વિશ્વકર્મા જયંતીના પાવન પર્વ પર આઇટીઆઈના કૌશલ દિક્ષાંત સમારંભ પર પ્રધાનંમત્રીના સંબોધનનો મૂળ પાઠ
September 17th, 04:54 pm
21મી સદીમાં પ્રગતિના પંથે અગ્રેસર આપણા દેશમાં આજે એક નવો ઇતિહાસ રચાઈ ગયો છે. પહેલીવાર ITIના 9 લાખથી વધારે વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓ માટે કૌશલ્ય દીક્ષાંત સમારંભનું આયોજન થયું છે. 40 લાખથી વધારે વિદ્યાર્થીઓ આપણી સાથે વર્ચ્યુઅલ માધ્યમ થકી પણ જોડાયેલા છે. હું તમને બધાને કૌશલ્ય દીક્ષાંત સમારંભની ખૂબ-ખૂબ શુભેચ્છાઓ આપું છું અને આજે તો સોનામાં સુગંધ જેવો પ્રસંગ છે. આજે ભગવાન વિશ્વકર્માની જયંતી પણ છે. આ કૌશલ્ય દીક્ષાંત સમારંભ, પોતાના કૌશલ્યથી નવનિર્માણના પથ પર તમારું પહેલું પગલું, અને વિશ્વકર્મા જયંતીનો પવિત્ર પાવન અવસર! કેટલો અદ્ભૂત સંયોગ છે. હું ખાતરી સાથે કહી શકું છું કે, તમારી આ શરૂઆત જેટલી સુખદ છે, એટલી જ તમારી આવતીકાલની સફર પણ સર્જનાત્મક બનશે. તમને અને તમામ દેશવાસીઓને ભગવાન વિશ્વકર્માની જયંતીની પણ હાર્દિક શુભકામનાઓ.પ્રધાનમંત્રીએ વીડિયો સંદેશ મારફતે વિશ્વકર્મા જયંતીના અવસર પર કૌશલ દીક્ષાંત સમારોહને સંબોધન કર્યું
September 17th, 03:39 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો સંદેશ મારફતે સૌપ્રથમ એવા કૌશલ્ય દીક્ષાંત સમારોહ ખાતે ઔદ્યોગિક તાલીમ સંસ્થાનાં વિદ્યાર્થીઓને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં આશરે ૪૦ લાખ વિદ્યાર્થીઓ જોડાયા હતા.પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં કર્તવ્ય પથના ઉદ્ઘાટન પ્રસંગે આપેલા સંબોધનનો મૂળપાઠ
September 08th, 10:41 pm
આજના આ ઐતિહાસિક કાર્યક્રમ પર આખા દેશની નજર છે, તમામ દેશવાસીઓ અત્યારે આ કાર્યક્રમ સાથે જોડાયેલા છે. હું, આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનેલા તમામ દેશવાસીઓનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું, તેમને અભિનંદન પાઠવું છું. આ ઐતિહાસિક ક્ષણમાં, મારા મંત્રીમંડળના સાથીદારો શ્રી હરદીપ પુરીજી, શ્રી જી. કિશન રેડ્ડીજી, શ્રી અર્જુનરામ મેઘવાલજી, શ્રીમતી મીનાક્ષી લેખીજી, શ્રી કૌશલ કિશોરજી, પણ આજે મારી સાથે મંચ પર ઉપસ્થિત છે. દેશના અનેક મહાનુભાવ અતિથિઓ, પણ આજે અહીં ઉપસ્થિત છે.PM inaugurates 'Kartavya Path' and unveils the statue of Netaji Subhas Chandra Bose at India Gate
September 08th, 07:00 pm
PM Modi inaugurated Kartavya Path and unveiled the statue of Netaji Subhas Chandra Bose. Kingsway i.e. Rajpath, the symbol of colonialism, has become a matter of history from today and has been erased forever. Today a new history has been created in the form of Kartavya Path, he said.ટેકસટાઇલ ઇન્ડિયા 2017 પ્રદર્શનનું ઉદ્ઘાટન કરતા વડાપ્રધાનનરેન્દ્ર મોદી
June 30th, 02:30 pm
પોતાના પ્રકારનું પ્રથમ એવું ટેક્સટાઈલ્સ પ્રદર્શન ટેકસટાઇલ્સ ઇન્ડિયા 2017નું ઉદ્ઘાટન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ભારતના ટેક્સટાઈલ્સે ભારતની શક્તિને વિશ્વકક્ષાએ બતાવી છે. શ્રી મોદીએ કહ્યું કે ટેક્સટાઈલ ક્ષેત્રએ નોંધપાત્ર રોજગારીની તકો પૂરી પાડી છે અને તે કૃષિ બાદ સૌથી મોટો નિયોક્તા છે.Social Media Corner 28 May 2017
May 28th, 07:43 pm
Your daily dose of governance updates from Social Media. Your tweets on governance get featured here daily. Keep reading and sharing!Babasaheb’s Vision, Our Governance Mission
April 13th, 07:24 pm
Our nation is privileged to have been graced by the presence of many great men. Babasaheb Dr. B R Ambedkar stands tall as one of the greatest and most influential leaders. Babasaheb Dr. Amebdkar devoted his life and efforts towards bringing a positive difference in the lives of the poor, marginalised and lesser privileged.PM's Letter to Industrial Workers
April 07th, 07:16 pm
PM's Letter to Industrial WorkersText of Prime Minister Shri Narendra Modi’s Address during the launch of Pt. Deendayal Upadhyay Shramev Jayate Karyakram
October 16th, 04:17 pm
Text of Prime Minister Shri Narendra Modi’s Address during the launch of Pt. Deendayal Upadhyay Shramev Jayate KaryakramPM's remarks at the Pandit Deendayal Upadhyay Shramev Jayate Karyakram
October 16th, 01:30 pm
PM's remarks at the Pandit Deendayal Upadhyay Shramev Jayate Karyakram