કૃષિ અર્થશાસ્ત્રીઓની આંતરરાષ્ટ્રીય પરિષદના ઉદ્ઘાટન સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
August 03rd, 09:35 am
મને ખુશી છે કે આ ICAE કોન્ફરન્સ ભારતમાં 65 વર્ષ પછી ફરીથી યોજાઈ રહી છે. તમે વિશ્વના વિવિધ દેશોમાંથી ભારત આવ્યા છો. ભારતના 120 મિલિયન ખેડૂતો વતી સ્વાગત છે. ભારતના 30 મિલિયનથી વધુ મહિલા ખેડૂતો વતી સ્વાગત છે. દેશના 30 કરોડ માછીમારો વતી સ્વાગત છે. દેશના 80 મિલિયનથી વધુ પશુપાલકો વતી તમારું સ્વાગત છે. તમે એવા દેશમાં છો જ્યાં 550 મિલિયન પશુઓ છે. કૃષિપ્રધાન દેશ ભારતમાં આપનું સ્વાગત છે, પ્રાણીપ્રેમીઓ, અભિનંદન.પ્રધાનમંત્રીએ કૃષિ અર્થશાસ્ત્રીઓની 32મી આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદઘાટન કર્યું
August 03rd, 09:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં નેશનલ એગ્રિકલ્ચરલ સાયન્સ સેન્ટર (એનએએસસી) કોમ્પ્લેક્સ ખાતે કૃષિ અર્થશાસ્ત્રીઓની 32મી આંતરરાષ્ટ્રીય પરિષદ (આઇસીએઇ)નું ઉદઘાટન કર્યું. આ વર્ષની કોન્ફરન્સની થીમ છે, ટ્રાન્સફોર્મેશન ટુવર્ડ સસ્ટેઇનેબલ એગ્રી-ફૂડ સિસ્ટમ્સ. તેનો ઉદ્દેશ જળવાયુ પરિવર્તન, કુદરતી સંસાધનોના અધઃપતન, વધતા જતા ઉત્પાદન ખર્ચ અને સંઘર્ષો જેવા વૈશ્વિક પડકારોનો સામનો કરીને ટકાઉ કૃષિની તાતી જરૂરિયાતને પહોંચી વળવાનો છે. આ સંમેલનમાં લગભગ 75 દેશોના લગભગ 1000 પ્રતિનિધિઓએ ભાગ લીધો.ભોપાલ અને નવી દિલ્હી વચ્ચે વંદે ભારત એક્સપ્રેસને લીલીઝંડી બતાવીને શુભારંભ કરવાના કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
April 01st, 03:51 pm
સૌથી પહેલા તો, હું ઇન્દોર મંદિરમાં રામ નવમીના દિવસે જે દુર્ઘટના બની હતી તે અંગે મારું દુઃખ વ્યક્ત કરું છું. આ દુર્ઘટનામાં જે લોકો આપણને અકાળે છોડીને ચાલ્યા ગયા તેમને હું શ્રદ્ધાંજલિ આપું છું, તેમના પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા ઇજાગ્રસ્ત ભક્તો ઝડપથી સાજા થઇ જાય તેવી પણ હું પ્રાર્થના કરું છું.પ્રધાનમંત્રીએ મધ્ય પ્રદેશનાં ભોપાલમાં રાણી કમલાપતિ સ્ટેશન પર વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપી
April 01st, 03:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્ય પ્રદેશનાં ભોપાલમાં રાણી કમલાપતિ રેલવે સ્ટેશન પર ભોપાલ અને નવી દિલ્હી વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપી હતી. પ્રધાનમંત્રીએ સ્થળ પર પહોંચ્યા બાદ રાણી કમલાપતિ- નવી દિલ્હી વંદે ભારત એક્સપ્રેસનું નિરીક્ષણ કર્યું હતું અને ટ્રેનનાં બાળકો અને ક્રૂ મેમ્બર્સ સાથે વાતચીત પણ કરી હતી.મધ્ય પ્રદેશમાં શ્યોપુર ખાતે મહિલા સ્વયં સહાયતા સમૂહ પરિષદને પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
September 17th, 01:03 pm
મધ્ય પ્રદેશના રાજ્યપાલ શ્રીમાન મંગુભાઈ પટેલ, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શ્રીમાન શિવરાજ સિંહજી ચૌહાણ, કેન્દ્રીય મંત્રી પરિષદના મારા સાથીગણ, મધ્ય પ્રદેશ સરકારના મંત્રીગણ, સાંસદ અને વિધાયક સાથી, વિશાળ સંખ્યામાં પધારેલા અન્ય તમામ મહાનુભાવો તથા આજે આ કાર્યક્રમના કેન્દ્ર બિન્દુ છે, જેમના માટે આ કાર્યક્રમ છે એવી ઘણી મોટી સંખ્યામાં ઉપસ્થિત સ્વયં સહાયતા સમૂહ સાથે સંકળાયેલી માતાઓ તથા બહેનોને પ્રણામ.PM addresses Women Self Help Groups Conference in Karahal, Madhya Pradesh
