પ્રધાનમંત્રીએ શ્રી શ્યામદેવ રાય ચૌધરીના નિધન પર શોક વ્યક્ત કર્યો
November 26th, 04:09 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વરિષ્ઠ નેતા શ્રી શ્યામદેવ રાય ચૌધરીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે ટિપ્પણી કરી કે શ્રી ચૌધરી તેમના સમગ્ર જીવન દરમિયાન જનસેવા માટે સમર્પિત હતા અને તેમણે કાશીના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.