કેબિનેટે પશ્ચિમ બંગાળના બાગડોગરા એરપોર્ટ ખાતે રૂ. 1549 કરોડના અંદાજિત ખર્ચે નવા સિવિલ એન્ક્લેવના વિકાસને મંજૂરી આપી
August 16th, 09:22 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ 1549 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચે પશ્ચિમ બંગાળના સિલીગુડીના બાગડોગરા એરપોર્ટ પર ન્યૂ સિવિલ એન્ક્લેવના વિકાસ માટે એરપોર્ટ ઓથોરિટી ઑફ ઈન્ડિયા (AAI)ના પ્રસ્તાવને મંજૂરી આપી છે.First the Left did not listen to you & then the TMC also ignored you: PM Modi in Siliguri
March 09th, 06:10 pm
Observing a massive gathering at West Bengal’s Siliguri, Prime Minister Narendra Modi today extended his greetings to all the family members of those working in the tea gardens. He said, “I have seen India's mothers struggle for basic facilities & empowering them is our priority. The TMC-Left has neglected the mothers of West Bengal. The TMC in West Bengal only intends to loot its people and promote crime against women.”PM Modi delivers a powerful speech at a public meeting in Siliguri, West Bengal
March 09th, 05:08 pm
Observing a massive gathering at West Bengal’s Siliguri, Prime Minister Narendra Modi today extended his greetings to all the family members of those working in the tea gardens. He said, “I have seen India's mothers struggle for basic facilities & empowering them is our priority. The TMC-Left has neglected the mothers of West Bengal. The TMC in West Bengal only intends to loot its people and promote crime against women.”સિલિગુડીમાં ‘વિકસિત ભારત વિકસિત પશ્ચિમ બંગાળ’ કાર્યક્રમમાં પીએમના સંબોધનનો મૂળપાઠ
March 09th, 04:10 pm
ઉત્તર બંગાળનો આ પ્રદેશ આપણા ઉત્તર પૂર્વનો પ્રવેશદ્વાર છે, અને પડોશી દેશો સાથેના વેપાર માર્ગો પણ અહીંથી ચાલે છે. એટલા માટે આ 10 વર્ષોમાં બંગાળ અને ખાસ કરીને ઉત્તર બંગાળનો વિકાસ અમારી સરકારની પ્રાથમિકતા રહી છે. ઉત્તર બંગાળના ઝડપી વિકાસ માટે આ પ્રદેશમાં 21મી સદીની રેલ અને રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું પડશે. આ વિચાર સાથે, આજે એકલાખીથી બાલુરઘાટ, સિલિગુડીથી અલુઆબારી અને રાણીનગર-જલપાઈગુડી-હલ્દીબારી વચ્ચેની રેલ્વે લાઈનોના વિદ્યુતીકરણનું કામ પૂર્ણ થયું છે. આનાથી ઉત્તર દિનાજપુર, દક્ષિણ દિનાજપુર, કૂચ બિહાર અને જલપાઈગુડી જેવા જિલ્લાઓમાં ટ્રેનોની ગતિમાં વધુ વધારો થશે. સિલીગુડીથી સમુકતલા માર્ગનું વિદ્યુતીકરણ પણ આસપાસના જંગલો અને વન્યજીવોને પ્રદૂષણથી બચાવશે. આજે બારસોઈ-રાધિકાપુર સેક્શનનું વીજળીકરણ પણ પૂર્ણ થઈ ગયું છે. પશ્ચિમ બંગાળ તેમજ બિહારના લોકોને તેનો ફાયદો થશે. રાધિકાપુર અને સિલીગુડી વચ્ચે નવી ટ્રેન સેવા શરૂ થઈ છે. બંગાળની આ મજબુત રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અહીં વિકાસની નવી સંભાવનાઓને વેગ આપશે અને સામાન્ય માનવીનું જીવન સુખમય બનાવશે.પ્રધાનમંત્રીએ પશ્ચિમ બંગાળનાં સિલિગુડીમાં 'વિકસિત ભારત વિકસિત પશ્ચિમ બંગાળ' કાર્યક્રમને સંબોધન કર્યું
March 09th, 03:45 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પશ્ચિમ બંગાળના સિલિગુડીમાં 'વિકસિત ભારત વિકસિત પશ્ચિમ બંગાળ' કાર્યક્રમને સંબોધન કર્યું હતું. તેમણે પશ્ચિમ બંગાળમાં રૂ. 4500 કરોડથી વધુના મૂલ્યના રેલ અને માર્ગ ક્ષેત્રના અનેક પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને લોકાર્પણ કર્યું હતું.પ્રધાનમંત્રી 8થી 10 માર્ચનાં રોજ આસામ, અરુણાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને ઉત્તરપ્રદેશની મુલાકાત લેશે
March 08th, 04:12 pm
પ્રધાનમંત્રી 8 માર્ચનાં રોજ આસામની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી 9 માર્ચનાં રોજ સવારે 5:45 વાગ્યે કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લેશે. સવારે 10:30 વાગ્યે, ઇટાનગરમાં, તેઓ 'વિકસિત ભારત વિકસિત નોર્થ ઇસ્ટ' કાર્યક્રમમાં ભાગ લેશે, જ્યાં તેઓ સેલા ટનલ રાષ્ટ્રને સમર્પિત કરશે અને આશરે 10,000 કરોડ રૂપિયાની ઉન્નતી યોજનાનો પ્રારંભ કરશે. કાર્યક્રમ દરમિયાન તેઓ મણિપુર, મેઘાલય, નાગાલેન્ડ, સિક્કિમ, ત્રિપુરા અને અરુણાચલ પ્રદેશમાં આશરે રૂ. 55,600 કરોડનાં મૂલ્યનાં વિવિધ વિકાસકાર્યોનું ઉદઘાટન, લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. ત્યારબાદ પ્રધાનમંત્રી બપોરે 12:15 વાગ્યે જોરહાટ પહોંચશે અને પ્રસિદ્ધ અહોમ જનરલ લચિત બોરફૂકનની ભવ્ય પ્રતિમાનું અનાવરણ કરશે. તેઓ જોરહાટમાં એક જાહેર કાર્યક્રમમાં સહભાગી પણ થશે તથા આસામમાં રૂ. 17,500 કરોડથી વધારેનાં મૂલ્યની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન, લોકાર્પણ અને શિલાન્યાસ કરશે.PM Modi addresses public meetings at Siliguri and Krishnanagar, West Bengal
April 10th, 12:30 pm
PM Modi addressed two mega rallies ahead of fifth phase of election in West Bengal’s Siliguri and Krishnanagar. “The entire North Bengal has announced that TMC government is going and BJP government is coming. Today, the entire nation is proud to see the willpower of the people of Bengal. This willpower is of the ‘Ashol Poriborton’. This willpower is the strength of ‘Sonar Bangla’,” he said in Siliguri rally.'Speed-breaker' Didi is hindrance to West Bengal's development: PM Modi
April 03rd, 03:56 pm
Prime Minister Narendra Modi addressed two major rallies in West Bengal after addressing a similar rally in the neighboring Arunachal Pradesh earlier today.Bengal will soon be free from misrule of ‘speed-breaker didi’: PM Modi in Bengal
April 03rd, 03:55 pm
Prime Minister Narendra Modi addressed two major rallies in West Bengal after addressing a similar rally in the neighboring Arunachal Pradesh earlier today.Solutions to all the problems is in development: PM Modi in West Bengal
April 07th, 08:07 pm
BJP is dedicated to fulfil all aspirations of people in West Bengal: PM Modi
April 07th, 08:06 pm