September 17th, 01:00 pm
PM Modi participated in Self Help Group Sammelan organised at Sheopur, Madhya Pradesh. The PM highlighted that in the last 8 years, the government has taken numerous steps to empower the Self Help Groups. “Today more than 8 crore sisters across the country are associated with this campaign. Our goal is that at least one sister from every rural family should join this campaign”, PM Modi remarked.પ્રધાનમંત્રીએ મધ્યપ્રદેશના બુરહાનપુરના નાગરિકોને દેશનો પ્રથમ હર ઘર જલ પ્રમાણિત જિલ્લો બનવા બદલ અભિનંદન પાઠવ્યા
July 22nd, 09:43 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બુરહાનપુર, મધ્યપ્રદેશના નાગરિકોને દેશનો પ્રથમ હર ઘર જલ પ્રમાણિત જિલ્લો બનવા બદલ અભિનંદન પાઠવ્યા છે.પ્રધાનમંત્રી શ્રી મધ્યપ્રદેશના સીએમને મળ્યા
April 23rd, 02:12 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણ સાથે મુલાકાત કરી અને મધ્યપ્રદેશ સરકારની સુશાસન પહેલો અને તેમની પરિવર્તનકારી યોજનાઓ લોકોના જીવનમાં કેવી રીતે સકારાત્મક પરિવર્તન લાવી રહી છે તેની ચર્ચા કરી.મધ્ય પ્રદેશમાં પ્રધાનમંત્રી આવાસ યોજના- ગ્રામીણના લાભાર્થીઓને ‘ગૃહ પ્રવેશ’ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 29th, 12:42 pm
મુખ્યમંત્રી શ્રીમાન શિવરાજસિંહજી ચૌહાણ, કેન્દ્રીય મંત્રી મંડળના મારા સહયોગી સમુદાય, મધ્ય પ્રદેશ સરકારના મંત્રીગણ, સંસદના મારા સહયોગી, મધ્ય પ્રદેશના ધારાસભ્યો, અન્ય મહાનુભવો અને મધ્ય પ્રદેશના મારા વ્હાલા ભાઈઓ અને બહેનો.પ્રધાનમંત્રીએ મધ્યપ્રદેશમાં PMAY-G ના 5 લાખ કરતાં વધારે લાભાર્થીઓના ‘ગૃહ પ્રવેશમ્’માં ભાગ લીધો
March 29th, 12:41 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મધ્યપ્રદેશમાં પ્રધાનમંત્રી આવાસ યોજના – ગ્રામીણના 5.21 લાખ લાભાર્થીઓના ‘ગૃહ પ્રવેશમ્’ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણ, કેન્દ્રીય અને રાજ્ય મંત્રીઓ, સાંસદો અને રાજ્યના ધારાસભ્યો તેમજ અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.મધ્ય પ્રદેશના ભોપાલમાં જનજાતિય ગૌરવ દિવસ મહાસંમેલન ખાતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
November 15th, 01:05 pm
મધ્ય પ્રદેશના રાજયપાલ શ્રી મંગુભાઈ પટેલ જી, જેમણે તેમનું સમગ્ર જીવન આદિવાસીઓના કલ્યાણ માટે હોમી દીધું છે. તેઓ જીવનભર આદિવાસીઓના જીવન માટે સામાજિક સંગઠનના રૂપમાં, સરકારના મંત્રી તરીકે એક સમર્પિત આદિવાસીઓના સેવકના રૂપમાં રહ્યા છે. અને મને ગર્વ છે કે મધ્ય પ્રદેશના પ્રથમ આદિવાસી રાજ્યપાલ, જેનો શ્રેય શ્રી મંગુભાઈ પટેલના ખાતામાં જાય છે.જનજાતિય ગૌરવ દિવસ મહાસંમેલનમાં જનજાતિય સમુદાયના કલ્યાણ માટે પ્રધાનમંત્રીએ બહુવિધ મહત્વપૂર્ણ યોજનાઓ શરૂ કરી
November 15th, 01:00 pm
