પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી શ્રીમતી આબેને મળ્યા
September 06th, 08:51 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જાપાનના ભૂતપૂર્વ પીએમ સ્વર્ગસ્થ શિન્ઝો આબેના પત્ની શ્રીમતી આબે સાથે મુલાકાત કરી. મીટિંગ દરમિયાન, શ્રી મોદીએ સ્વર્ગસ્થ પીએમ, શિન્ઝો આબે સાથેની તેમની ગાઢ અંગત મિત્રતાને પ્રેમપૂર્વક યાદ કરી અને ભારત-જાપાન સંબંધોની સંભવિતતામાં આબે સાનની મજબૂત માન્યતાને પ્રકાશિત કરી.પીએમએ મન કી બાત પર જાપાની દૂતાવાસના સંદેશનો જવાબ આપ્યો
May 03rd, 08:40 pm
ભારતમાં જાપાની દૂતાવાસે મન કી બાતના 100મા એપિસોડ વિશે ટ્વીટ કર્યું છે. આ પ્રસંગે શુભેચ્છા પાઠવતા, દૂતાવાસે સ્વર્ગસ્થ જાપાનના પ્રધાનમંત્રી શિન્ઝો આબેના પુસ્તક ‘મન કી બાતઃ રેડિયો પર સામાજિક ક્રાંતિ’ની પ્રસ્તાવનામાં આપેલા સંદેશને યાદ કર્યો.પ્રધાનમંત્રીએ જાપાનના પૂર્વ પ્રધાનમંત્રી શિન્ઝો આબેના અંતિમ સંસ્કારમાં હાજરી આપી
September 27th, 04:34 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નિપ્પોન બુડોકાન, ટોક્યો ખાતે જાપાનના પૂર્વ પ્રધાનમંત્રી શિન્ઝો આબેના રાજ્યકક્ષાના અંતિમ સંસ્કારમાં હાજરી આપી હતી. રાજ્યના અંતિમ સંસ્કારમાં 20 થી વધુ રાજ્ય/સરકારના વડાઓ સહિત 100 થી વધુ દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા જાપાનના પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય બેઠકમાં પ્રારંભિક ટિપ્પણી
September 27th, 12:57 pm
અમે આજે આ દુ:ખના સમયમાં મળી રહ્યા છીએ. આજે જાપાન આવ્યા પછી હું મારી જાતને વધુ ઉદાસ અનુભવું છું. કારણ કે છેલ્લીવાર જ્યારે હું આવ્યો ત્યારે આબે સાન સાથે મારી બહુ લાંબી વાત થઈ હતી અને મેં ક્યારેય વિચાર્યું ન હતું કે ગયા પછી મારે આવા સમાચાર સાંભળવા પડશે.પ્રધાનમંત્રીની જાપાનના પ્રધાનમંત્રી સાથે મુલાકાત
September 27th, 09:54 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાપાનના પ્રધાનમંત્રી H.E. શ્રી ફ્યુમિયો કિશિદા સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી.. પ્રધાનમંત્રીએ ભૂતપૂર્વ પ્રધીનમંત્રી શિન્ઝો આબેના અવસાન બદલ ઊંડો શોક વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રીએ ભારત-જાપાન ભાગીદારીને મજબૂત કરવામાં તેમજ મુક્ત, ખુલ્લા અને સમાવિષ્ટ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રના વિઝનની કલ્પનામાં સ્વર્ગસ્થ પ્રધાનમંત્રી આબેના યોગદાનની નોંધ લીધી હતી.વડાપ્રધાન મોદી જાપાનના ટોકિયો પહોંચ્યા
September 27th, 03:49 am
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાનના ટોકિયો પહોંચ્યા. તેઓ જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેના અંતિમ સંસ્કારમાં હાજરી આપશે. આ મુલાકાત દરમિયાન મોદી વડાપ્રધાન કિશિદા સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે.પૂર્વ જાપાની પીએમ શિન્ઝો આબેના અંતિમ સંસ્કારમાં ભાગ લેવા પ્રધાનમંત્રી આજે રાત્રે ટોક્યો જવા રવાના થશે
September 26th, 06:04 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી જાપાનના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શિન્ઝો આબેના અંતિમ સંસ્કારમાં ભાગ લેવા માટે આજે રાત્રે જાપાનના ટોક્યો જવા રવાના થશે.Our policy-making is based on the pulse of the people: PM Modi
