પ્રધાનમંત્રી શ્રીએ સ્મૃતિ વનના ઉદ્ઘાટનના દિવસને યાદ કર્યો
August 29th, 08:32 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્મૃતિ વનના ઉદ્ઘાટનના દિવસને યાદ કર્યો હતો, જે 2001ના ગુજરાત ભૂકંપમાં ગુમાવેલા લોકો માટે હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ છે.સ્મૃતિ વન ગુજરાતની લવચિકતાનો ઇતિહાસ આપે છે: પ્રધાનમંત્રી શ્રી
October 14th, 09:56 pm
2001ના ભૂકંપમાં દુ:ખદ રીતે ગુમાવેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે લોકો ભુજમાં સ્મૃતિ વનની મુલાકાત લઈ રહ્યાં છે તે અંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ખુશી વ્યક્ત કરી છે.ગુજરાતના ભુજ ખાતે રાષ્ટ્રને વિવિધ પ્રોજેક્ટ અર્પણ કરતા તથા ખાતમૂહૂર્ત સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
August 28th, 11:54 am
ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલજી, સંસદમાં મારા સાથી તથા ગુજરાતના ભાજપના અધ્યક્ષ શ્રી સી આર પાટિલ જી, ગુજરાત સરકારના તમામ મંત્રીગણ, સાંસદગણ અને ધારાસભ્યગણ તથા અહીં જંગી સંખ્યામાં આવેલા કચ્છના મારા પ્યારા બહેનો તથા ભાઈઓ.પ્રધાનમંત્રીએ ભુજમાં આશરે રૂપિયા 4400 કરોડની પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો
August 28th, 11:53 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભુજ ખાતે આશરે રૂપિયા 4400 કરોડના મૂલ્યની વિવિધ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું હતું અને શિલાન્યાસ કર્યો હતો. આ કાર્યક્રમ અગાઉ તેમણે ભુજ જિલ્લામાં સ્મૃતિ વન સ્મારકનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.પ્રધાનમંત્રી 27-28 ઓગસ્ટે ગુજરાતની મુલાકાતે આવશે
August 25th, 03:28 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 27 અને 28 ઓગસ્ટે ગુજરાતની મુલાકાતે આવશે. 27મી ઓગસ્ટે સાંજે 5:30 કલાકે પ્રધાનમંત્રી અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ખાદી ઉત્સવને સંબોધિત કરશે. 28મી જૂને સવારે 10 કલાકે પ્રધાનમંત્રી ભુજમાં સ્મૃતિ વન સ્મારકનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ બપોરે 12 વાગ્યે પ્રધાનમંત્રી ભુજમાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. સાંજે લગભગ 5 વાગ્યે, પ્રધાનમંત્રી ભારતમાં સુઝુકીના 40 વર્ષની સ્મૃતિ નિમિત્તે ગાંધીનગરમાં એક કાર્યક્રમને સંબોધશે.