
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પુરૂષોના શોટપુટમાં બ્રોન્ઝ જીતવા બદલ રમતવીર હોકાટો હોટોઝે સેમાને અભિનંદન પાઠવ્યા
September 07th, 09:04 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ચાલી રહેલી પેરિસ પેરાલિમ્પિક્સમાં પુરૂષોના શોટપુટ F57માં બ્રોન્ઝ જીતવા બદલ એથ્લેટ હોકાટો હોટોઝે સેમાને અભિનંદન પાઠવ્યા હતા.
પ્રધાનમંત્રીએ સચિન ખિલારીને પુરુષોની શોટપુટ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા
September 04th, 03:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં મેન્સ શોટપુટ F46 ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીતવા બદલ સચિન ખિલારીને અભિનંદન પાઠવ્યા છે.