મંત્રીમંડળે અટલ ઇનોવેશન મિશનની મુદત લંબાવવાની મંજૂરી આપી
April 08th, 09:16 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા અટલ ઇનોવેશન મિશન (AIM)ની મુદત માર્ચ 2023 સુધી લંબાવવા માટે મંજૂરી આપવામાં આવી છે. AIM દેશમાં આવિષ્કારની સંસ્કૃતિના વિકાસ અને ઉદ્યમશીલતાની ઇકો-સિસ્ટમના સર્જનના તેના ઉદ્દેશિત લક્ષ્ય પર કામ કરવાનું ચાલુ રાખશે.રાષ્ટ્રપતિ પુતિન સાથે સિરિયસ એજ્યુકેશન સેન્ટરની મૂલાકાત લેતા વડાપ્રધાન મોદી
May 21st, 10:04 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રપતિ પુતિન સાથે સિરિયસ એજ્યુકેશન સેન્ટરની મૂલાકાત લીધી હતી. બંને નેતાઓએ વિદ્યાર્થીઓ સાથે પણ ચર્ચા કરી હતી.