ભારતીય પ્રવાસીઓએ વિવિધ દેશોમાં પોતાની ઓળખ બનાવી છે: મન કી બાત દરમિયાન વડાપ્રધાન મોદી
November 24th, 11:30 am
મન કી બાતના 116મા એપિસોડમાં, વડાપ્રધાન મોદીએ NCC દિવસના મહત્વ વિશે ચર્ચા કરી, NCC કેડેટ્સની વૃદ્ધિ અને આપત્તિ રાહતમાં તેમની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો. તેમણે વિકસિત ભારત માટે યુવા સશક્તિકરણ પર ભાર મૂક્યો અને વિકિસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ વિશે વાત કરી. તેમણે વરિષ્ઠ નાગરિકોને ડિજિટલ પ્લેટફોર્મ પર નેવિગેટ કરવામાં મદદ કરતા યુવાનોની પ્રેરણાદાયી વાર્તાઓ અને એક પેડ માં કે નામ અભિયાનની સફળતા પણ શેર કરી.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને સ્લોવાક રિપબ્લિકના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી એડ્યુઅર્ડ હેગર વચ્ચે ફોન પર વાતચીત થઈ
February 28th, 09:48 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સ્લોવાક રિપબ્લિકના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી એડ્યુઅર્ડ હેગર વચ્ચે ફોન પર વાતચીત કરી હતી.પ્રધાનમંત્રી 21 ફેબ્રુઆરીએ લખનઉમાં ઉત્તરપ્રદેશ રોકાણકારોનાં શિખર સંમેલનનું ઉદઘાટન કરશે
February 20th, 07:34 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતી કાલે (21 ફેબ્રુઆરી, 2018) લખનઉમાં ઉત્તરપ્રદેશ રોકાણકારોનાં શિખર સંમેલનનું ઉદઘાટન કરશે. શ્રી રાજનાથ સિંહ, શ્રમતી નિર્મલા સીતારામણ, શ્રી સુરેશ પ્રભુ, શ્રીમતી સ્મૃતિ ઇરાની, શ્રી રવિ શંકર પ્રસાદ, ડૉ. હર્ષવર્ધન, શ્રી વી. કે સિંહ, શ્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ આ સંમેલનમાં ભાગ લેશે અને રાજ્યમાં રોકાણને આકર્ષિત કરવા માટે આયોજિત અલગ – અલગ સત્રોની અદ્યક્ષતા કરશે. 21 ફેબ્રુઆરીનાં રોજ પ્રધાનમંત્રી શિખર સંમેલનનું ઉદઘાટન કરશે અને રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ સમાપન સમારોહમાં ઉપસ્થિત રહેશે.