પીએમએ સહાયક સચિવ તરીકે નિયુક્ત 2022 બેચના તાલીમાર્થી IAS અધિકારીઓ સાથે વાતચીત કરી
July 11th, 07:28 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વહેલી સવારે નવી દિલ્હીમાં સુષ્મા સ્વરાજ ભવન ખાતે વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં સહાયક સચિવો તરીકે જોડાયેલા આઈએએસ 2022ની બેચના 181 તાલીમાર્થી અધિકારીઓ સાથે વાતચીત કરી હતી.વિયેના, ઓસ્ટ્રિયામાં ભારતીય સમુદાયને પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
July 10th, 11:00 pm
તો હું ક્યાંથી શરૂઆત કરું? ઓસ્ટ્રિયાના અર્થતંત્ર અને શ્રમના મહામહિમ મંત્રી, ભારતીય ડાયસ્પોરા તરફથી મારા તમામ સાથીઓને, ભારતના તમામ મિત્રો, શુભેચ્છકોને શુભેચ્છાઓ.પ્રધાનમંત્રીએ ઓસ્ટ્રિયામાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું
July 10th, 10:45 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિયેનામાં પ્રવાસી ભારતીયો દ્વારા તેમના સન્માનમાં આયોજિત એક કાર્યક્રમમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું. ત્યાં પહોંચતાં જ સમુદાયે પ્રધાનમંત્રીનું વિશેષ ઉષ્મા અને સ્નેહપૂર્વક સ્વાગત કર્યું હતું. ઓસ્ટ્રિયાના કેન્દ્રીય શ્રમ અને અર્થતંત્ર મંત્રી મહામહિમ શ્રી માર્ટિન કોચરે પણ સામુદાયિક મેળાવડામાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં દેશભરમાંથી ભારતીય ડાયસ્પોરા સહભાગી થયા હતા.રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર પ્રધાનમંત્રીના જવાબનો મૂળપાઠ
July 03rd, 12:45 pm
રાષ્ટ્રપતિના સંબોધન માટે હું પણ આ ચર્ચામાં જોડાયો છું. રાષ્ટ્રપતિ મહોદયાના વક્તવ્યમાં દેશવાસીઓ માટે પ્રેરણા અને પ્રોત્સાહન હતું અને એક રીતે સત્યના માર્ગે વળતર પણ મળ્યું.રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર પ્રધાનમંત્રો પ્રત્યુત્તર
July 03rd, 12:00 pm
ગૃહને સંબોધતા પ્રધાનમંત્રીએ પ્રેરક અને પ્રોત્સાહક સંબોધન માટે રાષ્ટ્રપતિનો આભાર માન્યો હતો. આશરે 70 સભ્યોએ રાષ્ટ્રપતિના અભિભાષણ પર પોતાના વિચારો રજૂ કર્યા હતા અને પ્રધાનમંત્રીએ સભ્યોનો આભાર માન્યો હતો.લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર પ્રધાનમંત્રીના પ્રત્યુત્તરનો મૂળપાઠ
July 02nd, 09:58 pm
આપણા આદરણીય રાષ્ટ્રપતિએ તેમના ભાષણમાં વિકસિત ભારતના સંકલ્પનો વિસ્તાર કર્યો છે. આદરણીય રાષ્ટ્રપતિ મહોદયાએ મહત્વના મુદ્દા ઉઠાવ્યા છે. આદરણીય રાષ્ટ્રપતિજીએ આપણાં સૌનું અને દેશને જે માર્ગદર્શન આપ્યું છે તેના માટે હું તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર પ્રધાનમંત્રીનો પ્રત્યુત્તર
July 02nd, 04:00 pm
ગૃહને સંબોધન કરતાં પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિના અભિભાષણ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો અને સંબોધનનું કેન્દ્રબિંદુ એવા વિકસિત ભારતના વિચાર પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતનાં રાષ્ટ્રપતિએ તેમનાં સંબોધનમાં મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ ઉઠાવ્યાં હતાં અને તેમનાં માર્ગદર્શન બદલ તેમનો આભાર પણ માન્યો હતો.Congress has always been an anti-middle-class party: PM Modi in Hyderabad
May 10th, 04:00 pm
Addressing his second public meeting, PM Modi highlighted the significance of Hyderabad and the determination of the people of Telangana to choose BJP over other political parties. Hyderabad is special indeed. This venue is even more special, said PM Modi, reminiscing about the pivotal role the city played in igniting hope and change a decade ago.PM Modi addresses public meetings in Mahabubnagar & Hyderabad, Telangana
May 10th, 03:30 pm
Prime Minister Narendra Modi addressed public meetings in Mahabubnagar & Hyderabad, Telangana, emphasizing the significance of the upcoming elections for the future of the country. Speaking passionately, PM Modi highlighted the contrast between the false promises made by Congress and the concrete guarantees offered by the BJP-led government.BJP prioritizes women's safety and respect above all else: PM Modi in Zaheerabad
April 30th, 05:00 pm
Prime Minister Narendra Modi addressed a public event in Zaheerabad, Telangana, where he expressed his love and admiration for the audience. He shared his transparent vision for a Viksit Telangana and a Viksit Bharat. PM Modi also reiterated his commitment to fighting corruption and ensuring the safety and security of all citizens.PM Modi addresses a massive crowd at a public meeting in Zaheerabad, Telangana
April 30th, 04:30 pm
Prime Minister Narendra Modi addressed a public event in Zaheerabad, Telangana, where he expressed his love and admiration for the audience. He shared his transparent vision for a Viksit Telangana and a Viksit Bharat. PM Modi also reiterated his commitment to fighting corruption and ensuring the safety and security of all citizens.INDI-Agadhi plans to have five PMs in 5 years if elected: PM Modi in Solapur
