પ્રધાનમંત્રીએ રાજસ્થાનના નાથદ્વારામાં શ્રીનાથજી મંદિરમાં દર્શન અને પૂજા કરી
May 10th, 01:51 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનના નાથદ્વારામાં શ્રીનાથજી મંદિરમાં પૂજા અને દર્શન કર્યા હતા. તેમણે મંદિરના પૂજારીઓ સાથે પણ વાતચીત કરી અને ભગવાન શ્રીનાથને 'ભેટ પૂજા' અર્પણ કરી.