બિહારના જમુઈમાં જનજાતીય ગૌરવ દિવસ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીના ભાષણનો મૂળપાઠ

November 15th, 11:20 am

બિહારના રાજ્યપાલ શ્રી રાજેન્દ્ર આર્લેકરજી, બિહારના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી નીતીશ કુમારજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથી જુઆલ ઓરાઓનજી, જીતન રામ માંઝીજી, ગિરિરાજ સિંહજી, ચિરાગ પાસવાનજી, દુર્ગાદાસ ઉઇકેજી અને અમે ભાગ્યશાળી છીએ કે બિરસા મુંડાજીના પરિવારના વંશજો આજે આપણી વચ્ચે છે, આમ તો આજે અહીં એક મોટી પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. પરિવારના અન્ય તમામ સભ્યો પૂજામાં વ્યસ્ત છે, છતાં બુદ્ધરામ મુંડાજી આપણી વચ્ચે આવ્યા, એ જ રીતે અમે ભાગ્યશાળી છીએ કે સિદ્ધુ કાન્હુજીના વંશજ મંડલ મુર્મુજી પણ આપણી સાથે છે અને મારા માટે ખુશીની વાત છે કે આજે જો હું કહું કે આપણા ભારતીય જનતા પાર્ટી પરિવારમાં આજે જો કોઈ વરિષ્ઠ નેતા છે તો તે આપણા કરિયા મુંડાજી છે. એક સમયે લોકસભાના ડેપ્યુટી સ્પીકર હતા. તેમને પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા છે અને આજે પણ તેઓ લોકોને માર્ગદર્શન આપે છે. અને જેમ કે આપણા જુઆલ ઓરાઓનજીએ કહ્યું કે તે મારા માટે પિતા સમાન છે. આવા વરિષ્ઠ કરિયા મુંડાજી આજે ખાસ કરીને ઝારખંડથી અહીં આવ્યા છે. બિહારના નાયબ મુખ્યમંત્રી, મારા મિત્ર ભાઈ વિજય કુમાર સિંહાજી, ભાઈ સમ્રાટ ચૌધરીજી, બિહાર સરકારના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, અન્ય જનપ્રતિનિધિઓ, દેશના ખૂણે ખૂણેથી આવેલા તમામ મહાનુભાવો અને જમુઈના મારા વ્હાલા ભાઈઓ અને બહેનો.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જનજાતીય ગૌરવ દિવસના અવસરે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ વર્ષની ઉજવણીની શરૂઆત કરી

November 15th, 11:00 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જનજાતીય ગૌરવ દિવસનાં પ્રસંગે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતીની ઉજવણીનો શુભારંભ કરાવ્યો હતો તથા બિહારનાં જમુઇમાં આશરે રૂ. 6,640 કરોડનાં મૂલ્યનાં વિવિધ વિકાસકાર્યોનું ભૂમિપૂજન અને ઉદઘાટન કર્યું હતું.

સિક્કિમના મુખ્યમંત્રી પ્રધાનમંત્રીને મળ્યા

August 27th, 02:06 pm

સિક્કિમના મુખ્યમંત્રી શ્રી પ્રેમ સિંહ તમાંગે ગઈકાલે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.

સિક્કિમના રાજ્યપાલ પ્રધાનમંત્રીને મળ્યા

August 03rd, 09:53 pm

સિક્કિમના રાજ્યપાલ શ્રી ઓમ પ્રકાશ માથુરે આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.

સિક્કિમના રાજ્યપાલે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

July 18th, 09:35 pm

સિક્કિમના રાજ્યપાલ શ્રી લક્ષ્મણ પ્રસાદ આચાર્ય આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.

સિક્કિમના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી

June 24th, 05:08 pm

સિક્કિમના મુખ્યમંત્રી શ્રી પ્રેમ સિંહ તમાંગે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.

પ્રધાનમંત્રીએ શ્રી પ્રેમ સિંહ તમંગને સિક્કિમના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન આપ્યા

June 10th, 10:06 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી પ્રેમ સિંહ તમંગને સિક્કિમના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

NDA formed on principles of 'Nation First', not for power: Shri Narendra Modi Ji

June 07th, 12:15 pm

Speaking at the NDA parliamentary meeting in the Samvidhan Sadan, Shri Narendra Modi Ji said the NDA was an organic alliance and said the group worked on the principle of 'Nation First'. He asserted that the alliance was the most successful in India's political history.

Shri Narendra Modi Ji addresses the NDA Parliamentary Meet in the Samvidhan Sadan

June 07th, 12:05 pm

Speaking at the NDA parliamentary meeting in the Samvidhan Sadan, Shri Narendra Modi Ji said the NDA was an organic alliance and said the group worked on the principle of 'Nation First'. He asserted that the alliance was the most successful in India's political history.

NDA's victory for the 3rd time represents the victory of 140 crore Indians: PM Modi at BJP HQ

June 04th, 08:45 pm

After the announcement of the results of the Lok Sabha Elections 2024, Prime Minister Narendra Modi addressed a programme at BJP HQ in New Delhi. Thanking the people of India, PM Modi said, “The results of the Lok Sabha Elections of 2024 has enabled NDA emerge victorious for the 3rd time. He said that this is the victory of the idea of a ‘Viksit Bharat’ and to safeguard India’s Constitution. He said, “NDA’s victory for the 3rd time represents the victory of 140 crore Indians.”

PM Modi addresses Party Karyakartas at BJP HQ after NDA win in 2024 Lok Sabha Elections

June 04th, 08:31 pm

After the announcement of the results of the Lok Sabha Elections 2024, Prime Minister Narendra Modi addressed a programme at BJP HQ in New Delhi. Thanking the people of India, PM Modi said, “The results of the Lok Sabha Elections of 2024 has enabled NDA emerge victorious for the 3rd time. He said that this is the victory of the idea of a ‘Viksit Bharat’ and to safeguard India’s Constitution. He said, “NDA’s victory for the 3rd time represents the victory of 140 crore Indians.”

રોજગાર મેળા અંતર્ગત 51,000 કરતાં વધુ નિમણૂક પત્રોના વિતરણ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ આપેલા સંબોધનનો મૂળપાઠ

November 30th, 04:30 pm

દેશના લાખો યુવાનોને ભારત સરકાર દ્વારા નોકરીઓ આપવાનું અભિયાન એકધારું ચાલી રહ્યું છે. આજે 50 હજાર કરતાં વધુ યુવાનોને સરકારી નોકરી માટે નિમણૂક પત્ર આપવામાં આવ્યા છે. આ નિમણૂક પત્ર તમારા પરિશ્રમ અને પ્રતિભાનું પરિણામ છે. હું આપને અને આપના પરિવારોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.

પ્રધાનમંત્રીએ રોજગાર મેળાને સંબોધન કર્યું

November 30th, 04:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રોજગાર મેળાને સંબોધન કર્યું હતું અને આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે નવી ભરતી થયેલા લોકોને આશરે 51,000 નિમણૂક પત્રોનું વિતરણ કર્યું હતું. દેશભરમાંથી પસંદ થયેલા આ ભરતીઓ વિવિધ મંત્રાલયો/વિભાગોમાં સરકારમાં સામેલ થશે, જેમાં મહેસૂલ વિભાગ, ગૃહ મંત્રાલય, ઉચ્ચ શિક્ષણ વિભાગ, શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ, નાણાકીય સેવાઓ વિભાગ, સંરક્ષણ મંત્રાલય, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તથા શ્રમ અને રોજગાર મંત્રાલય સામેલ છે.

પ્રધાનમંત્રી શ્રીએ સિક્કિમના મુખ્યમંત્રી સાથે વાત કરી

October 04th, 03:47 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સિક્કિમના મુખ્યમંત્રી શ્રી પ્રેમ સિંહ તમંગ સાથે વાત કરી અને સિક્કિમના કેટલાક ભાગોમાં દુર્ભાગ્યપૂર્ણ કુદરતી આફતના પગલે સર્જાયેલી પરિસ્થિતિની સમીક્ષા કરી. તેમણે આ સ્થિતિમાં તમામ શક્ય સહયોગની ખાતરી પણ આપી છે.

સિક્કિમના રાજ્યપાલે પ્રધાનમંત્રી શ્રી સાથે મુલાકાત કરી

August 02nd, 04:41 pm

સિક્કિમના રાજ્યપાલ શ્રી લક્ષ્મણ પ્રસાદ આચાર્યએ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.

આસામના પ્રથમ વંદે ભારત એક્સપ્રેસને ધ્વજવંદન કરતા પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

May 29th, 12:22 pm

આસામના રાજ્યપાલ શ્રી ગુલાબચંદ કટારિયા જી, મુખ્યમંત્રી ભાઈ હિમંતા બિસ્વા સરમાજી, મારા કેન્દ્રીય મંત્રીમંડળના સભ્યો અશ્વિની વૈષ્ણવજી, સર્બાનંદ સોનોવાલજી, રામેશ્વર તેલીજી, નિશીથ પ્રામાણિકજી, જોન બાર્લાજી, અન્ય તમામ મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને મારા વ્હાલા ભાઈઓ અને બહેનો,

પ્રધાનમંત્રીએ ગુવાહાટીથી ન્યૂ જલપાઇગુડીને જોડતી આસામની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી

May 29th, 12:21 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આસામની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવીને રવાના કરી હતી. આ વંદે ભારત એક્સપ્રેસ ગુવાહાટીને ન્યૂ જલપાઇગુડી ગુવાહાટી સાથે જોડશે અને બંને સ્ટેશવો વચ્ચેની મુસાફરીમાં 5 કલાક 30 મિનિટનો સમય લાગશે. પ્રધાનમંત્રીએ નવા ઇલેક્ટ્રોફાઇડ સેક્શનના 182 કિલોમીટરના રૂટનું પણ લોકાર્પણ કર્યું હતું અને આસામના લુમડિંગ ખાતે નવા બાંધવામાં આવેલા ડેમૂ/મેમૂ શેડનું ઉદ્ઘાટન કર્યું હતું.

પ્રધાનમંત્રી શ્રીએ સિક્કિમના લોકોને તેમના રાજ્ય સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી

May 16th, 05:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સિક્કિમના લોકોને તેમના રાજ્ય સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી છે. શ્રી મોદીએ સિક્કિમના સતત વિકાસ માટે પ્રાર્થના પણ કરી હતી.

પ્રધાનમંત્રીએ સિક્કિમમાં હિમસ્ખલનમાં થયેલા મૃત્યુ અંગે શોક વ્યક્ત કર્યો

April 04th, 06:41 pm

પ્રધાનમંત્રીએ કાર્યાલયે ટ્વિટ કર્યું: સિક્કિમમાં હિમસ્ખલનથી વ્યથિત છું. જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના. હું આશા રાખું છું કે ઘાયલો જલ્દી સ્વસ્થ થાય. બચાવ કામગીરી ચાલી રહી છે અને અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડવામાં આવી રહી છે: પ્રધાનમંત્રી

જનભાગીદારીની અભિવ્યક્તિ માટે ‘મન કી બાત’ એક અદ્ભુત માધ્યમ બની ગયું છેઃ પીએમ મોદી

February 26th, 11:00 am

મિત્રો, હાલરડા લેખનની સ્પર્ધામાં પ્રથમ પુરસ્કાર, કર્ણાટકના ચામરાજ નગર જિલ્લાના બી.એમ.મંજુનાથે જીત્યો છે. તેમને આ પુરસ્કાર કન્નડમાં લખેલા તેમના હાલરડાં “મલગૂ કન્દા” માટે મળ્યો છે. તેને લખવાની પ્રેરણા તેમને તેમના માતા અને દાદીના ગાયેલા હાલરડાંઓથી મળી હતી. તમે સાંભળશો, તો તમને પણ આનંદ આવશે.