April 29th, 08:57 pm
Prime Minister Narendra Modi today addressed a vibrant public meeting in Maharashtra’s Solapur. Speaking to a large audience, PM Modi said, “In this election, you will choose the guarantee of development for the next 5 years. On the other hand, there are those who plunged the country into the abyss of corruption, terrorism, and misrule before 2014. Despite their tainted history, the Congress is once again dreaming of seizing power in the country.”PM Modi's electrifying campaign trails reach Maharashtra's Solapur, Satara and Pune
April 29th, 02:05 pm
Prime Minister Narendra Modi today addressed vibrant public meetings in Maharashtra’s Solapur, Satara and Pune. Speaking to a large audience, PM Modi said, “In this election, you will choose the guarantee of development for the next 5 years. On the other hand, there are those who plunged the country into the abyss of corruption, terrorism, and misrule before 2014. Despite their tainted history, the Congress is once again dreaming of seizing power in the country.”Congress’s philosophy is ‘Loot, Zindagi ke Saath bhi, Zindagi ke Baad bhi: PM Modi in Goa
April 27th, 08:01 pm
Ahead of the Lok Sabha elections in 2024, PM Modi addressed a powerful rally amid a gigantic crowd greeting him in South Goa. He said that owing to the two phases of voting, the ground-level feedback resonates with only one belief, ‘Fir ek Baar Modi Sarkar.’PM Modi attends public meeting in South Goa
April 27th, 08:00 pm
Ahead of the Lok Sabha elections in 2024, PM Modi addressed a powerful rally amid a gigantic crowd greeting him in South Goa. He said that owing to the two phases of voting, the ground-level feedback resonates with only one belief, ‘Fir ek Baar Modi Sarkar.’ભારતની સર્વોચ્ચ અદાલતની ડાયમંડ જ્યુબિલી ઉજવણીમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 28th, 01:00 pm
બે દિવસ પહેલા ભારતનું બંધારણ 75મા વર્ષમાં પ્રવેશ્યું છે. આજે ભારતની સર્વોચ્ચ અદાલતના 75મા વર્ષની શરૂઆત પણ છે. આ ઐતિહાસિક અવસર પર આપ સૌની વચ્ચે હોવું તે પોતે જ આનંદની વાત છે. આ અવસર પર હું તમને તમામ ન્યાયશાસ્ત્રીઓને મારી શુભકામનાઓ પાઠવું છું.પ્રધાનમંત્રીએ સુપ્રીમ કોર્ટની ડાયમંડ જ્યુબિલી ઉજવણીનું ઉદઘાટન કર્યું
January 28th, 12:19 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 28 જાન્યુઆરીનાં રોજ દિલ્હીમાં સર્વોચ્ચ અદાલતનાં ઓડિટોરિયમમાં ભારતની સર્વોચ્ચ અદાલતની ડાયમંડ જ્યુબિલી ઉજવણીનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે નાગરિક-કેન્દ્રિત માહિતી અને ટેકનોલોજીની પહેલો પણ શરૂ કરી હતી, જેમાં ડિજિટલ સુપ્રીમ કોર્ટ રિપોર્ટ્સ (ડિજિ એસસીઆર), ડિજિટલ કોર્ટ્સ 2.0 અને સુપ્રીમ કોર્ટની નવી વેબસાઇટ સામેલ છે.PM Narendra Modi addresses public meetings in Toorpan and Nirmal, Telangana
November 26th, 02:15 pm
During the spirited political rallies held in Toopran and Nirmal, Telangana, Prime Minister Narendra Modi addressed a perse array of issues crucial to the forthcoming state assembly elections. PM Modi, while emphasizing the importance of addressing the needs of the people of Telangana, raised pertinent questions about the incumbent CM KCR’s governance and the promises made by his government.ઝારખંડના ખૂંટીમાં જનજાતિય ગૌરવ દિવસ, 2023ની ઉજવણીના પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળ પાઠ
November 15th, 12:25 pm
ઝારખંડના રાજ્યપાલ સી પી રાધાકૃષ્ણનજી, મુખ્યમંત્રી શ્રીમાન હેમંત સોરેનજી, કેન્દ્ર સરકારમાં મારાં મંત્રીમંડળીમાં સહયોગી અર્જુન મુંડાજી, અન્નપૂર્ણા દેવીજી, અમારા બધાના વરિષ્ઠ માર્ગદર્શક શ્રીમાન કરિયા મુંડાજી, મારાં પરમ મિત્ર બાબુલાલ મરાંડીજી, અન્ય મહાનુભાવો અને ઝારખંડના મારાં પ્રિય પરિવારજનો,પ્રધાનમંત્રીએ જનજાતીય ગૌરવ દિવસ, 2023ની ઉજવણીના કાર્યક્રમને સંબોધન કર્યું
November 15th, 11:57 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડનાં ખૂંટીમાં જનજાતીય ગૌરવ દિવસ, 2023ની ઉજવણીના પ્રસંગે આયોજિત કાર્યક્રમને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા' અને પ્રધાનમંત્રી ખાસ કરીને વંચિત આદિવાસી જૂથોના વિકાસ અભિયાનનો શુભારંભ કર્યો હતો. તેમણે પીએમ-કિસાનનો 15મો હપ્તો પણ બહાર પાડ્યો હતો. શ્રી મોદીએ ઝારખંડમાં રેલવે, માર્ગ, શિક્ષણ, કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ જેવાં વિવિધ ક્ષેત્રોમાં રૂ. 7200 કરોડનાં મૂલ્યની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ પણ કર્યું હતું. તેમણે આ પ્રસંગે પ્રદર્શિત પ્રદર્શનની વોકથ્રુ મુલાકાત પણ લીધી હતી.