બંધારણ અને લોકશાહી પ્રણાલીમાં અતૂટ વિશ્વાસની પુનઃ પુષ્ટિ કરવા બદલ દેશવાસીઓનો આભારઃ મન કી બાત દરમિયાન પીએમ મોદી

June 30th, 11:00 am

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આજે એ દિવસ આવી જ ગયો જેની આપણે ફેબ્રુઆરીથી પ્રતીક્ષા કરી રહ્યા હતા. હું 'મન કી બાત'ના માધ્યમથી એક વાર ફરી આપની વચ્ચે, પોતાના પરિવારજનો વચ્ચે આવ્યો છું. એક ખૂબ જ સુંદર ઉક્તિ છે- 'ઇતિ વિદા પુનર્મિલનાય' તેનો અર્થ પણ એટલો જ સુંદર છે- હું વિદાય લઉં છું, ફરી મળવા માટે. આ ભાવથી મેં ફેબ્રુઆરીમાં તમને કહ્યું હતું કે ચૂંટણી પરિણામો પછી ફરી મળીશું, અને આજે 'મન કી બાત' સાથે હું, તમારી વચ્ચે ફરી ઉપસ્થિત છું. આશા છે કે તમે બધા મજામાં હશો, ઘરમાં બધાંનું સ્વાસ્થ્ય સારું હશે અને હવે તો ચોમાસું પણ આવી ગયું છે અને જ્યારે ચોમાસું આવે છે તો મન આનંદિત થઈ જાય છે. આજથી ફરી એક વાર, આપણે 'મન કી બાત'માં એવા દેશવાસીઓની ચર્ચા કરીશું જે પોતાનાં કામોથી સમાજમાં, દેશમાં પરિવર્તન લાવી રહ્યા છે. આપણે ચર્ચા કરીશું, આપણી, સમૃદ્ધ સંસ્કૃતિની, ગૌરવશાળી ઇતિહાસની, અને, વિકસિત ભારતના પ્રયાસની.

એશિયન ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનારા રમતવીરો સાથે વાર્તાલાપ દરમિયાન પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

October 10th, 06:25 pm

આ એક સુખદ સંયોગ છે કે આ જ સ્થળે, આ જ સ્ટેડિયમમાં 1951માં પ્રથમ એશિયન ગેમ્સ યોજાઈ હતી. આજે આપે પણ અને આપ સૌ ખેલાડીઓએ, આપે જે પરાક્રમ કર્યું છે, જે પુરુષાઅર્થ કર્યો છે, જે પરિણામ આપ્યું છે, તેનાં કારણે દેશના દરેક ખૂણામાં એક ઉત્સવનું વાતાવરણ છે. 100 પારની મેડલ ટેલી માટે, તમે દિવસ-રાત એક કરી દીધી. એશિયન ગેમ્સમાં આપ સૌ ખેલાડીઓનાં પ્રદર્શનથી આખો દેશ ગર્વ અનુભવી રહ્યો છે.

પ્રધાનમંત્રીશ્રીએ એશિયન ગેમ્સ 2022માં ભાગ લેનાર ભારતીય ખેલાડીઓની ટુકડીને સંબોધિત કરી

October 10th, 06:24 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં મેજર ધ્યાનચંદ સ્ટેડિયમ ખાતે એશિયન ગેમ્સ 2022માં ભાગ લેનાર ભારતીય ખેલાડીઓની ટુકડીને સંબોધિત કરી હતી. તેમણે રમતવીરો સાથે વાતચીત પણ કરી હતી. ભારતે એશિયન ગેમ્સ 2022માં 28 સુવર્ણ ચંદ્રકો સહિત 107 મેડલ જીત્યા હતા, જે ખંડીય મલ્ટી-સ્પોર્ટ ઇવેન્ટમાં જીતેલા મેડલની કુલ સંખ્યાના સંદર્ભમાં શ્રેષ્ઠ પ્રદર્શન બનાવે છે.

પ્રધાનમંત્રીએ શૂટિંગમાં ગોલ્ડ જીતવા બદલ 10 મીટર એર પિસ્તોલ મેન્સ ટીમને અભિનંદન આપ્યા

September 28th, 11:05 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એશિયન ગેમ્સમાં શૂટિંગમાં ગોલ્ડ જીતવા બદલ 10 મીટર એર પિસ્તોલ મેન્સ ટીમને અભિનંદન પાઠવ્યા છે. શ્રી મોદીએ કહ્યું કે શૂટર્સ, સરબજોત સિંહ, અર્જુન સિંહ ચીમા અને શિવા નરવાલે તેમની ચોકસાઈ અને કુશળતાથી સમગ્ર દેશને ગૌરવ અપાવ્યું છે.

