અદ્ભુત, અનુપમ અને અકલ્પનીય! ભવ્ય અને દિવ્ય દીપોત્સવ માટે અયોધ્યાની જનતાને ખૂબ ખૂબ અભિનંદન: પ્રધાનમંત્રી
October 30th, 10:45 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભવ્ય અને દિવ્ય દીપોત્સવની ઉજવણી નિમિત્તે અયોધ્યાના લોકોને અને સમગ્ર રાષ્ટ્રને હાર્દિક અભિનંદન અને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે.પ્રધાનમંત્રીએ શ્રી રામ જન્મભૂમિ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ અંગે ભારતના રાષ્ટ્રપતિના પત્રનો જવાબ આપ્યો
January 23rd, 06:54 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી રામ જન્મભૂમિ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ અંગે ભારતના રાષ્ટ્રપતિએ લખેલા પત્રનો તેમનો જવાબ શેર કર્યો છે.પ્રધાનમંત્રીએ રામ સેતુના પ્રારંભ બિંદુ - અરિચલ મુનાઈની મુલાકાત લીધી
January 21st, 03:42 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રામ સેતુના પ્રારંભિક બિંદુ અરિચલ મુનાઈની મુલાકાત લીધી હતી.પ્રધાનમંત્રી શ્રીએ અયોધ્યા દીપોત્સવની ઊર્જાને નમન કર્યા
November 12th, 08:14 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું હતું કે અયોધ્યા દીપોત્સવની ઊર્જા દેશમાં નવી ગતિશીલતાનો સંચાર કરશે. તેમણે ભગવાન શ્રી રામ તમામ દેશવાસીઓને આશીર્વાદ આપે અને બધા માટે પ્રેરણારૂપ બને તેવી શુભેચ્છા પાઠવી હતી.