શાંગ્રી-લા સંવાદમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
June 01st, 07:00 pm
પૌરાણિક કાળથી સુવર્ણ ભૂમિ અને ઈશ્વરની દુનિયા તરીકે જાણીતા આ દેશમાં ફરી આવતાં હું આનંદ અનુભવુ છું.ભારત અને રશિયા વચ્ચે અનૌપચારિક સંમેલન
May 21st, 10:10 pm
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને 21 મે 2018ના રોજ રશિયાના સોચી શહેર ખાતે તેમની સૌપ્રથમ અનૌપચારિક મુલાકાત યોજી હતી. આ સંમેલનથી બંને નેતાઓને ભારત અને રશિયા વચ્ચેના ઉચ્ચસ્તરીય રાજકીય આદાન-પ્રદાનની પરંપરા જાળવીને આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક મુદ્દાઓ પર તેમની મૈત્રી વધુ ગાઢ બનાવવાની અને એકબીજાના વિચારોની આપ-લે કરવાની તક મળી.રાષ્ટ્રપતિ પુતિન સાથે સિરિયસ એજ્યુકેશન સેન્ટરની મૂલાકાત લેતા વડાપ્રધાન મોદી
May 21st, 10:04 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રપતિ પુતિન સાથે સિરિયસ એજ્યુકેશન સેન્ટરની મૂલાકાત લીધી હતી. બંને નેતાઓએ વિદ્યાર્થીઓ સાથે પણ ચર્ચા કરી હતી.રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે ચર્ચા હાથ ધરતા વડાપ્રધાન મોદી
May 21st, 04:40 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સોચીમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ચર્ચા હાથ ધરી હતી.