પ્રધાનંમત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જનજાતિય ગૌરવ દિવસ મહાસંમેલનમાં જનજાતિય સમુદાયના કલ્યાણ માટે બહુવિધ મહત્વપૂર્ણ યોજનાઓ શરૂ કરી છે. તેમણે મધ્ય પ્રદેશમાં ‘રેશન આપકે ગ્રામ’ યોજના લોન્ચ કરી હતી. તેમણે મધ્ય પ્રદેશ સિકલ સેલ મિશની શરૂઆત પણ કરી હતી. પ્રધાનમંત્રીએ સમગ્ર દેશમાં 50 એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલનું શિલારોપણ પણ કર્યું છે. મધ્ય પ્રદેશના રાજ્યપાલ અને મુખ્યમંત્રીશ્રી, ડો. વિરેન્દ્ર કુમાર, શ્રી નરેન્દ્ર સિંહ તોમર, શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયા, કેન્દ્રીય રાજ્ય મંત્રીશ્રીઓ શ્રી પ્રહલાદ એસ. પટેલ, શ્રી ફગ્ગન સિંહકુલસ્તે અને ડૉ. એલ. મુરુગન આ અવસરે ઉપસ્થિત રહ્યાં હતાં.કેન્દ્ર સરકાર રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ અને પૂરથી પ્રભાવિત લોકોને મદદ કરવા માટે મધ્ય પ્રદેશ સરકાર સાથે મળીને કામ કરી રહી છે: પ્રધાનમંત્રી
August 04th, 01:23 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે કેન્દ્ર સરકાર મધ્યપ્રદેશ સરકાર સાથે મળીને કામ કરી રહી છે જેથી રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ અને પૂરથી પ્રભાવિત લોકોને મદદ કરી શકાય. પ્રધાનમંત્રીએ મુખ્યમંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણ સાથે પણ વાત કરી છે અને પરિસ્થિતિની સમીક્ષા કરી છે.Congress sidelined interest of people of this country: PM Modi in Shahdol
November 16th, 02:58 pm
Prime Minister Narendra Modi today addressed a huge public meeting in Shahdol, Madhya Pradesh. PM Modi began his address by applauding the Madhya Pradesh government led by CM Shivraj Singh Chouhan for working tirelessly for the benefit of the people and for empowering their lives. He added that the upcoming Assembly election is not going to be about who wins and who loses the election rather it is going to decide who gets elected to serve the people of Madhya Pradesh and ensure the development of its people.The country progresses through Jan Shakti: PM Modi
August 09th, 10:00 pm
Addressing a public meeting to mark launch of 70th freedom year celebrations, PM Modi said that country progressed due to the ‘Jan Shakti’, efforts of it’s people & the zeal to fulfil their dreams. Talking about Kashmir, PM said the State needed peace and NDA Govt was committed to fulfilling dreams of every Kashmiri. He urged youth of Kashmir to cooperate with Central & State Governments to take the state to newer heights of progressPM flags off Tiranga Yatra to mark the launch of 70th Freedom Year Celebrations
August 09th, 02:25 pm
Addressing a rally to mark 70th Freedom Year celebrations, PM Modi said that only dialogue and development can ensure peace in Jammu and Kashmir. PM said that he was pained to see young men pelting stones on security forces in the state. The Prime Minister said that the freedom that every Indian has also belongs to every Kashmiri and Govt wanted the same bright future for every youth in Kashmir.Knowledge is immortal and is relevant in every era: PM Modi
May 14th, 01:13 pm
PM addresses International Convention on Universal Message of Simhastha
May 14th, 01:10 pm
PM reviews drought and water scarcity situation at high level meeting with Madhya Pradesh CM
May 10th, 09:05 pm
PM appreciates arrangements at Ujjain Simhasth
May 04th, 05:46 pm