પ્રધાનમંત્રીએ કેરળના થ્રીપ્રયારમાં શ્રી રામસ્વામી મંદિરમાં દર્શન અને પૂજા કરી

January 17th, 05:44 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કેરળના થ્રીપ્રયારમાં શ્રી રામસ્વામી મંદિરમાં દર્શન અને પૂજા કરી હતી. શ્રી મોદીએ સાંસ્કૃતિક પ્રદર્શન પણ જોયું અને કલાકારો અને બટુકનું પણ સન્માન કર્યું.