UAEના અબુ ધાબીમાં BAPS હિન્દુ મંદિરના ઉદ્ઘાટન દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 14th, 07:16 pm
શ્રી સ્વામી નારાયણ જય દેવ, મહામહિમ શેખ નહયાન અલ મુબારક, આદરણીય મહંત સ્વામીજી મહારાજ, ભારત, UAE અને વિશ્વના વિવિધ દેશોના મહેમાનો અને વિશ્વના ખૂણે ખૂણેથી આ કાર્યક્રમ સાથે જોડાયેલા મારા ભાઈઓ અને બહેનો!PM Modi inaugurates BAPS Hindu Mandir in Abu Dhabi, UAE
February 14th, 06:51 pm
Prime Minister Narendra Modi inaugurated the BAPS Hindu Mandir in Abu Dhabi, UAE. The PM along with the Mukhya Mahant of BAPS Hindu Mandir performed all the rituals. The PM termed the Hindu Mandir in Abu Dhabi as a symbol of shared heritage of humanity.પ્રધાનમંત્રી શ્રીએ આજના દિવસે સ્વામી વિવેકાનંદના 130 વર્ષ પહેલાના શિકાગોના ભાષણને યાદ કર્યું
September 11th, 03:39 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટિપ્પણી કરી છે કે 130 વર્ષ પહેલાં આ દિવસે શિકાગોમાં વિશ્વની ધર્મ સંસદમાં આપવામાં આવેલ સ્વામી વિવેકાનંદનું ભાષણ આજે પણ વૈશ્વિક એકતા અને સંવાદિતાના આહ્વાન તરીકે ગુંજી ઉઠે છે.રિપબ્લિક ટીવીના કોન્ક્લેવમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
April 26th, 08:01 pm
અર્નબ ગોસ્વામીજી, રિપબ્લિક મીડિયા નેટવર્કના તમામ મિત્રો, ભારત અને વિદેશમાં મેં આત્મહત્યા કરી, પછી એક ચિટ છોડી દીધી કે હું જીવનથી કંટાળી ગઈ છું, મારે જીવવા નથી માંગતી, તેથી હું આ ખાઈશને તળાવમાં કૂદીને મરી જઈશ. હવે સવારે જોયું કે દીકરી ઘરે નથી. આથી પિતાને પથારીમાં ચિઠ્ઠી મળી આવતા તેઓ ખૂબ ગુસ્સે થયા. કહ્યું હું પ્રોફેસર છું, મેં આટલા વર્ષો મહેનત કરી, હજુ પણ કહ્યું આ કાગળમાં આ સ્પેલિંગ ખોટી રીતે લખીને જાય છે. હું આનંદ છે કે અર્નબે સારી હિન્દી બોલવાનું શરૂ કર્યું છે. તેણે શું કહ્યું તે મેં સાંભળ્યું નહીં, પરંતુ હિન્દી સાચી છે કે નહીં, હું તેને બરાબર ધ્યાનથી સાંભળતો હતો અને કદાચ મુંબઈમાં રહેવાને કારણે તમે હિન્દી બરાબર રીતે શીખ્યા છો.પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં રિપબ્લિક સમિટને સંબોધન કર્યું
April 26th, 08:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં તાજ પેલેસ ખાતેની હૉટલમાં રિપબ્લિક સમિટને સંબોધન કર્યું હતું.પ્રધાનમંત્રીએ સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા માટે સીતાપુરના સાંસદ રાજેશ વર્માના પ્રયાસોની પ્રશંસા કરી
February 22nd, 10:11 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવા માટે સીતાપુર (યુપી)ના સંસદ સભ્ય, શ્રી રાજેશ વર્માના પ્રયાસોની પ્રશંસા કરી છે.પ્રધાનમંત્રીએ સાવિત્રીબાઈ ફૂલેને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી
January 03rd, 11:54 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સાવિત્રીબાઈ ફૂલેને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે.પીએમએ ભાગલા દરમિયાન જીવ ગુમાવનારા તમામ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
August 14th, 09:08 am
પ્રધાનમંત્રી, શ્રી નરેન્દ્ર મોદીએ ભાગલાની ભયાનક સ્મૃતિ દિવસ નિમિત્તે ભાગલા દરમિયાન જીવ ગુમાવનારા તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપી છે.LBSNAA ખાતે 96મા કોમન ફાઉન્ડેશન કોર્સના વેલેડિક્ટરી સમારંભમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 17th, 12:07 pm
