પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગ્રીસના પ્રધાનમંત્રી સાથે વાત કરી
November 02nd, 08:22 am
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગ્રીસના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી કિરિયાકોસ મિત્સોતકિસ સાથે ટેલીફોન પર વાતચીત થઈ.કેબિનેટે ગુજરાતનાં લોથલમાં નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (એનએમએમએચસી)નાં વિકાસને મંજૂરી આપી
October 09th, 03:56 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આયોજિત કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ગુજરાતનાં લોથલ ખાતે નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (એનએમએમએચસી)નાં વિકાસને મંજૂરી આપવામાં આવી હતી. આ પ્રોજેક્ટ બે તબક્કામાં પૂર્ણ થશે.Cabinet Approves Mission Mausam for Advanced Weather and Climate Services
September 11th, 08:19 pm
The Union Cabinet, led by PM Modi, has approved Mission Mausam with a Rs. 2,000 crore outlay to enhance India's weather science, forecasting, and climate resilience. The initiative will use cutting-edge technologies like AI, advanced radars, and high-performance computing to improve weather predictions and benefit sectors like agriculture, disaster management, and transport.ગ્રીસના પ્રધાનમંત્રીની ભારત મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેસ નિવેદન
February 21st, 01:30 pm
પ્રધાનમંત્રી મિત્સો-ટાકિસ અને તેમના પ્રતિનિધિમંડળનું ભારતમાં સ્વાગત કરતાં મને ઘણો આનંદ થાય છે. ગયા વર્ષે મારી ગ્રીસની મુલાકાત પછી તેમની ભારતની મુલાકાત એ બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી વધુ મજબૂત થવાની નિશાની છે.અને સોળ વર્ષના આટલા લાંબા અંતરાલ પછી ગ્રીસના પ્રધાનમંત્રીની ભારત મુલાકાત એ પોતાનામાં એક ઐતિહાસિક પ્રસંગ છે.પ્રધાનમંત્રી 16-17 જાન્યુઆરીનાં રોજ આંધ્રપ્રદેશ અને કેરળની મુલાકાત લેશે
January 14th, 09:36 pm
પ્રધાનમંત્રી 16મી જાન્યુઆરીએ, બપોરે 1:30 વાગ્યે, આંધ્રપ્રદેશના લેપાક્ષી, વીરભદ્ર મંદિરમાં પૂજા અને દર્શન કરશે. બપોરે 3:30 વાગ્યે, પ્રધાનમંત્રી શ્રી સત્ય સાઈ જિલ્લાના પલાસમુદ્રમ પહોંચશે અને નેશનલ એકેડેમી ઓફ કસ્ટમ્સ, ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ નાર્કોટિક્સ (NACIN) ના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી ભારતીય મહેસૂલ સેવા (કસ્ટમ અને પરોક્ષ કર)ની 74મી અને 75મી બેચના અધિકારી તાલીમાર્થીઓ તેમજ ભૂટાનની રોયલ સિવિલ સર્વિસના અધિકારી તાલીમાર્થીઓ સાથે પણ વાર્તાલાપ કરશે.પ્રધાનમંત્રી 2 થી 3 જાન્યુઆરી 2024 ના રોજ તમિલનાડુ, લક્ષદ્વીપ અને કેરળની મુલાકાત લેશે
