તિના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
October 27th, 10:56 am
ઈન્ડિયા મોબાઈલ કૉંગ્રેસની આ સાતમી આવૃત્તિમાં તમારા બધાની વચ્ચે હોવું એ પોતાનામાં એક સુખદ અનુભવ છે. 21મી સદીની ઝડપથી બદલાતી દુનિયામાં, આ આયોજન કરોડો લોકોનું ભાગ્ય બદલવાની ક્ષમતા ધરાવે છે. એક સમય હતો, જ્યારે આપણે ભવિષ્ય વિશે વાત કરતા હતા, તો તેનો અર્થ આગામી દાયકો, અથવા હવેથી 20-30 વર્ષ પછીનો સમય, કે પછી આગામી સદી થતો હતો. પરંતુ આજે ટેક્નૉલોજીમાં થતા ઝડપી ફેરફારોને કારણે આપણે કહીએ છીએ કે 'ભવિષ્ય અહીં છે અને હવે છે', હમણાં થોડી મિનિટો પહેલાં, મેં અહીં પ્રદર્શનમાં લાગેલાં કેટલાક સ્ટૉલ્સ જોયા. આ પ્રદર્શનમાં મને એ જ ભવિષ્યની ઝલક જોવા મળી. ટેલિકોમ હોય, ટેક્નૉલોજી હોય કે કનેક્ટિવિટી હોય, 6જી હોય, એઆઈ હોય, સાયબર સિક્યુરિટી હોય, સેમિકન્ડક્ટર હોય, ડ્રોન હોય કે સ્પેસ સેક્ટર હોય, ડીપ સી હોય, ગ્રીન ટેક હોય કે પછી અન્ય સેક્ટર્સ હોય, આવનારો સમય સાવ અલગ જ રહેવાનો છે. અને આપણા સૌ માટે એ ખુશીની વાત છે કે આપણી યુવા પેઢી દેશનાં ભવિષ્યનું નેતૃત્વ કરી રહી છે, આપણી ટેક ક્રાંતિનું નેતૃત્વ કરી રહી છે.પ્રધાનમંત્રીએ ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ (આઇએમસી)ની સાતમી આવૃત્તિનું ઉદઘાટન કર્યું
October 27th, 10:35 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ 2023ની 7મી આવૃત્તિનું ઉદઘાટન કર્યું હતું. ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ (આઇએમસી) એશિયાનું સૌથી મોટું ટેલિકોમ, મીડિયા અને ટેકનોલોજી ફોરમ છે, જેનું આયોજન 27થી 29 ઓક્ટોબર, 2023 દરમિયાન 'ગ્લોબલ ડિજિટલ ઇનોવેશન' થીમ સાથે થશે. આઇએમસી 2023નો ઉદ્દેશ મુખ્ય અત્યાધુનિક ટેકનોલોજીના ડેવલપર, ઉત્પાદક અને નિકાસકાર તરીકે ભારતની સ્થિતિને મજબૂત કરવાનો છે. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ દેશભરની શૈક્ષણિક સંસ્થાઓને 100 '5જી યુઝ કેસ લેબ્સ' એનાયત કરી હતી.With 5G, India is setting a global standard in telecom technology: PM Modi
October 01st, 07:06 pm
Ushering in a new technological era, PM Modi launched 5G services during 6th India Mobile Congress at Pragati Maidan in New Delhi. He said, New India will not remain a mere consumer of technology, but India will play an active role in the development and implementation of that technology.PM Modi inaugurates 6th India Mobile Congress at Pragati Maidan, New Delhi
October 01st, 12:05 pm
Ushering in a new technological era, PM Modi launched 5G services during 6th India Mobile Congress at Pragati Maidan in New Delhi. He said, New India will not remain a mere consumer of technology, but India will play an active role in the development and implementation of that technology.ગુજરાતમાં 11મા ખેલ મહાકુંભના ઉદ્દઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 12th, 06:40 pm
ગુજરાતના ગવર્નર આચાર્ય દેવવ્રતજી, અહિંના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલજી, સંસદમાં મારા સાથી અને પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી. આર પાટીલજી, ગુજરાત સરકારમાં ખેલ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવીજી, સંસદમાં મારા સહયોગી શ્રી હસમુખભાઈ પટેલ, શ્રી નરહરિ અમીન અને અમદાવાદના મેયર ભાઈ શ્રી કિટીટકુમાર પરમારજી, અન્ય મહાનુભવો અને ગુજરાતના ખૂણે ખૂણેથી આવેલા મારા યુવા દોસ્તો!પ્રધાનમંત્રીએ 11મા ખેલ મહાકુંભને ખુલ્લો મુકવાની જાહેરાત કરી
March 12th, 06:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદ ખાતે 11મા ખેલ મહાકુંભને ખુલ્લો મુકવાની જાહેરાત કરી હતી. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.પુણેની સિમ્બાયોસીસ યુનિવર્સિટીની સુવર્ણ જ્યુબિલીના પ્રારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 06th, 05:17 pm