આપ સૌ યુવા સાથીઓને ફાઉન્ડેશન અભ્યાસ પૂર્ણ કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. આજે હોળીનો તહેવાર છે. હું તમામ દેશવાસીઓને, આપ સૌને, એકેડમીના લોકોને તથા આપના પરિવારજનોને હોળીને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. મને આનંદ છે કે આજે તમારી એકેડમી દ્વારા, સરદાર વલ્લભભાઈ પટેલ જી, લાલ બહાદુર શાસ્ત્રી જીને સમર્પિત પોસ્ટલ સર્ટિફિકેટ પણ જારી કરવામાં આવ્યા છે.LBSNAA ખાતે 96મા કોમન ફાઉન્ડેશન કોર્સના સમાપન સમારોહને પ્રધાનમંત્રીએ સંબોધન કર્યું
March 17th, 12:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઑફ એડમિનિસ્ટ્રેશન (LBSNAA) ખાતે 96મા કોમન ફાઉન્ડેશન કોર્સના સમાપન સમારોહને સંબોધિત કર્યો હતો. તેમણે નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું પણ ઉદ્ઘાટન કર્યું અને સુધારેલા હેપ્પી વેલી કોમ્પ્લેક્સ રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું.કચ્છમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આયોજિત સેમિનારમાં પ્રધાનમંત્રી શ્રીના સંબોધનનો મૂળપાઠ
March 08th, 06:03 pm
હું તમને બધાને, દેશની તમામ મહિલાઓને, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આ અવસર પર દેશની મહિલા સંતો અને સાધ્વીઓ દ્વારા આ નવતર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. હું તમને બધાને અભિનંદન આપું છું.પ્રધાનમંત્રીએ કચ્છમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર સેમિનારને સંબોધન કર્યું
March 08th, 06:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કચ્છમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર વીડિયો કોન્ફરન્સ દ્વારા એક સેમિનારને સંબોધિત કર્યો હતો.BJP Govt in UP means control over Dangaraaj, Mafiaraaj, Gundaraaj: PM Modi in Sitapur
February 16th, 03:46 pm
Amidst the ongoing election campaigning in Uttar Pradesh, PM Modi’s rally spree continued as he addressed a public meeting in Sitapur today. PM Modi paid tribute to Sant Ravidas Ji on the occasion of his birth anniversary, he said, “For decades, the devotees of Sant Ravidas ji demanded development of his birthplace, but previous governments came here during elections, took photographs and left. It is a matter of happiness for me that I am the MP of Kashi where Sant Ravidas ji was born. We are redeveloping Sant Ravidas Ji’s birthplace.”PM Modi addresses public meeting in Sitapur, Uttar Pradesh
February 16th, 03:45 pm
Amidst the ongoing election campaigning in Uttar Pradesh, PM Modi’s rally spree continued as he addressed a public meeting in Sitapur today. PM Modi paid tribute to Sant Ravidas Ji on the occasion of his birth anniversary, he said, “For decades, the devotees of Sant Ravidas ji demanded development of his birthplace, but previous governments came here during elections, took photographs and left. It is a matter of happiness for me that I am the MP of Kashi where Sant Ravidas ji was born. We are redeveloping Sant Ravidas Ji’s birthplace.”'આઝાદી કે અમૃત મહોત્સવ સે સ્વર્ણિમ ભારત કી ઓર' કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 20th, 10:31 am