પ્રધાનમંત્રીએ સિફ્ટ કૌર સમરાને 50 મીટર રાઇફલ 3 પોઝિશન મહિલા શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા

September 27th, 09:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એશિયન ગેમ્સમાં 50 મીટર રાઇફલ 3 પોઝિશન મહિલા શૂટિંગમાં સુવર્ણ ચંદ્રક જીતવા બદલ સિફ્ટ કૌર સમરાને અભિનંદન પાઠવ્યા છે.

50 મીટર રાઇફલ 3 પોઝિશન મહિલા શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ પ્રધાનમંત્રી શ્રીએ આશિ ચૌકસીને અભિનંદન પાઠવ્યા

September 27th, 09:29 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એશિયન ગેમ્સમાં 50 મીટર રાઇફલ 3 પોઝિશનમાં મહિલા શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ શૂટર આશી ચૌકસીને અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રી શ્રીએ સ્કીટ મેન્સ શૂટિંગ ઈવેન્ટમાં ઐતિહાસિક સિલ્વર મેડલ જીતવા બદલ અનંત જીત સિંહ નારુકાને અભિનંદન પાઠવ્યા

September 27th, 09:25 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અનંત જીત સિંહ નારુકાને એશિયન ગેમ્સમાં સ્કીટ મેન્સ શૂટિંગ ઈવેન્ટમાં ઐતિહાસિક સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

એશિયન ગેમ્સમાં શૂટરોએ ભારત માટે પહેલું ગોલ્ડ લાવતાં પ્રધાનમંત્રીએ પ્રશંસા કરી

September 25th, 02:53 pm

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, 10 મીટર એર રાઇફલ મેન્સ ટીમના આપણા શાનદાર શૂટર્સ, રુદ્રાંકશ પાટીલ, દિવ્યાંશ પંવાર અને ઐશ્વરી પ્રતાપ તોમરે વિશ્વ વિક્રમને તોડી નાંખી ખરેખર અદ્ભુત પ્રેરણાદાયક રીતે ગોલ્ડ જીત્યો છે.

પ્રધાનમંત્રી શ્રીએ ભારતીય શૂટરોને ISSF જુનિયર વર્લ્ડ કપમાં તેમના પ્રદર્શન માટે અભિનંદન પાઠવ્યા

June 10th, 04:26 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ISSF જુનિયર વર્લ્ડ કપ 2023માં ભારતીય શૂટરોના પ્રદર્શન બદલ અભિનંદન પાઠવ્યા છે. જ્યાં, 15 મેડલની સંખ્યા સાથે, ભારત મેડલ ટેબલમાં ટોચ પર ઉભરી આવ્યું છે.

પ્રધાનમંત્રીએ પેરા શૂટિંગ વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ ભારતીય શૂટરને અભિનંદન પાઠવ્યા

June 08th, 11:25 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ફ્રાન્સમાં વિક્રમી સ્કોર સાથે પેરા શૂટિંગ વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ ભારતીય શૂટરને અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ ભારતીય શૂટર શ્રીહર્ષ દેવરદ્દીને પેરા શૂટિંગ વર્લ્ડ કપમાં ગોલ્ડ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા

June 08th, 11:23 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય શૂટર શ્રીહર્ષ દેવરદ્દીને પેરા શૂટિંગ વર્લ્ડ કપમાં ગોલ્ડ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ પોતાના નિવાસસ્થાને પેરાલિમ્પિક્સ દળનો સત્કાર કાર્યક્રમ યોજ્યો

September 09th, 02:41 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પોતાના નિવાસસ્થાને ટોક્યો 2020 પેરાલિમ્પિક ગેમ્સમાં ભાગ લેનારા ભારતીય એથેલેટ્સના દળનો સત્કાર કાર્યક્રમ યોજ્યો હતો. આ દળમાં પેરા-એથલેટ્સ ઉપરાંત કોચ પણ સામેલ હતા.

વિશિષ્ટ ફોટા: પેરાલિમ્પિક ચેમ્પિયન્સ સાથેનો યાદગાર સંવાદ!

September 09th, 10:00 am

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2020ના ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભાગ લેનાર અને દેશને વિશ્વ મંચ પર ગૌરવ અપાવનાર ભારતીય પેરાલિમ્પિક ચેમ્પિયન સાથે મુલાકાત કરી.

પ્રધાનમંત્રીએ શૂટર મનીષ નરવાલને પેરાલિમ્પિક્સ ગેમ્સમાં સુવર્ણ ચંદ્રક જીતવા બદલ અભિનંદન પાઠવ્યા

September 04th, 10:58 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શૂટર મનીષ નરવાલને ટોક્યોમાં પેરાલિમ્પિક્સ ગેમ્સમાં સુવર્ણ ચંદ્રક જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ શૂટર સિંહરાજ અધાનાને પેરાલિમ્પિક્સ ગેમ્સમાં રજત પદક જીતવા બદલ અભિનંદન પાઠવ્યા

September 04th, 10:54 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શૂટર સિંહરાજ અધાનાને ટોક્યોમાં પેરાલિમ્પિક્સ ગેમ્સમાં રજત પદક જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.