December 31st, 12:56 pm
પરિવર્તનશીલ પગલામાં, પ્રધાનમંત્રીએ કોચી-લક્ષદ્વીપ ટાપુ સબમરીન ઓપ્ટિકલ ફાઈબર કનેક્શન (KLI - SOFC) પ્રોજેક્ટ શરૂ કરીને લક્ષદ્વીપ ટાપુમાં ધીમી ઈન્ટરનેટ સ્પીડના પડકારને દૂર કરવાનો સંકલ્પ કર્યો હતો અને ઓગસ્ટ 2020માં લાલ કિલ્લા ખાતે સ્વતંત્રતા દિવસના ભાષણમાં આ અંગેની જાહેરાત કરી હતી. આ પ્રોજેક્ટ હવે પૂર્ણ થઈ ગયો છે અને તેનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવશે. આનાથી ઇન્ટરનેટ સ્પીડ 100 ગણી (1.7 Gbps થી 200 Gbps સુધી) વધશે. આઝાદી બાદ પ્રથમ વખત લક્ષદ્વીપને સબમરીન ઓપ્ટિક ફાઈબર કેબલ દ્વારા જોડવામાં આવશે. સમર્પિત સબમરીન OFC લક્ષદ્વીપ ટાપુઓમાં કોમ્યુનિકેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં પરિવર્તનની ખાતરી કરશે, ઝડપી અને વધુ વિશ્વસનીય ઈન્ટરનેટ સેવાઓ, ટેલીમેડિસિન, ઈ-ગવર્નન્સ, શૈક્ષણિક પહેલ, ડિજિટલ બેંકિંગ, ડિજિટલ કરન્સીનો ઉપયોગ, ડિજિટલ સાક્ષરતા વગેરેને સક્ષમ કરશે.ગ્લોબલ મેરીટાઇમ ઈન્ડિયા સમિટ 2023માં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 17th, 11:10 am
ગ્લોબલ મેરીટાઇમ ઈન્ડિયા સમિટની ત્રીજી આવૃત્તિમાં હું આપ સૌનું સ્વાગત કરું છું. અગાઉ જ્યારે અમે 2021માં મળ્યા હતા ત્યારે સમગ્ર વિશ્વ કોરોનાની અનિશ્ચિતતાથી ઘેરાયેલું હતું. કોરોના પછી દુનિયા કેવી હશે તે કોઈ જાણતું ન હતું. પરંતુ આજે વિશ્વમાં એક નવી વિશ્વ વ્યવસ્થા આકાર લઈ રહી છે અને આ બદલાતી વિશ્વ વ્યવસ્થામાં સમગ્ર વિશ્વ નવી આકાંક્ષાઓ સાથે ભારત તરફ જોઈ રહ્યું છે. આર્થિક સંકટથી ઘેરાયેલી દુનિયામાં ભારતની અર્થવ્યવસ્થા સતત મજબૂત થઈ રહી છે. એ દિવસ દૂર નથી જ્યારે ભારત વિશ્વની ટોચની 3 આર્થિક શક્તિઓમાં સામેલ થશે. આપણે જાણીએ છીએ કે વિશ્વમાં મહત્તમ વેપાર દરિયાઈ માર્ગે જ થાય છે. પોસ્ટ-કોરોના વિશ્વમાં, આજે વિશ્વને પણ વિશ્વસનીય અને સ્થિતિસ્થાપક સપ્લાય ચેઇનની જરૂર છે. એટલા માટે ગ્લોબલ મેરીટાઇમ ઈન્ડિયા સમિટની આ આવૃત્તિ ખૂબ જ મહત્વપૂર્ણ બની ગઈ છે.પ્રધાનમંત્રીએ ગ્લોબલ મેરિટાઇમ ઇન્ડિયા સમિટ 2023નું ઉદઘાટન કર્યું
October 17th, 10:44 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મુંબઈમાં ગ્લોબલ મેરીટાઈમ ઈન્ડિયા સમિટ 2023ના ત્રીજા સંસ્કરણનું ઉદ્ઘાટન કર્યું હતું. આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પ્રધાનમંત્રીએ 'અમૃત કાળ વિઝન 2047'નું અનાવરણ પણ કર્યું હતું, જે ભારતીય દરિયાઈ બ્લૂ ઇકોનોમી માટે બ્લૂપ્રિન્ટ છે. આ ભવિષ્યલક્ષી યોજનાને અનુરૂપ પ્રધાનમંત્રીએ રૂ. 23,000 કરોડથી વધારેનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું હતું, રાષ્ટ્રને સમર્પિત કર્યા અને શિલાન્યાસ કર્યો હતો, જે ભારતીય દરિયાઈ બ્લૂ ઈકોનોમી માટે 'અમૃત કાળ વિઝન 2047' સાથે સુસંગત છે. આ સમિટ દેશના દરિયાઇ ક્ષેત્રમાં રોકાણ આકર્ષવા માટે એક ઉત્તમ પ્લેટફોર્મ પ્રદાન કરે છે.ભારત વાણિજ્ય અને લોજિસ્ટિક્સનું હબ બનવાના માર્ગે છે: પ્રધાનમંત્રી
May 01st, 03:43 pm
પોર્ટ શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયે વિશ્વ બેંકના LPI 2023 રિપોર્ટ મુજબ, ઘણા દેશો કરતાં વધુ સારા ટર્ન અરાઉન્ડ ટાઈમ સાથે ભારતીય બંદરોની કાર્યક્ષમતા અને ઉત્પાદકતામાં વૃદ્ધિ વિશે ટ્વિટ કર્યું છે.પ્રધાનમંત્રીએ કોચીમાં દેશની પ્રથમ વોટર મેટ્રોની પ્રશંસા કરી
April 26th, 02:51 pm
બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય દ્વારા એક ટ્વિટ શેર કરીને, પ્રધાનમંત્રી ટ્વિટ કર્યું; “આ અદ્ભૂત સિદ્ધિ બદલ ખૂબ ખૂબ અભિનંદન! કનેક્ટિવિટીની દિશામાં આ એક પ્રશંસનીય પગલું છે, જે હરિયાળી વૃદ્ધિને પણ મોટું પ્રોત્સાહન આપશે.પ્રધાનમંત્રીએ તુતીકોરિન બંદર પર વૃક્ષારોપણની પહેલની પ્રશંસા કરી
April 23rd, 10:24 am
વર્ષ 2022માં, તુતીકોરીન બંદર પર બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય દ્વારા 10 હજાર છોડ રોપવામાં આવ્યા હતા જે હવે વૃક્ષોનું રૂપ લઈ રહ્યા છે અને આવનારી પેઢીઓ માટે ફાયદાકારક સાબિત થશે.પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય દરિયાઈ દિવસ પર દરિયાઈ વિશ્વમાં ભારતની પ્રગતિમાં યોગદાન આપનારા તમામ લોકોને યાદ કર્યા
April 05th, 02:28 pm
કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલના ટ્વીટનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું: અમને ભારતમાં સમૃદ્ધ દરિયાઈ વારસો મળ્યો છે અને અમને તેના પર ખૂબ જ ગર્વ છે. રાષ્ટ્રીય દરિયાઈ દિવસ પર, અમે દરિયાઈ વિશ્વમાં ભારતની પ્રગતિમાં યોગદાન આપનારા તમામ લોકોને યાદ કરીએ છીએ અને પોર્ટ-આધારિત વિકાસ માટે અમારી પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરીએ છીએ.પ્રધાનમંત્રી મોટા બંદરોએ નવા રેકોર્ડ બનાવતા તેમને બિરદાવ્યા
April 04th, 10:24 am
ઉપરોક્ત સિદ્ધિ વિશે MoPSW દ્વારા કરાયેલ ટ્વીટનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;પોર્ટ-આધારિત વિકાસ માટે અને વ્યાપાર કરવાની સરળતા સુનિશ્ચિત કરવા માટે ટેકનો ઉપયોગ થતો જોઈને આનંદ થયો: પ્રધાનમંત્રી
April 02nd, 10:34 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નેશનલ લોજિસ્ટિક્સ પોર્ટલ-મરીનની મોબાઈલ એપ સાગર સેતુ પર ખુશી વ્યક્ત કરી હતી.ડેનમાર્કના પ્રધાનમંત્રી સાથે પ્રધાનમંત્રી શ્રી મોદીની મુલાકાત અંગેની પ્રેસ રિલીઝ