મહારાષ્ટ્રના ગવર્નર શ્રી ભગતસિંહ કોશિયારીજી, શ્રીમાન દેવેન્દ્ર ફડણવીસજી, શ્રીમાન સુભાષ દેસાઈજી, આ યુનિવર્સિટીના સ્થાપક પ્રમુખ પ્રોફેસર એસ બી મજમુદારજી, પ્રિન્સિપલ ડિરેક્ટર ડો. વિદ્યા યેરાવદેકરજી, ફેકલ્ટીના તમામ સભ્યો, વિશેષ અતિથિઓ અને મારા યુવા સાથીદારો.પ્રધાનમંત્રીએ સિમ્બાયોસિસ યુનિવર્સિટી, પુણેની સુવર્ણ જયંતિ ઉજવણીનું ઉદ્ઘાટન કર્યું
March 06th, 01:36 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સિમ્બાયોસિસ યુનિવર્સિટી, પુણેની સુવર્ણ જયંતિ ઉજવણીનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે સિમ્બાયોસિસ આરોગ્ય ધામનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી ભગતસિંહ કોશિયારી સહિતના મહાનુભાવો ઉપસ્થિત હતા.ડેનમાર્કના પ્રધાનમંત્રીની મુલાકાત દરમિયાન આદાન-પ્રદાન કરવામાં આવેલા એમઓયુ/કરારોની સૂચિ
October 09th, 03:54 pm
ડેનમાર્કના પ્રધાનમંત્રીની મુલાકાત દરમિયાન આદાન-પ્રદાન કરવામાં આવેલા એમઓયુ/કરારોની સૂચિડેન્માર્કના પ્રધાનમંત્રી મેટ્ટે ફ્રેડરિક્સન સાથે સંયુક્ત પત્રકાર પરિષદમાં પ્રધાનમંત્રી મોદીનું સંબોધન
October 09th, 01:38 pm
કોરોના રોગચાળાની શરૂઆત પહેલાં, આ હૈદરાબાદ હાઉસ નિયમિતપણે સરકારના વડાઓ અને રાજ્યના વડાઓના સ્વાગતનું સાક્ષી બન્યું છે. છેલ્લા 18-20 મહિનાથી આ પ્રક્રિયા બંધ હતી. મને ખુશી છે કે ડેન્માર્કના પ્રધાનમંત્રીની મુલાકાતથી આજે એક નવી યાત્રા શરૂ થઈ રહી છે.કોવિન ગ્લોબલ કોન્ક્લેવ 2021માં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
July 05th, 03:08 pm
કોવિડ-19 સામે લડત માટે ટેકનોલોજી આપણો આંતરિક હિસ્સો બની રહી છે. સદ્દભાગ્યે સોફ્ટવેર એ એક એવું ક્ષેત્ર છે કે જેમાં સાધનોનો કોઈ અવરોધ નહીં હોવાથી અમે અમારી કોવિડ ટ્રેકીંગ અને ટ્રેસીંગ એપ ટેકનિકલ દ્રષ્ટિએ તે અર્થક્ષમ બની ત્યારથી જ તેને ઓપન સોર્સ બનાવી છે. 200 મિલિયન કરતાં વધુ વપરાશકારો ધરાવતી આ ‘આરોગ્ય સેતુ’ એપ ડેવલપર્સ માટે સરળતાથી જ ઉપલબ્ધ એપ બની છે. ભારતમાં ઉપયોગ થયા પછી તમે સુનિશ્ચિતતા રાખી શકો છો કે ઝડપ અને વ્યાપની દ્રષ્ટિએ તે વાસ્તવિક દુનિયામાં ચકાસાયેલી છે.વિશ્વ કોવિડ 19નો મુકાબલો કરે એ માટે ભારતે કોવિન પ્લેટફોર્મને ડિજિટલ જાહેર વસ્તુ તરીકે આગળ ધરતા પ્રધાનમંત્રીએ કોવિન વૈશ્વિક સંમેલનને સંબોધન કર્યું
July 05th, 03:07 pm
વિશ્વને કોવિડ 19નો મુકાબલો કરવા માટે ભારતે એનું કોવિન પ્લેટફોર્મ ડિજિટલ જાહેર વસ્તુ તરીકે આગળ ધર્યું છે ત્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કોવિન વૈશ્વિક સંમેલનને સંબોધન કર્યું હતું.PM to address Grand Finale of Smart India Hackathon 2020
July 31st, 01:12 pm
Prime Minister Shri Narendra Modi will address the Grand Finale of Smart India Hackathon 2020 on 1st August via video conferencing. He will also be interacting with students on the occasion.અલાપ્પુઝા, અત્તીનગળ, માવેલીક્કારા, કોલ્લમ અને પથાનામીથીટ્ટાના બૂથ કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરતા વડાપ્રધાન મોદી
December 14th, 04:30 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કેરળના અલાપ્પુઝા, અત્તીનગળ, માવેલીક્કારા, કોલ્લમ અને પથાનામીથીટ્ટાના બૂથ સ્તરના કાર્યકર્તાઓ સાથે ચર્ચા હાથ ધરી હતી.Innovation has the power to overcome the challenges our world faces: PM Modi at Smart India Hackathon
March 30th, 09:27 pm
Addressing the Grand Finale of Smart India Hackathon 2018, PM Narendra Modi said that he was glad to see the younger generation immerse themselves in nation building. Such efforts, he said, gave strength to the efforts to build a New India.પ્રધાનમંત્રીએ સ્માર્ટ ઇન્ડિયા હેકાથૉન-2018ની ગ્રાન્ડ ફિનાલેને સંબોધન કર્યું; વીડિયો કોન્ફરન્સિંગ મારફતે વિવિધ કેન્દ્રોમાં સહભાગીઓ સાથે વાચ-ચીત કરી; આઇપીપીપી એટલે કે ઇન્નોવેટ, પેટન્ટ, પ્રોડ્યુસ અને પ્રોસ્પરનો મંત્ર આપ્યો
March 30th, 09:20 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે (30 માર્ચ, 2018) વીડિયો કોન્ફરન્સિંગ મારફતે સ્માર્ટ ઇન્ડિયા હેકાથૉનની ગ્રાન્ડ ફિનાલેને સંબોધન કર્યું હતું.