કાર્યક્રમમાં આપણી સાથે ઉપસ્થિત લોકસભાના અધ્યક્ષ શ્રી ઓમ બિરલાજી, રાજસ્થાનના ગવર્નર શ્રી કલરાજ મિશ્રાજી, રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રીમાન અશોક ગેહલોતજી, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી, કેન્દ્રીય મંત્રી મંડળમાં મારા સાથી શ્રી કિશન રેડ્ડીજી, ભૂપેન્દ્ર યાદવજી, અર્જુન રામ મેઘવાલજી, પરષોત્તમ રૂપાલાજી, શ્રી કૈલાસ ચૌધરીજી, રાજસ્થાન વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા શ્રી ગુલાબચંદ કટારિયાજી, બ્રહ્માકુમારીઝના એક્ઝિક્યુટિવ સેક્રેટરી રાજયોગી મૃત્યુંજયજી, રાજયોગિની બહેન મોહિનીજી, બહેન ચંદ્રિકાજી, બ્રહ્માકુમારીઝની અન્ય તમામ બહેનો, દેવીઓ અને સજજનો તથા અહીંયા ઉપસ્થિત સાધક અને સાધિકાઓ!પ્રધાનમંત્રીએ 'આઝાદી કે અમૃત મહોત્સવ સે સ્વર્ણિમ ભારત કે ઓર'ના રાષ્ટ્રીય લોકાર્પણ સમારોહમાં મુખ્ય વક્તવ્ય આપ્યું
January 20th, 10:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 'આઝાદી કે અમૃત મહોત્સવ સે સ્વર્ણિમ ભારત કે ઓર'ના રાષ્ટ્રીય લોકાર્પણ સમારોહમાં મુખ્ય વક્તવ્ય આપ્યું હતું. તેમણે બ્રહ્મા કુમારીની સાત પહેલને પણ લીલી ઝંડી આપી હતી. લોકસભા અધ્યક્ષ શ્રી ઓમ બિરલા, રાજસ્થાનના રાજ્યપાલ શ્રી કલરાજ મિશ્રા, રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રી અશોક ગેહલોત, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રીઓ શ્રી જી. કિશન રેડ્ડી, ભૂપેન્દ્ર યાદવ, શ્રી અર્જુન રામ મેઘવાલ, શ્રી પરશોત્તમ રૂપાલા અને શ્રી કૈલાશ ચૌધરી આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.પંઢરપુરમાં નેશનલ હાઇવે પ્રોજેક્ટના શિલાન્યાસ સમારંભ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
November 08th, 03:33 pm
બે દિવસ અગાઉ ઇશ્વર કૃપાથી મને કેદારનાથમાં આદિ શંકરાચાર્ય જીની પૂનઃનિર્મિત સમાધિની સેવાનો અવસર પ્રાપ્ત થયો અને આજે ભગવાન વિઠ્ઠલે પોતાના નિત્ય નિવાસ સ્થાન પંઢરપુરથી મને તમારા સૌની વચ્ચે સાંકળી લીધો. આથી વિશેષ આનંદનો, ઇશ્વરીય કૃપાનો સાક્ષાત્કાર બીજો કયો હોઈ શકે? આદિ શંકરાચાર્યજીએ સ્વયં કહ્યું છે -પ્રધાનમંત્રીએ વિવિધ રાષ્ટ્રીય રાજમાર્ગ અને માર્ગ પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો અને રાષ્ટ્રને સમર્પિત કરી
November 08th, 03:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી વિવિધ રાષ્ટ્રીય રાજમાર્ગ અને માર્ગ પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો અને રાષ્ટ્રને સમર્પિત કરી હતી. કેન્દ્રીય માર્ગ અને પરિવહન અને રાજમાર્ગ મંત્રી, મહારાષ્ટ્રના રાજ્યપાલ અને મુખ્યમંત્રી પણ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.ગોવામાં આરોગ્ય સંભાળ કર્મચારીઓ અને કોવિડ રસીકરણ કાર્યક્રમના લાભાર્થીઓ સાથે પ્રધાનમંત્રીના પરામર્શનો મૂળપાઠ
September 18th, 10:31 am
ગોવાના ઉર્જાવાન અને લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી પ્રમોદ સાવંતજી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સાથી ગોવાના સપૂત શ્રીપાદ નાયકજી, કેન્દ્ર સરકારના મંત્રી પરિષદના મારાં સાથી ડોકટર ભારતી પવારજી ગોવાના તમામ મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યો અન્ય લોક પ્રતિનિધિઓ, તમામ કોરોના વૉરિયર, ભાઈઓ અને બહેનો.પ્રધાનમંત્રીએ ગોવામાં આરોગ્ય સંભાળ કર્મચારીઓ અને કોવિડ રસીકરણ કાર્યક્રમના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો
September 18th, 10:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગોવામાં પુખ્ત વયના લોકોની વસ્તીમાં તમામ 100% લોકોને કોવિડ-19ના રસીના પ્રથમ ડોઝ હેઠળ આવરી લેવાની સિદ્ધિના પ્રસંગે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ગોવાના આરોગ્ય સંભાળ કર્મચારીઓ અને કોવિડ-19 વિરોધી રસીકરણના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો.