પ્રધાનમંત્રીએ પ્રસિદ્ધ કન્નડ લેખક ડો. સિદ્ધાલિંગૈહાના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યુ

June 11th, 08:55 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રસિદ્ધ કન્નડ લેખક ડો. સિદ્ધાલિંગૈહાના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યુ હતું.