May 03rd, 06:45 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ડેનમાર્કના પ્રધાનમંત્રી મહામહિમ કુ. મેટ્ટ ફ્રેડરિક્સન સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી.પ્રધાનમંત્રીએ ઇસ્ટર્ન ઇકોનોમિક ફોરમ 2021માં વર્ચ્યુઅલ માધ્યમથી આપેલા સંબોધનનો મૂળપાઠ
September 03rd, 10:33 am
પૂર્વીય આર્થિક મંચ (ઇસ્ટર્ન ઇકોનોમિક ફોરમ) ને સંબોધિત કરતા મને ઘણો આનંદ અનુભવાઇ રહ્યો છે અને આ બહુમાન બદલ હું રાષ્ટ્રપતિ પુતિનનો આભાર માનું છુ.વ્લાદિવોસ્તોકમાં છઠ્ઠા ઇસ્ટર્ન ઇકોનોમિક ફોરમ 2021માં પ્રધાનમંત્રીનું વર્ચ્યુઅલ સંબોધન
September 03rd, 10:32 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 3 સપ્ટેમ્બર, 2021ના રોજ વ્લાદિવોસ્તોકમાં આયોજિત છઠ્ઠા ઇસ્ટર્ન ઇકોનોમિક ફોરમ (EEF) ના પૂર્ણ સત્ર દરમિયાન વિડીયો-સંબોધન આપ્યું. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી 2019માં 5મા ઇઇએફના મુખ્ય મહેમાન હતા, જે કોઈ ભારતીય પ્રધાનમંત્રી દ્વારા પ્રથમ વખત કરવામાં આવ્યું હતું.મંત્રીમંડળે ભારતીય વેપારી જહાજ કંપનીઓને મંત્રાલય અને CPSE દ્વારા બહાર પાડવામાં આવતા વૈશ્વિક ટેન્ડરોમાં સબસિડી સહાય પૂરી પાડીને ભારતીય વેપારી જહાજોના ફ્લેગિંગને પ્રોત્સાહન આપવાની યોજનાને મંજૂરી આપી
July 14th, 08:27 pm
આત્મનિર્ભર ભારતનો હેતુ સિદ્ધ કરવા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળ કેન્દ્રીય મંત્રીમંડળે મંત્રાલયો અને CPSE દ્વારા સરકારી માલસામાનની આયાત કરવા માટે બહાર પાડવામાં આવતા વૈશ્વિક ટેન્ડરોમાં ભારતીય જહાજ કંપનીઓને પાંચ વર્ષ દરમિયાન રૂપિયા 1624 કરોડની સબસિડી પૂરી પાડવાની યોજનાને નીચે દર્શાવ્યા અનુસાર મંજૂરી આપી છે:મેરિટાઈમ ઈન્ડિયા સમિટ 2021ના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 02nd, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમ થકી ‘મેરિટાઇમ ઇન્ડિયા સમિટ 2021’નું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ડેન્માર્કના પરિવહન મંત્રી શ્રી બેની એન્ગ્લેબ્રેક્ટ, ગુજરાત અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ શ્રી ધર્મેન્દ્ર પ્રધાન અને શ્રી મનસુખ માંડવિયા ઉપસ્થિત રહ્યાં હતાં.પ્રધાનમંત્રીએ મેરિટાઇમ ઇન્ડિયા સમિટ 2021નું ઉદ્ઘાટન કર્યું
March 02nd, 10:59 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમ થકી ‘મેરિટાઇમ ઇન્ડિયા સમિટ 2021’નું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ડેન્માર્કના પરિવહન મંત્રી શ્રી બેની એન્ગ્લેબ્રેક્ટ, ગુજરાત અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ શ્રી ધર્મેન્દ્ર પ્રધાન અને શ્રી મનસુખ માંડવિયા ઉપસ્થિત રહ્યાં હતાં.