July 08th, 06:31 pm
PM Modi addressed the first ‘Arun Jaitley Memorial Lecture’ in New Delhi. In his remarks, PM Modi said, We adopted the way of growth through inclusivity and tried for everyone’s inclusion. The PM listed measures like providing gas connections to more than 9 crore women, more than 10 crore toilets for the poor, more than 45 crore Jan Dhan accounts, 3 crore pucca houses to the poor.PM Modi addresses the first "Arun Jaitley Memorial Lecture" in New Delhi
July 08th, 06:30 pm
PM Modi addressed the first ‘Arun Jaitley Memorial Lecture’ in New Delhi. In his remarks, PM Modi said, We adopted the way of growth through inclusivity and tried for everyone’s inclusion. The PM listed measures like providing gas connections to more than 9 crore women, more than 10 crore toilets for the poor, more than 45 crore Jan Dhan accounts, 3 crore pucca houses to the poor.પ્રધાનમંત્રી શ્રીએ જાપાનના ભૂતપૂર્વ PM આબે શિન્ઝોના દુઃખદ અવસાન પર શોક અને દુઃખ વ્યક્ત કર્યું
July 08th, 04:42 pm
પ્રધાનમંત્રી શ્રીએ જાપાનના પૂર્વ પીએમ આબે શિન્ઝોના દુ:ખદ અવસાન પર શોક અને દુખ વ્યક્ત કર્યું છે. શ્રી મોદીએ શ્રી આબે સાથેના તેમના જોડાણ અને મિત્રતા પર પણ ભાર મૂક્યો અને ભારત-જાપાન સંબંધોને વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીના સ્તરે ઉન્નત કરવામાં તેમણે આપેલા અમૂલ્ય યોગદાન પર ટિપ્પણી કરી. શ્રી મોદીએ 9 જુલાઈ 2022ના રોજ આબે શિન્ઝો પ્રત્યેના ઊંડા આદરના ચિહ્ન તરીકે એક દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી હતી. પ્રધાનમંત્રીએ ટોક્યોમાં તેમની તાજેતરની બેઠકનો એક ફોટોગ્રાફ પણ શેર કર્યો હતો.મોદી-આબે: એક ખાસ મિત્રતા
July 08th, 04:05 pm
શ્રી શિન્ઝો આબેનું અકાળે અને દુઃખદ અવસાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે વ્યક્તિગત ખોટ છે. ટ્વીટ્સની શ્રેણીમાં તેમણે તેમના દુઃખ અને ઉદાસીને સમાવી લીધી.પ્રધાનમંત્રી જાપાનના ભૂતપૂર્વ પીએમ આબે શિન્ઝો પરના હુમલાથી આઘાતમાં
July 08th, 11:33 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાપાનના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી આબે શિન્ઝો પર થયેલા હુમલા પર ઊંડી વેદના વ્યક્ત કરી છે.અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (AMA), અમદાવાદ ખાતે ઝેન ગાર્ડન અને કાઇઝેન એકેડમીના ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીનો મૂળપાઠ
June 27th, 12:21 pm
