હરિયાણામાં રેલવે કોચ ફેકટરીના શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

October 09th, 04:00 pm

દેશની સરહદનુ રક્ષણ કરવામાં સૌથી વધુ જવાનો, દેશની કરોડોની જનસંખ્યાનું પેટ ભરવામાં સૌથી આગળ ખેડૂત અને રમતોમાં સૌથી વધુ મેડલ જીતી લાવવામાં મોટો ફાળો આપનારી હરિયાણાની આ ધરતીને હું વંદન કરૂં છું. દેશનું નામ અને સ્વાભિમાન વધારવામાં હરિયાણાના ખેલાડીઓ સૌથી આગળ રહ્યા છે. આ ક્ષેત્રમાં હરિયાણાનો કોઈ મુકાબલો કરી શકે તેમ નથી.

પ્રધાનમંત્રીએ હરિયાણાની મુલાકાત લીધી, સર છોટૂ રામની પ્રતિમાનું અનાવરણ કર્યું, રેલ કોચ રિફર્બિશિંગ કારખાનાનું ભૂમિપૂજન કર્યું

October 09th, 04:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને આજે હરિયાણામાં રોહતક, સાંપલાની મુલાકાત લીધી હતી અને દીનબંધુ સર છોટૂ રામની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.

પ્રધાનમંત્રી 9 ઓક્ટોબરનાં રોજ હરિયાણાની મુલાકાત લેશે

October 08th, 05:53 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 9 ઓક્ટોબર, 2018નાં રોજ રોહતનાં સંપાલાની મુલાકાત લેશે.