ભારત અને જાપાન જેટલા બાહ્ય પ્રગતિ અને ઉન્નતિને સમર્પિત રહ્યા છે તેટલું જ આંતરિક શાંતિ અને પ્રગતિને અમે મહત્વ આપ્યું છે. જાપાનીઝ ઝેન ગાર્ડન શાંતિની આ શોધની એક સુંદર અભિવ્યક્તિ છે. ભારતના લોકોએ સદીઓથી જે શાંતિ, સહજતા અને સરળતાતી યોગ અને આધ્યાત્મ મારફતે શીખ્યા અને સમજ્યા છે તેની એક ઝલક તેમને અહી જોવા મળશે. અને આમેય જાપાનમાં જે ‘ઝેન’ છે તે જ ભારતમાં ‘ધ્યાન’ છે. ભગવાન બુદ્ધે આ જ ધ્યાન અને બુદ્ધત્વ સંસારને પ્રદાન કર્યું હતું. અને જ્યાં એક કાઇઝેનની સંકલ્પના છે તે વર્તમાનમાં આપણા ઇરાદાની મજબૂતી, સતત આગળ ધપવાની આપણી ઇચ્છાશક્તિનો જીવતો જાગતો પુરાવો છે.પ્રધાનમંત્રીએ એએમએ, અમદાવાદ ખાતે ઝેન ગાર્ડન અને કાઇઝેન એકેડમીનું ઉદઘાટન કર્યું
June 27th, 12:20 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એએમએ, અમદાવાદ ખાતે વીડિયો કૉન્ફરન્સથી ઝેન ગાર્ડન અને કાઇઝેન એકેડમીનું ઉદઘાટન કર્યું હતું.PM Modi's message at India-Japan Samvad Conference
December 21st, 09:30 am
PM Narendra Modi addressed the India-Japan Samvad Conference. He said the governments must keep “humanism” at the core of its policies. “We had dialogues in past but they were aimed at pulling others down, now let us rise together,” he said.Telephone Conversation between PM and Prime Minister of Japan
April 10th, 03:44 pm
Prime Minister Shri Narendra Modi spoke on telephone today with H.E. Shinzo Abe, Prime Minister of Japan.પ્રધાનમંત્રી જાપાનના પ્રધાનમંત્રી શિંઝો આબેને મળ્યા
November 04th, 11:43 am
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બેંગકોકમાં પૂર્વી એશિયા સમિટની સાથે-સાથે જાપાનના પ્રધાનમંત્રી શિંઝો આબેને મળ્યા હતા.આ ચર્ચાઓ આ વર્ષના અંતે ભારત-જાપાન 2 + 2 સંવાદ અને વાર્ષિક સમિટ માટેના ભૂમિકા તૈયાર કરવા પર કેન્દ્રિત હતી.જાપાનમાં હગિબિસ તોફાનને કારણે થયેલી જાનહાનિ પર પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કર્યો
October 13th, 09:13 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાપાનમાં હગિબિસ તોફાનને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું, “બધા ભારતીયો વતી હું જાપાનમાં આવેલા ભયાનક તોફાન હગિબિસને કારણે થયેલી જાનહાનિ બદલ શોક વ્યક્ત કરું છું. મને ખાતરી છે કે જાપાનના લોકોની સજ્જતા અને સ્થિતિસ્થાપકતા તથા મારા મિત્ર શિન્ઝો આબેનું નેતૃત્વ ખૂબ ઝડપી અને અસરકારક પણે રાહતકાર્ય કરશે. જાપાનની કુદરતી આપત્તિઓ સામેની સજ્જતા પ્રશંસાને પાત્ર છે. આ મુશ્કેલ સમયમાં ભારત જાપાન સાથે દૃઢ પણે ઉભું છે. જાપાનની પૂર્વ નિર્ધારિત યાત્રા પર ભારતીય નૌસેનાના કાર્મિકો મદદરૂપ બનવામાં આનંદ અનુભવશે.”પ્રધાનમંત્રી મોદીની રશિયાના વ્લાદિવોસ્તોકમાં વિશ્વ નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક
September 05th, 09:48 am
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પૂર્વી આર્થિક મંચમાં ભાગ લેવા રશિયાના વ્લાદિવોસ્તોકની મુલાકાતે છે. સમિટની સાથે પ્રધાનમંત્રી મોદીએ વિશ્વના અનેક નેતાઓ સાથે વાતચીત કરી હતી.વડાપ્રધાન મોદીએ જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે સાથે દ્વિપક્ષીય ચર્ચ કરી
June 27th, 12:26 pm
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડા પ્રધાન શિન્ઝો આબેએ આજે ઓસાકામાં ફળદ્રુપ ચર્ચ કરી હતી. જાપાનના રીઆવા યુગની શરૂઆત પછી આ બંને નેતાઓ વચ્ચે આ પહેલી બેઠક હતી.